GHANA DIVASE AVI MARI YAAD LYRICS | SANJAY THAKOR
GHANA DIVASE AVI MARI YAAD is a Gujarati Sad song voiced by Sanjay Thakor from Vaghela Brother's Official. The song is composed by Ajit Solanki, with lyrics written by Kamlesh Kadiya.
હો દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ
હો દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ
દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ
ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
એક હતો એ સમય તે ના સાંભળ્યો મારો સાદ
એક હતો એ સમય તે ના સાંભળ્યો મારો સાદ
આજ અચાનક તમને આવી મારી યાદ
હો ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
હો સપના રોળી રાખમાં તમે ચાલતા થયા
મહેંદી મુકતા વિજાણી ના હાથ કપાયા
જોયેલા સપના ને તમે તોડી રે દીધા
બાકી ના સપના જોવાના છોડી મેં દીધા
મારા અરમાનો બાળી ને કરી દીધા તમે રાખ
મારા અરમાનો બાળી ને કરી દીધા તમે રાખ
તો આજ પછી તમને કેમ આવી મારી યાદ
ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
સમય મળે તો મારા મોત પર આવી જજે
દીધી કઈ ભૂલ ની સજા કઈ તું જાજે
દિલમાં મારા હંમેશા એ વાત રહી જાશે
તારા માટે જીવતો છતાં માર્યો શા માટે
પ્રેમ ની ચિતા સળગાવી તે કર્યો વિશ્વાસઘાત
પ્રેમ ની ચિતા સળગાવી તે કર્યો વિશ્વાસઘાત
તો આજ પછી તમને કેમ આવી મારી યાદ
ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
દિલથી આવી યાદ કે ભૂલ થી આવી યાદ
દિલથી આવી યાદ કે ભૂલ થી આવી યાદ
ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ.
Ho dil thi aavi yaad ke bhul thi aavi yaad
Ho dil thi aavi yaad ke bhul thi aavi yaad
Dil thi aavi yaad ke bhul thi aavi yaad
Ghana divas pachhi janu aavi mari yaad
Aek hato ae samay te na sambhadyo maro sad
Aek hato ae samay te na sambhadyo maro sad
Aaj achanak tamne aavi mari yaad
Ho ghana divas pachhi janu aavi mari yaad
Ho sapna roli rakh ma tame chalta thaya
Mahedi mukta vijani na hath kapaya
Joyela sapna tame todi re didhya
Baki na sapna jovana chhodi me didhya
Mara armano bali ne kari didhya tame rakh
Mara armano bali ne tame didhya tame rakh
To aaj pachhi tamne kem aavi mari yaad
Ghana divas pachhi janu aavi mari yaad
Samay male to mari mot par aavi jaje
Didhi kai bhul ni saja kai tu jaje
Dil ma mara hamesha ae vat rahi jashe
Tara mate jivto chhata maryo sha mate
Prem ni chita salgavi te karyo vishvasghat
Prem ni chita salgavi te karyo vishvasghat
To aaj pachhi tamne kem aavi mari yaad
Ghana divas pachhi janu aavi mari yaad
Dil thi aavi yaad ke bhul thi aavi yaad
Dil thi aavi yaad ke bhul thi aavi yaad
Ghana divas pachhi janu aavi mari yaad.
Video
Song details
Vaghela Brother's Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Lili Varkhdi Ae Bethi Maa Chehar | Grishma Panchal |
| Jordar Jogani | Suresh Zala |