JINDAGI NACHAVE AAPADAJ DJ VAGADE LYRICS | RAKESH BAROT
JINDAGI NACHAVE AAPADAJ DJ VAGADE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Hitesh Sobhasan.
મતલબીયોથી ભર્યો છે સંસાર
હો મતલબીયોથી ભર્યો છે સંસાર
જરા નજર નાખી લ્યો ને એક વાર
મતલબીયોથી ભર્યો છે સંસાર
જરા નજર નાખી લ્યો ને એક વાર
જયારે જિંદગી નચાવે
ત્યારે આપડાજ ડીજે વગાડે
હે જયારે જિંદગી નચાવે
ત્યારે આપડાજ ડીજે વગાડે
હો મારૂં મારૂં કેવા વાળા મારૂં જ કરી જાય છે
જુઠા આ જોણીતા બોલી ને ફરી જાય છે
મારૂં મારૂં કેવા વાળા મારૂં જ કરી જાય છે
જુઠા આ જોણીતા બોલી ને ફરી જાય છે
આ જીવતો દાખલો જોઈ લો મારો યાર
પ્રેમ કરો તો થોડો કરજો રે વિચાર
જયારે જિંદગી નચાવે
ત્યારે આપણાજ ડીજે વગાડે
હે જયારે જિંદગી નચાવે
ત્યારે આપણાજ ડીજે વગાડે
હો સુખનાં સાથી કેતા તા દુઃખમાં રહેશું હારે
એજ મારા દુઃખમાં મોઢું ફેરવીને ચાલે
હો કહેતા હતા સાથ ના છોડશું કોઈ કાળે
મનનાં મેઠા જોવો આજ મરેલાને મારે
એ હવે કોઈ નથી લેતું હંભાળ
મારા જિંદગીમાં છે રે અંધકાર
જયારે જિંદગી નચાવે
ત્યારે આપણાજ ડીજે વગાડે
હે અવળા નાચ નચાવે
ત્યારે આપણાજ ડીજે વગાડે
હો મને પૂછ્યા વગર એક ડગલું એ ના ભરતા
એતો મારી પડતીમાં હોશિયારી મારતા
હો હો ખુશ થઇ જાતા તા જોઈને મને હારતા
નેચું જોવડાવવા નતા કોઈથી ડરતા
એ હાચો પ્રેમ ના મળ્યો મને લગાર
ખોટો કરી બેઠો હું તો પ્યાર
જયારે જિંદગી નચાવે
ત્યારે આપડાજ ડીજે વગાડે
હે જયારે જિંદગી નચાવે
ત્યારે આપણાજ ડીજે વગાડે
હે ત્યારે આપણાજ ડીજે વગાડે
હે ત્યારે આપણાજ ડીજે વગાડે
જયારે જિંદગી નચાવે.
Matlabio thi bharyo chhe sansar
Ho matlabio thi bharyo chhe sansar
Jara najar nakhi lyo ne ek var
Matlabio thi bharyo chhe sansar
Jara najar nakhi lyo ne ekvar
Jyare jindagi nachave
Tyare aapdaj dj vagade
Jyare jindagi nachave
Tyare aapdaj dj vagade
Ho maru maru keva vala
Maru ja kari jaay chhe
Jutha aa jonita
Boline fari jaay chhe
Maru maru keva vala
Maru ja kari jaay chhe
Jutha aa jonita
Boline fari jaay chhe
Aa jivto dakhalo joi lo maro yaar
Prem karo to thodo karjo re vichar
Jyare jindagi nachave
Tyare aapnaj dj vagade
Jyare jindagi nachave
Tyare aapnaj dj vagade
Ho sukh na saathi keta ta
Dukh ma raheshu haare
Aej maara dukh ma
Modhu fervi ne chale
Ho kehta hata saath na
Chhodshu koi kaale
Man na metha jovo
Aaj marela ne maare
Ae have koi nathi letu hambhaal
Mara jindagi ma chhe re andhkaar
Jyare jindagi nachave
Tyare aapnaj dj vagade
Ae avada nach nachave
Tyare aapnaj dj vagade
Mane puchhya vagar
Aek daglu ae na bharta
Ae to mari padti ma
Hoshiyaari marta
Ho khush thai jata ta joi ne mane harta
Nechu jovdavva nata koi thi darta
Ae hacho prem na malyo mane lagar
Khoto kari betho hu to pyar
Jyare jindagi nachave
Tyare aapdaj dj vagade
Jyare jindagi nachave
Tyare aapnaj dj vagade
He tyare aapnaj dj vagade
He tyare aapnaj dj vagade
Jyare jindagi nachave.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |