Skip to content
Gujarati Lyrics

Bewafa Pagal Kari Gai Lyrics | Dev Pagli | Ekta Sound

Gujarati Song 43 views March 27, 2023
PDF

Bewafa Pagal Kari Gai is a Gujarati Sad song voiced by Dev Pagli from Ekta Sound. The song is composed by Ravi-Rahul, with lyrics written by Dev Pagli.

હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ
બેવફા
હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ
મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ
રૂપિયાવાળો તને બીજો કોઈ મળી જ્યો

હો મારી સાથે રમત રમી ત્યારે ખબર પડી ગઈ
મારી સાથે ગેમ રમી ત્યારે ખબર પડી ગઈ
બીજો કોઈ ચાહવાવાળો તને કોઈ મળી જ્યો

હો ઉગાડા પગે મેં તો માનતા કરી હતી
તું નતી જાન મારી એવી ખબર ન હતી
ઉગાડા પગે મેં તો માનતા કરી હતી
તું નતી જાન મારી એવી ખબર ન હતી
કૂણાં કાળજા કાપી ગયા છો
અમને જીવતા મારી ગયા છો
મારી ગયા છો

ઓ મન નફરત કરી ત્યારે ખબર પડી ગઈ
મન નફરત કરી ત્યારે ખબર પડી ગઈ
લવ યુ બોલવાવાળો બીજો કોઈ મળી જ્યો
ઓ મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ
રૂપિયાવાળો તને બીજો કોઈ મળી જ્યો
બંગલાવાળો તને બીજો કોઈ મળી જ્યો

ઓ હો ચૂંદડી ઓઢાવવાના ઓરતા મને હતા
બંગડી પેરાવવાના હરખ મને હતા
હો સાતફેરા ફરવાના સપના જોયા હતા
હારે જીવવા મરવાના વાયદા કીધા હતા
હો તારા રે હમ ખઈ દારૂ છોડી દીધો
તારા ભરોસે મારગ પ્રેમ નો ઝાલી લીધો
તારા રે હમ ખઈ દારૂ છોડી દીધો
તારા ભરોસે મારગ પ્રેમ નો ઝાલી લીધો
કૂણાં કાળજા કાપી ગયા છો
અમને જીવતા મારી ગયા છો

હો મારો તે ફોન કાપ્યો ત્યારે ખબર પડી ગઈ
મને ઇગ્નોર કર્યો ત્યારે ખબર પડી ગઈ
પ્રેમ કરવાવાળો બીજો કોઈ મળી જ્યો
હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ
રૂપિયાવાળો તને બીજો કોઈ મળી જ્યો
મોટી ગાડીઓવાળો બીજો કોઈ મળી જ્યો

હો તારી બેવફાઈ મને મારી નાખશે
પણ મારી હાય તને એવી લાગશે
હો દેવલો દેવલો કહી જીવ તારો બળતો
એ જીવ તારો આજે બીજા હારે ફરતો
હો ખોટા રે હમ તે માતાના ખાધા
ત્યાંજ પડ્યા હતા તારે મારે વાંધા
ખોટા રે હમ તે માતાના ખાધા
ત્યાંજ પડ્યા હતા તારે મારે વાંધા
પ્રેમમાં પાગલ કરી દિધો છે
મને જીવતો મારી દિધો છે
મારી દિધો છે

હો મને તે પુરે પૂરો ગાંડો કરી દિધો છે
મને તે પુરે પૂરો પાગલ કરી દિધો છે
હવે તારો પ્રેમી તને મારી ને મરશે
ભલે જાય જીવ મારો તને નહિ છોડશે

હો મારી કિસ્મતમાં જાનુ પ્રેમ તારો નતો
તારો આ હાલ જોઈ જીવ મારો રોતો
વિખરાઈ ગયો તારા સંસારનો માળો
જોયા સિવાય નથી રહ્યો મારે આરો
રહ્યો નથી આરો
રહ્યો નથી આરો.

Ho mari hare dago karyo tyare khabar padi gai
Bewafa
Ho mari hare dago karyo tyare khabar padi gai
Mari hare dago karyo tyare khabar padi gai
Rupiyavado tane bijo koi madi jyo

Ho mari sathe ramat rami tyare khabar padi gai
Mari sathe gem rami tyare khabar padi gai
Bijo koi chahavavado tane koi madi jyo

Ho ugada page me to manta kari hati
Tu nati jaan mari aevi khabar n hati
Ugada page me to manta kari hati
Tu nati jaan mari aevi khabar n hati
Kuna kadja kapi gaya chho
Amne jivata mari gaya chho
Mari gaya chho

Ao mane nafarat kari tyare khabar padi gai
Mane nafarat kari tyare khabar padi gai
Love you bolvavado bijo koi madi jyo
Ao mari hare dago karyo tyare khabar padi gai
Rupiyavado tane bijo koi madi jyo
Bangalavado bijo koi tane madi jyo

Ao ho chudadi odhavvana orata mane hata
Bangadi peravvana harakh mane hata
Ho satfera farvana sapna joya hata
Hare jivva marvana vayada kidhya hata
H otara re ham khai daru chhodi didho
Tara barose marag prem no zali lidho
Tara re ham khai daru chhodi didho
Tara bharose marag prem no zali lidho
Kuna kadja kapi gaya chho
Amane jivata mari gaya chho

Ho maro te fone kapyo tyare khabar padi gai
Mane ignor karyo tyare khabar pad gai
Prem karva vado bijo koi madi jyo
Ho mari hare dago karyo tyare khabar padi gai
Rupiyavado tane bijo koi madi jyo
Moti gadiaovado bijo koi madi jyo

Ho tari bevafi mane mari nakhase
Pan mari hay tane aevi lagse
Ho devlo devlo kahi jiv taro badto
Ae jiva taro aaje bija hare farto
Ho khota ham te matana kadha
Tyaj padya hata tare mare vadha
Khota ham te matana kadha
Tyaj padya hata tare mare vadha
Premma pagal kari didho chhe
Mane jivto mari didho chhe
Didho chhe

Mane te pure puro gando kari didho chhe
Mane te pure puro pagal kari didho chhe
Have taro premi tane mari ne marse
Bhale jay jiv maro tane nahi chhodase

Ho mari kishmat ma janu prem taro n hato
Taro aa hal joi jiv maro roto
Vikharai gayo tara sansarno mado
Joya sivay rahyo nathi mare aaro
Rahyo nathi mare aaro
Rahyo nathi mare aaro.

Share this song

Video

Song details

Singer Dev Pagli
Lyricist Dev Pagli
Album Ekta Sound
Director Ravi-Rahul
Genre Sad
Publisher Ekta Sound

Ekta Sound Songs Lyrics

Song Singers
TARA VAGAR KOINO NA THAV Jignesh Barot (Jignesh Kaviraj Barot)
SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
MARI JANU MANE NA BHULATI Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TAME MANN NA HATA MELA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TAME MANN NA HATA MELA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA DILMA DAGO RE HATO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
PARNINE PARKA THAI GAYA Jignesh Barot (Jignesh Kaviraj Barot)
AAI MOGAL Sagardan Gadhvi
TUTELA DILNA AANSU Jignesh Barot (Jignesh Kaviraj Barot)
DASHAMAA CHHODINE AMNE NA JASHO RE Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is Bewafa Pagal Kari Gai from?
Bewafa Pagal Kari Gai is from Ekta Sound.
Who sang the song Bewafa Pagal Kari Gai?
The song Bewafa Pagal Kari Gai was sung by Dev Pagli.
Who composed the music for Bewafa Pagal Kari Gai?
The music for Bewafa Pagal Kari Gai was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Bewafa Pagal Kari Gai?
The lyrics for Bewafa Pagal Kari Gai were written by Dev Pagli.
What genre is Bewafa Pagal Kari Gai?
Bewafa Pagal Kari Gai is a Gujarati Sad song.

Related songs

PDF