PREM NU GULAB LYRICS | VIJAY SUVADA
PREM NU GULAB is a Gujarati Love song voiced by Vijay Suvada from T-Series Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Rajvinder Singh.
હો દિલ માં છે ક્યાર થી તસ્વીર તમારી
હો દિલ માં છે ક્યાર થી તસ્વીર તમારી
તમે છો વ્હાલી મહોબ્બત અમારી
હો તમે પ્રેમ કરવા ની ભૂલ કરી લો ને
મને પ્રેમ કરવા ની ભૂલ કરી લો ને
મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને
મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને
હો જોયા તમને જ્યાર થી દિલ માં વસી ગયા
એક નજર માં અમને ગમી ગયા
હો તારી મીઠી વાત માં અમે તો ફસી ગયા
જાન મારી દિલ માં તમે દિલ માં રહી ગયા
હો કહેવી છે વાત દિલ ની ઉભા તમે રો ને
કહેવી છે વાત દિલ ની ઉભા તમે રો ને
હો મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને
હો મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને
હો નજરો થી નજરો મળી જો તમારી
લવ યુ તમને કેહવા લાગી ધડકન અમારી
હો ગમે છે અમને બધી અદાઓ તમારી
જીવતા અમને મારી નાખે સ્માઈલ તમારી
હો દિલ લઇ ને દિલ આપી વસૂલ કરી લો ને
દિલ લઇ ને દિલ આપી વસૂલ કરી લો ને
હો મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને
હે મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને.
Ho dil ma chhe kyar thi tasvir tamari
Ho dil ma chhe kyar thi tasvir tamari
Tame chho vahli mohabbat amari
Ho tame prem karva ni bhul kari lo ne
Mane prem karva ni bhul kari lo ne
Mara prem nu gulab kabul kari lo ne
Mara prem nu gulab kabul kari lo ne
Ho joya tamane jyar thi dil ma vasi gaya
Ek najar ma amane gami gaya
Ho tari mithi vaat ma ame to fasi gaya
Jaan mari dil ma tame dil ma rahi gaya
Ho kehvi chhe vaat dil ni ubha tame ro ne
Kehvi chhe vaat dil ni ubha tame ro ne
Ho mara prem nu gulab kabul kari lo ne
Ho mara prem nu gulab kabul kari lo ne
Ho najaro thi najaro mali jo tamari
Love you tamane kehva laagi dhadkan amari
Ho game chhe amne badhi adao tamari
Jivata amane maari nakhe smile tamari
Ho dil lai ne dil aapi vasool kari lo ne
Ho dil lai ne dil aapi vasool kari lo ne
Ho mara prem nu gulab kabul kari lo ne
He mara prem nu gulab kabul kari lo ne.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |