MARYADA NA GHUNGHATDE DIKRI MUNJANI LYRICS | MEHULRAJ ALGOTAR
MARYADA NA GHUNGHATDE DIKRI MUNJANI is a Gujarati Sad song voiced by Mehulraj Algotar from Nagaldham Group. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
એ મર્યાદાના ઘુંઘટડે રે દબાણી
એ મર્યાદાના ઘુંઘટડે રે દબાણી
દીકરીની વેદના રે મુંઝાણી
આહૂડે ઓળખી લેજો રે
બાપ થઇ સમજી જાજો રે
પૈસા લઇ કીયા ભવે સુખી થાશો
કાઢો આ કુરીવાજો
સમજી વિચારી દેજો રે
બાપ થઇ સમજી જાજો રે
ઓ દીકરી તો લાડલી કેવાય
બાપનો વ્હાલ ભર્યો ખજાનો
દીકરી કાળજાનો કટકો રે
વ્હાલપણનો મીઠો વીરળો રે
બાપ થઇ હમજી જાજો રે
બાપ થઇ દીકરી ના
બાપ થઈને દીકરી ના કરશો નઈ તમે મૂલ
બાપ થઈને દીકરી ના કરશો નઈ તમે મૂલ
રૂઠશે ઠાકર આપણો વિચારજો એનું સુખ
દીકરી તો બોલે નહીં કાંઈ
મૂંગી ઘૂંઘટડે મુંજાય
મળે તો થોડું આપજો રે
બાપ થઇ હમજી જાજો રે
મર્યાદા ના ઘુંઘટડે રે દબાણી
દીકરીની વેદના રે લખાણી
આહૂડે ઓળખી લેજો રે
બાપ થઇ હમજી જાજો રે
દીકરી કાળજાનો કટકો રે
એ નથી રે માંગતી દીકરી
નથી રે માંગતી દીકરી મિલકતમાં માપી ભાગ
નથી રે માંગતી દીકરી મિલકતમાં માપી ભાગ
કંકુ ના થાપા મારી કેશે બધું રીયુ તારે બાપ
નવઘણ મુંધવા કેશે રે
આંગણે ઉછેર્યું ફૂલ નો કરમાય
બાપ થઇ ફરજ નિભાવજો
આસુંડા દીકરીના લૂંછજો રે
એ મર્યાદાના ઘુંઘટડે રે દબાણી
દીકરીની વેદના રે મુંઝાણી
આહૂડે ઓળખી લેજો રે
બાપ થઇ હમજી જાજો રે
બાપ થઇ હમજી જાજો રે
દીકરી કાળજાનો કટકો રે.
Ae maryada na ghunghatde re dabani
Ae maryada na ghunghatde re dabani
Dikri ni vedna re munjani
Aahude odakhi lejo re
Bap thai samji jajo re
Paisa lai kiya bhave sukhi thasho
Kadho aa kurivajo
Samji vichari dejo re
Bap thai samji jajo re
Ao dikri to ladli kevay
Bap no vhal bharyo khajano
Dikari kalja no katko re
Vhalpan no mitho viralo re
Bap thai hamji jajo re
Bap thai dikri na
Bap thaine dikri na karsho nai tame mool
Bap thaine dikri na karsho nai tame mool
Ruthshe thakar aapno vicharjo aenu sukh
Dikri to bole nahi kai
Mungi ghughatde munjay
Male to thodu aapjo re
Bap thai hamji jajo re
Maryada na ghunghatde re dabani
Dikri ni vedna re lakhani
Aahude odakhi lejo re
Bap thai hamji jajo re
Dikari kalja no katko re
Ae nathi re mangti dikri
Nathi re mangti dikri milkat ma mapi bhag
Nathi re mangti dikri milkat ma mapi bhag
Kanku na thapa mari keshe badhu riyu tare baap
Navghan mundhva keshe re
Angane uchheryu phool na karmay
Baap thai faraj nibhavjo
Aasuda dikri na luchhajo re
Ae maryada na ghunghatde re dabani
Dikri ni vedna re munjani
Aahude odakhi lejo re
Bap thai samji jajo re
Bap thai samji jajo re
Dikari kaljano katko re.
Video
Song details
Nagaldham Group Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Baap Ne Vahli Dikri | Hansha Bharwad |
| Thakar Ne Kagad | Hari Bharwad |
| Gayo Ni Vare Aav | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| Sudama No Bhaibandh Kano | Kaushik Bharwad |
| Maldhari Na Murlidhar | Rajdeep Barot |
| Laav Hatheli Radha Shyam Lakhi Davu | Rajdeep Barot |