ROM RAKHE ENE KON CHAKHE LYRICS | KAJAL MAHERIYA
ROM RAKHE ENE KON CHAKHE is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
હે… ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
હે… ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
ખોટે ખોટા આરોપ મારા પર નાખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હે… ભલે આજે મારાથી અવળું તું તાકે
છોડી દીધી ભલે મને વગર વોકે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હે… હાચુ જૂઠું કોણ છે ભગવોન જાણે
ચમ કરી હમજાવી વાત મારે પરોણે
હે… ભલે મનમાં તારા મેલ તું રાખે
ભાળે છે આજે બીજાની ઓખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હો… મારો રોમ રાખે એને કોણ ચાખે
હો… દૂખે છે માથું અને પેટ ના કૂટાય
પ્રેમ ભરેલી જિંદગી ઓમ કોઈની ના લૂંટાય
હે… કોક ના વાદે ચઢી સાથ છોડી ના દેવાય
જોયા જોણ્યા વગર મોઢું ફેરવી ના લેવાય
હે… સગી ઓખે ઓમ ઓધળું ના થવાય
પોતાના હોય એને પારકા ના ગણાય
હે… ભલે વાત મારી તને ખોટી લાગે
મારાથી દૂર તું ભલે ને ભાગે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હો… મારો રોમ રાખે એને કોણ ચાખે
હો… વાયરો ફરે એમ ફરી ના જવાય
દિલ માં રાખે એને દગો ના દેવાય
હે… વોક ગુના વગર ના કોઈ ને રખડાવાય
જૂઠી વાતો હોંભળી ઓહું ના પડાવાય
હાચી વાતની તને જયારે ખબર પડશે
છોનું રાખનારું તને કોઈ ના મળશે
હે… વળી જા પાછો નઈ તો વેળા વીતી જશે
તને હમજાય એ પેલા મોડું બોઉ થાશે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હે… ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
ખોટે ખોટા આરોપ મારા પર નાખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
પણ મારો રોમ રાખે એને કોણ ચાખે
હો… મારો રોમ રાખે એને કોણ ચાખે.
He… Bhale dil na darwaja hav tu vakhe
He… Bhale dil na darwaja hav tu vakhe
Khote khota aarop mara par nakhe
Maro rom rakhe ene kon chakhe
He… Bhale aaje marathi avalu tu taake
Chhodi didhi bhale mane vagar voke
Maro rom rakhe ene kon chakhe
He… Hachu juthu kon chhe bhagwon jaane
Cham kari hamjavi vaat mare parone
He… Bhale man ma tara mel tu rakhe
Bhale chhe aaje bija ni aokhe
Maro rom rakhe ene kon chakhe
Ho… Maro rom rakhe ene kon chakhe
Ho… Dukhe chhe mathu ane pet na kutay
Prem bhareli jindagi aam koi ni naa lutay
He… Kok na vade chadhi sath chhodi na devay
Joya jonya vagar modhu fervi na levay
He… Sagi aokhe aom aodhalu na thavay
Potana hoy ene parka na ganay
He… Bhale vaat mari tane khoti lage
Mara thi door tu bhale ne bhage
Maro rom rakhe ene kon chakhe
Ho… Maro rom rakhe ene kon chakhe
Ho… Vayaro fare aem fari na javay
Dil ma rakhe aene dago na devay
He… Vok guna vagar na koi ne rakhdavay
Juthi vato hombhali aohu na padavay
Hachi vaat ni tane jyare khabar padshe
Chhonu rakhnaru tane koi na malshe
He… Vali ja pachho nai to vela viti jashe
Tane hamjay ae pela modu bou thashe
Maro rom rakhe aene kon chakhe
He… Bhale dil na darvaja hav tu vakhe
Khote khota aarop mara par nakhe
Maro rom rakhe aene kon chakhe
Pan maro rom rakhe ene kon chakhe
Ho… Maro rom rakhe ene kon chakhe.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |
FAQs
Which album or label is ROM RAKHE ENE KON CHAKHE from?
Who sang the song ROM RAKHE ENE KON CHAKHE?
Who composed the music for ROM RAKHE ENE KON CHAKHE?
Who wrote the lyrics of ROM RAKHE ENE KON CHAKHE?
What genre is ROM RAKHE ENE KON CHAKHE?
Related songs
Khoti Tu Kem Bharmani Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | DJ Jaykaro
PREM NI MULAKAAT LYRICS | UMESH BAROT
Mane Duniya Ma Badnam Tame Gujarati Song Lyrics – Kajal Prajapati
Jalte Kiu Ho Jahar Pi Lo Lyrics | Jigar Bhatiya | Shakti Digital
Majboor Hato Tu Ke Hato Bewafa Lyrics | Kajal Maheriya
સાત જનમ SAT JANAM LYRICS | GAMAN SANTHAL
SAT JANAM LYRICS