Skip to content
Gujarati Lyrics

Ranbanka Yoddha Lyrics | Hiral Raval, Sandip Bhagat | RDC Gujarati

Gujarati Song 38 views March 30, 2023
PDF

Ranbanka Yoddha is a Gujarati Jayesh Prajapati song voiced by Hiral Raval from RDC Gujarati. The song is composed by Sandip Bhagat, with lyrics written by Vishal Vagheshwari.

રણબંકા યોદ્ધાઓ રણબંકા યોદ્ધાઓ
વીર વીર વીર વીર વીર વીર
રણબંકા યોદ્ધાઓ રણબંકા યોદ્ધાઓ
રણબંકા યોદ્ધાઓ
વીર વીર વીર વીર વીર વીર
રણબંકા યોદ્ધાઓ

રણબંકા યોદ્ધાઓ
હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ
કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ
જાન હથેળી પર લઇ ઉભા વીર પોલીસ જવાનો
કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ
જાન હથેળી પર લઇ ઉભા વીર પોલીસ જવાનો

હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ
રંગ કસુંબલ આજ ચડ્યો છે જીત હાસિલ કરવાનો
હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ
રંગ કસુંબલ આજ ચડ્યો છે જીત હાસિલ કરવાનો
હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ
રંગ કસુંબલ આજ ચડ્યો છે જીત હાસિલ કરવાનો

જય જય ગરવી ગુજરાત જય જય ગરવી
આપી કોરોના ને માત હવે જીતશે ભારત માત
તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર
તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર

દેશ ને કાજે ઘર ને છોડ્યા ના પરિવાર ને જોયા
વીર ખરા છો વર્દી ધારી ખમા હિન્દ ના બાલસોયાં
લોકડાઉન ની કરી તૈયારી લાખો બચાવ્યા નર નારી
ઘર ઘરમાં તો દીપ જલાવ્યા મટે દુઃખ ની રાત અંધારી

હો જોજો એ અણમોલ સેવા ને વ્યર્થ ના જાવા દેજો
લોકડાઉનનું પાલન કરી ને હમણાં ગાર માં રેજો

જય જય ગરવી ગુજરાત જય જય ગરવી
આપી કોરોના ને માત હવે જીતશે ભારત માત
તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર
તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર

ધન્ય તમારા માત પિતા ને ધન્ય કહું ઘર નારી
ધન્ય તમારી લાડકી જે હસી તમારી વાલી

કરે રખોપા રામ તમારા આ છે અરજ અમારી
આજ તમોને આસીસ દેતા લાખો નર ને નારી
હો વંદન કરજો વીરો ને દિન રાત જે ફરજ બજાવે છે
જઈ કવિ કહેજે રક્ષક થઇ ને લાખો જીવ બચાવે છે

જય જય ગરવી ગુજરાત જય જય ગરવી
આપી કોરોના ને માત હવે જીતશે ભારત માત
તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર
તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર

Ranbanka yoddhao ranbanka yoddhao
Veer veer veer veer veer veer
Ranbanka yoddhao ranbanka yoddhao
Ranbanka yoddhao
Veer veer veer veer veer veer
Ranbanka yoddhao

Ranbanka yoddhao
Ho korona na mahayudhna ranbanka yoddhao
korona na mahayudhna ranbanka yoddhao
Jaan hatheli par lai ubha veer police javano
korona na mahayudhna ranbanka yoddhao
Jaan hatheli par lai ubha veer police javano

Ho korona na mahayudhna ranbanka yoddhao
Rang kasumbal aaj chadyo che jit hasil karvano
Ho korona na mahayudhna ranbanka yoddhao
Rang kasumbal aaj chadyo che jit hasil karvano
Ho korona na mahayudhna ranbanka yoddhao
Rang kasumbal aaj chadyo che jit hasil karvano

Jay jay garvi gujarat jay jay garvi
Aapi korona ne mat have jitse bharat mat
Tame aaj jilo padkar tame aaj jilo padkar
Tame aaj jilo padkar tame aaj jilo padkar

Des ne kaje ghar ne chodya na parivar ne joya
Veer khara cho vardi dhari khama hind na balsoya
Lockdown ni kari tyari lakho bachavya nar nari
Ghar gharma to dip jalavya mate dukh ni raat andhari

Ho jojo a anamol seva ne vyarth na java dejo
Lockdownnu palan kari ne hamana ghar ma rejo

Jay jay garvi gujarat jay jay garvi
Aapi korona ne mat have jitse bharat mat
Tame aaj jilo padkar tame aaj jilo padkar
Tame aaj jilo padkar tame aaj jilo padkar

Dhany tamara mat pita ne dhany kahu ghar nari
Dhanya tamari ladki je hasi tamari vali

Kare rakhopa ram tamara aa che araj amari
Aaj tamone aasis deta lakho nar ne nari
Ho vandan karjo veero ne din raat je farj bajave che
jay kavi kehaje raksk thai ne lakho jiv bachave che

Jay jay garvi gujarat Jay jay garvi
Aapi korona ne mat have jitse bharat mat
Tame aaj jilo padkar tame aaj jilo padkar
Tame aaj jilo padkar tame aaj jilo padkar

Share this song

Video

Song details

Singer Hiral Raval
Album RDC Gujarati
Director Sandip Bhagat
Genre Jayesh Prajapati
Publisher RDC Gujarati

RDC Gujarati Songs Lyrics

Song Singers
DALDA NA DUKH Gopal Bharwad
Bhulva Mangu Vinay Nayak
Gamdu Kem Gamtu Nathi Rahul Aanjana
Ja Tari Jaroor Nathi Vijay Jornang
Seher To Seher Gamdu Ae Gamdu Kajal Prajapati
Thakar Ni Daya Dukhda Gaya Mansi Kumawat
Shiv Nandi Ke Sawar Rakesh Barot
Kan Kankardi Na Mar Sonam Parmar

FAQs

Which album or label is Ranbanka Yoddha from?
Ranbanka Yoddha is from RDC Gujarati.
Who sang the song Ranbanka Yoddha?
The song Ranbanka Yoddha was sung by Hiral Raval.
Who composed the music for Ranbanka Yoddha?
The music for Ranbanka Yoddha was composed by Sandip Bhagat.
Who wrote the lyrics of Ranbanka Yoddha?
The lyrics for Ranbanka Yoddha were written by Vishal Vagheshwari.
What genre is Ranbanka Yoddha?
Ranbanka Yoddha is a Gujarati Jayesh Prajapati song.

Related songs

PDF