DIL THAY GAYU KHALI LYRICS | VIKRAM THAKOR
DIL THAY GAYU KHALI is a Gujarati Sad song voiced by Vikram Thakor from Bansari Films. The song is composed by Vikram Thakor, with lyrics written by Sanjay Thakor.
દિલ મારુ રે હો…
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
પ્રેમ મારો રે ભુલાવી ને તું હાલી
જીવતા અમને મારી
હો… ટુકડા કર્યા મારા દિલ ના
વહે છે લોહી ના આસુંડા
ટુકડા કર્યા મારા દિલ ના
વહે છે લોહી ના આસુંડા
ગરજ નથી હવે રહી એને મારી
ખુશીયો એને એની વ્હાલી
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી
દિલમાં મારા જે રમતા’તા
એજ લૂંટવા ફરતા તા
દિલમાં મારા જે રમતા’તા
એજ લૂંટવા ફરતા તા
આંખો બંધ કરી પ્રેમ કરતા’તા
એના પર મરતા’તા
કર્યો વિશ્વાસ હો.. હો..
કર્યો વિશ્વાસ ભોળી તને જાણી
જિંદગી મારી તે બગાડી
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી
બાંધી દોરી પ્રેમની તોડી
સપના ગઈ સળગાવી
બાંધી દોરી પ્રેમની તોડી
સપના ગઈ સળગાવી
મારી જિંદગીને તું મોતના
મારગે ગઈ ચઢાવી
મને હતી જે હો.. હો..
મને હતી જે મારા પ્રાણથી રે પ્યારી
એજ હતી દિલની રે દગાળી
દિલ મારુ રે ચીરી નાખી ને તું હાલી
હવે થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી
દિલ થઈ ગ્યું છે ખાલી.
Dil maru re ho…
Dil maru re chiri nakhi ne tu hali
Have thay gyu chhe khali
Prem maro re bhulavi ne tu hali
Jivta amne mari
Ho… Tukda karya mara dil na
Vahe chhe lohi na aasuda
Tukda karya mara dil na
Vahe chhe lohi na aasuda
Garaj nathi have rahi aene mari
Khushiyo aene aeni vhali
Dil maru re chiri nakhi ne tu hali
Have thai gyu chhe khali
Dil thai gyu chhe khali
Dil ma mara je ramta’ta
Aej luntava farta’ta
Dil ma mara je ramta’ta
Aej luntava farta’ta
Ankho bandh kari prem karta’ta
Aena par marta’ta
Karyo vishvas ho… Ho…
Karyo vishvas bholi tane jani
Jindagi mari te bagadi
Dil maru re chiri nakhi ne tu hali
Have thai gyu chhe khali
Dil thai gyu chhe khali
Bandhi dori prem ni todi
Sapna gai salgavi
Bandhi dori prem ni todi
Sapna gai salgavi
Mari jidgine tu mot na
Marge gai chadhavi
Mane hati je ho… Ho…
Mane hati je mara pran thi vhali
Aej hati dilni re dagali
Dil maru re chiri nakhi ne tu hali
Have thai gyu chhe khali
Dil thai gyu chhe khali
Dil thai gyu chhe khali.
Video
Song details
Bansari Films Songs Lyrics
| Song | Singers |
|---|---|
| A PAGAL CHHU HU | Vikram Thakor |
| JANUYE ATTAR SOTYU | Vikram Thakor |
| BEWAFA JODE RAI CHETARTI | Vikram Thakor |