Generic selectors
Exact matches only
Search in title
Search in content

Subscribe On Youtube

Gujarati Song

PEHLI NAJAR TU MARA DIL MA VASI LYRICS | BECHAR THAKOR

Written by Gujarati Lyrics

હો પેહલી નજર તું મારા દિલ માં વસી
હો પેહલી નજર તું મારા દિલ માં વસી
મને જોઈને તું મન માં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હો મને જોઈને તારી આંખો નમી

હો અલગ છે અદા તારી કાતિલ નજર
અલગ છે અદા તારી કાતિલ નજર
થયો છું ઘાયલ ને દિલ માં અસર

હો પેહલી નજર તું મારા દિલ માં વસી
મને જોઈને તું મન માં હસી
હરકત તારી મને બઉ રે ગમી
મને જોઈને તારી આંખો નમી

હો નાજુક નમણી ને ગોરું ગોરું રૂપ તારું
તને જોઈને નથી કાબુ માં હૈયું મારુ
હો શરબતી આંખો ને નેણ છે નશીલા
હોઠ તારા ગુલાબ જેવા લાગે રસીલા

હો કમર કસીને તું તો ચાલે હટકે
કમર કસીને તું તો ચાલે હટકે
તને જોઈને મારા હોઠે પાણી ટપકે
હો પેહલી નજર તું મારા દિલ માં વસી
મને જોઈને તું મન માં હસી
હરકત તારી મને બઉ રે ગમી
મને જોઈને તારી આંખો નમી

હો ઘડી હશે ઘડનારે રાજી હશે રોમ મારો
તને જોઈ ને સુધરી જાય સે દિવસ મારો
હો આરસ પારસ ની પૂતળી જેવી કાયા
હાચુ કઉ તો મને લાગી તારી માયા

હો ફૂલ ની જેમ તું તો કરમાય છે
મને જોઈને તું તો શરમાય છે
આવ નજીક કેમ ગભરાય છે
હો પેહલી નજર તું મારા દિલ માં વસી
મને જોઈને તું મન માં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હાય હરકત તારી મને બઉ રે ગમી
અરે રે મને જોઈને તારી આંખો નમી
હાચુ કઉ દિલ થી દીકુ તું મને બઉ રે ગમી

English version

Ho pehli najar tu mara dil ma vasi
Ho pehli najar tu mara dil ma vasi
Mane joine tu man maa hasi
Harkat tari mane bau re gami
Ho mane joine tari aankho nami

Ho alag chhe adaa tari katil najar
Alag chhe adaa tari katil najar
Thayo chhu ghayal ne dil maa asar

Ho pehli najar tu mara dil ma vasi
Mane joine tu man maa hasi
Harkat tari mane bau re gami
Mane joine tari aankho nami

Ho najuk namni ne goru goru roop taru
Tane joine nathi kaabu ma haiyu maru
Ho sharbati aankho ne nen chhe nasila
Hoth tara gulab jeva lage rasila

Ho kamar kasine tu to chale chhe hatke
Kamar kasine tu to chale chhe hatke
Tane joine mara hothe pani tapke
Ho pehli najar tu mara dil ma vasi
Mane joine tu man maa hasi
Harkat tari mane bau re gami
Mane joine tari aankho nami

Ho ghadi hase ghadnare raji hase rom maro
Tane joi ne sudhri jaayse diva se maro
Ho aaras paaras ni putadi jevi kaya
Hachu kau to mane lagi tari maya

Ho phool ni jem tu to karmay chhe
Mane joine tu to sarmay chhe
Aav najik kem gabhray chhe
Ho pehli najar tu mara dil ma vasi
Mane joine tu man maa hasi
Harkat tari mane bau re gami
Haay harkat tari mane bau re gami
Are re mane joine tari aankho nami
Hachu kau dil thi diku tu mane bau re gami


Download This Lyrics

Watch Video


  • Album: Prutha Digital
  • Singer: Bechar Thakor
  • Director: Ravi-Rahul
  • Genre: Love
  • Publisher: Prutha Digital

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!