Skip to content
Gujarati Lyrics

Kaanta Ni Dhar Jevo Hato Pyar Lyrics | Aryan Barot | Lalen Digital

Gujarati Song 14 views October 18, 2020
PDF

Kaanta Ni Dhar Jevo Hato Pyar is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Lalen Digital. The song is composed by Tejash-Dhaval, with lyrics written by Lovely Rana.

કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
પ્રેમ માં દગો અને દિલ ને વાત
પ્રેમ માં દગો અને દિલ ને વાત
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
સાચો મારો પ્યાર સાચો મારો પ્યાર
સાચો મારો પ્યાર છોડી ગઈ યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર

પ્રેમ ના ફસાવી કેવા ઘાવ તે તો દીધા
ઝેરીલી નાગણ બની ડંખ મારી દીધા
કેવી રમત રમી જિંદગી ની સાથે
જીવવું ઝેર લાગે મને હવે આજે
છોડી ગઈ યાર છોડી ગઈ યાર
છોડી ગઈ યાર ભૂલી ગઈ પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર

દુશમન કરતા તમે ઘાવ ઘણાં દીધા
જીવતે જીવે અમને મારી રે દીધા
જાનુ જાનુ કહીને અમને છેતરી રે ગયા
કયા ગુનાની સજા આપી રે ગયા
ભૂલી ગઈ જાન ભૂલી ગઈ જાન
ભૂલી ગઈ જાન મને કરી બદનામ
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
કાંટા ની ધાર જેવો હતો તારો પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
તને નહિ સમજાય જાનુ સાચો મારો પ્યાર
તને ના સમજાયો જાનુ સાચો હતો પ્યાર

Kaanta ni dhar jevo hato taro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Tane nahi samjay janu sacho maro pyar
Prem ma dago ane dil ne vaat
Prem ma dago ane dil ne vaat
Tane nahi samjay janu sacho maro pyar
Sacho maro pyar sacho maro pyar
Sacho maro pyar chhodi gai yaar
Tane nahi samjay janu sacho maro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Tane nahi samjay janu sacho maro pyar
Tane nahi samjay janu sacho maro pyar

Prem ma fasavi keva ghav te to didha
Jerili nagan bani dankh mari didha
Kevi ramat rami zindagi ni sathe
Jivavu jer lage mane have aaje
Chhodi gai yaar chhodi gai yaar
Chhodi gai yaar bhuli gai pyar
Tane nahi samjay janu sacho maro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Tane nahi samjay janu sacho maro pyar
Tane nahi samjay janu sacho maro pyar

Dushman karta mane ghav ghana didha
Jivta jive amne mari re didha
Janu janu kahine amne chhetri re gaya
Kaya gunani saja aapi re gaya
Bhuli gai jaan bhuli gai jaan
Bhuli gai jaan mane kari badnam
Tane nahi samjay janu sacho maro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Kaanta ni dhar jevo hato taro pyar
Tane nahi samjay janu sacho maro pyar
Tane nahi samjay janu sacho maro pyar
Tane na samjayo janu sacho hato pyar

Share this song

Video

Song details

Singer Aryan Barot
Lyricist Lovely Rana
Director Tejash-Dhaval
Publisher Lalen Digital

Lalen Digital Songs Lyrics

Song Singers
Mira Mahel Thi Utarya Mittal Rabari
Jene Mani Ti Jindagi Maria Aryan Barot
Ghee Ni Divadiye Aavo Maa Vanita Patel
Mata Valge To Chandan Jogi
Chhodi Didho Tane Vatt Thi Rina Thakor
Maane Eni Mata Mittal Rabari

FAQs

Which album or label is Kaanta Ni Dhar Jevo Hato Pyar from?
Kaanta Ni Dhar Jevo Hato Pyar is from Lalen Digital.
Who sang the song Kaanta Ni Dhar Jevo Hato Pyar?
The song Kaanta Ni Dhar Jevo Hato Pyar was sung by Aryan Barot.
Who composed the music for Kaanta Ni Dhar Jevo Hato Pyar?
The music for Kaanta Ni Dhar Jevo Hato Pyar was composed by Tejash-Dhaval.
Who wrote the lyrics of Kaanta Ni Dhar Jevo Hato Pyar?
The lyrics for Kaanta Ni Dhar Jevo Hato Pyar were written by Lovely Rana.
What genre is Kaanta Ni Dhar Jevo Hato Pyar?
Kaanta Ni Dhar Jevo Hato Pyar is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF