MANE CHAH NA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
MANE CHAH NA is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Zee Music Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Manu Rabari.
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે એ કહે છે કે તું મને ચાહ ના
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હો.. જખમ દિલ ના…
હો.. જખમ દિલ ના મારા નથી રે રુજાતા
તારા આ જવાબથી મન મારા રે મુંજાતા
નથી ભુલાતી તારી યાદો
એ વાતો રે..
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
દુઃખ તે દીધું એવું નથી સહેવાતું
તારા વગર મને નથી રહેવાતું
દિલની ધડકનમાં એક નામ તારું
દિલને મારા મારી ગઈ તું તાળું
લોકો ઉડાવે મારી હસી
મારા રુદિયે ગઈ ખસી
એ ખસી…
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હૈયાની હદ વટાવી હાલી મારા દિલથી
વ્હાલી હતી મને તું મારા જીવથી
સળગી ગયા મારા સપના રે સારા
હૈયે હોશ નથી આંખે આસુંડા ની ધારા
હૈયે હળગાવી તે તો હોળી
મારુ દિલ ગઈ બાળી
એ બાળી રે
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના.
Mari jindgi jati rai jo aeni rah ma
Mari jindgi jati rai jo aeni rah ma
Mari jindgi jati rai jo aeni rah ma
Have ae kahe chhe ke tu mane chah na
Mari jindgi jati rai jo aeni rah ma
Have ae kahe chhe ke tu mane chah na
Ho… Jakham dil na…
Ho… Jakham dil na mara nathi re rujata
Tara aa javab thi man mara re munjata
Nathi bhulati tari yaado
Ae vato…
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Dukh te didhyu aevu nathi sahevatu
Tara vagar mane nathi re rahevatu
Dil ni dhadkan ma aek nam taru
Dil ne mara mari gai tu talu
Loko udave mari hasi
Mara rudiye gai khasi
Ae khasi…
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Haiya ni had vatavi hali mara dil thi
Vhali hati mane tu mara jiv thi
Salgi gaya mara sapna re sara
Haiye hosh nathi ankhe asuda ni dhara
Haiye halgavi te holi
Maru dil gai bali
Ae bali re…
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na
Have ae kahe chhe ke tu mane chah na.
Video
Song details
Zee Music Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| LAGANI | Geeta Rabari |
| KUM KUM | Geeta Rabari |
| GAYA KYA GAYA | Vishal Hapor |
| MARI NAZAR NA HATE | Umesh Barot |
| MARU DIL VAT JOVE | Vijay Suvada |
| ANTAR MA RAKHE | Umesh Barot |
| TAMARI YAAD NE TAME VISRATA NATHI | Vijay Suvada |
| DHABKARO | Geeta Rabari |
| DHABKARO | Geeta Rabari |
| AANKHON NE AARE | Javed Ali |
FAQs
Which album or label is MANE CHAH NA from?
Who sang the song MANE CHAH NA?
Who composed the music for MANE CHAH NA?
Who wrote the lyrics of MANE CHAH NA?
What genre is MANE CHAH NA?
Related songs
Maangiti Wafai Ne Mali Bewafai Lyrics | Umesh Barot
YAMRAJ PAN PACHHA PADE LYRICS | MAHESH VANZARA, RUPAL DABHI
Mare Ketla Taka Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Studio Saraswati Official
Tara Ashirvad Maa Taro Jay Jay Kar Lyrics | Mayank Rathod | Vaghela Studio
Rah Jove Che Radha Lyrics | Divya Chaudhary, Vinay Nayak | Pop Skope Music
માતૃભૂમિ MATRUBHUMI LYRICS | NARESH THAKOR
MATRUBHUMI LYRICS