PYAAR MARO BEWAFA LYRICS | KAJAL MAHERIYA
PYAAR MARO BEWAFA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
માળો રે પંખીડા નો વેરઈ ગયો રે
માળો રે પંખીડા નો વેરઈ ગયો રે
પ્યાર મારો બેવફા બની ગયો રે
માળો રે પંખીડા નો વેરઈ ગયો રે
પ્યાર મારો બેવફા બની ગયો રે
કોને જઈ કરું દિલની વાતો
કોને જઈ કરું ફરિયાદો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
અધવચ્ચે જાન તમે ગયા તરછોડી
ના કહી ભૂલ મારી ગયા મુખમોડી
જોયા હતા સપના જે ગયા તમે રોળી
તને કગરુ બે હાથ મારા જોડી
ભુલવો છે તોયે ના ભુલાતો
યાદોથી દૂર નથી જાતો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
વારા પછી વારો જા જોજે તારો આવશે
જયારે પ્રેમ ભર્યું દિલ તારું કોઈ તોડશે
પ્રેમ કરી જયારે કોઈ તને રઝળાવશે
ત્યારે મારી યાદ તને બહુ રે રડાવશે
હો.. નહિ રહ્યો કોઈ નો સહારો
આવશે પસ્તાવાનો વારો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો.
Malo re pankhida no verai gayo re
Malo re pankhida no verai gayo re
Pyaar maro bewafa bani re gayo re
Malo re pankhida no verai gayo re
Pyaar maro bewafa bani re gayo re
Kone jai karu dil ni vato
Kone jai karu fariyado
Mara divaso gozara kali bani mari rato
Dil thi gaya chho ae vishvas nathi thato
Dil thi gaya chho ae vishvas nathi thato
Adhvachche jan tame gaya tarchhodi
Na kahi bhul mari gaya mukh modi
Joya hata sapna je gaya tame roli
Tane kagru be hath mara jodi
Bhulavo chhe toye na bhulato
Yaado thi dur nathi thato
Mara divaso gozara kali bani mari rato
Dil thi gaya chho ae vishvas nathi thato
Dil thi gaya chho ae vishvas nathi thato
Vara pachhi varo ja joje taro aavshe
Jyare prem bharyu dil taru koi todshe
Pyar kari jyare koi tane rajhdavshe
Tyare mari yaad tane bahu re radavshe
Ho… Nahi rahyo koi no saharo
Aavshe pastavano varo
Mara divaso gozara kali bani mari rato
Dil thi gaya chho ae vishvas nathi thato
Dil thi gaya chho ae vishvas nathi thato
Dil thi gaya chho ae vishvas nathi thato.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |