Skip to content
Gujarati Lyrics

JAFA LYRICS | SONAM PARMAR

Gujarati Song 4 views March 30, 2023
PDF

JAFA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Sonam Parmar from Saregama Gujarati. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Rajvinder Singh.

કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા
કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા

હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા
તારે જવું હોય તો જા મારે નથી પરવાહ
કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા

હો એકલા બેસી બહુ જોઈ તારી વાટ
છોડી ને ગયો જયારે તું મારો સાથ
તારા પાછળ થયા અમે બરબાદ
જૂઠો તારો પ્રેમ ને જૂઠી તારી વાત

હો હવે હું જાણી ગયી તને બેવફા
પ્રેમ માં મળશે તને પણ દગા
હો હવે હું જાણી ગયી તને બેવફા
પ્રેમ માં મળશે તને પણ દગા

તારે જવું હોય તો જા મારે નથી પરવાહ
હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા
હા કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા

ઓ રે મતલબી તું શું જાણે મારો પ્યાર
તોડ્યો તે મારા દિલ નો ઐતબાર
એ જ સમય નો મને છે ઇંતેજાર
જયારે તારા દિલ ના થશે ટુકડા હજાર

હો આવશે તારો પછતાવા નો વારો
એ હશે તારો આ છે મારો દાડો
હો આવશે તારો પછતાવા નો વારો
એ હશે તારો આ છે મારો દાડો

મારુ દિલ તોડવાની તને મળી છે સજા
હવે પ્રેમ વેમ ની નથી કરવી રે જફા

કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા
કસમો રસમો તારી ખોટી છે વફા
ભૂલી જઇશુ તને જા રે બેવફા

હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા
તારે જવું હોય તો જા મારે નથી પરવાહ
જા જા રે બેવફા તને મારા અલવિદા.

Kasmo rasmo tari khoti chhe wafa
Khuli gaya bandh mari ankho na parda
Kasmo rasmo tari khoti chhe wafa
Khuli gaya bandh mari ankho na parda

Have prem vem ni nathi karvi aa jafa
Tare javu hoy to jaa mare nathi parwah
Kasmo rasmo tari khoti chhe wafa
Khuli gaya bandh mari ankho na parda

Ho ekla besi bahu joi tari vaat
Chhodi ne gayo jyare tu maro sath
Tara pachhad thaya ame barbaad
Jutho taro prem ne juthi tari vaat

Ho have hu jaani gayi tane bewafa
Prem ma malse tane pan daga
Ho have hu jaani gayi tane bewafa
Prem ma malse tane pan daga

Tare javu hoy to jaa mare nathi parwah
Have prem vem ni nathi karvi aa jafa
Haa kasmo rasmo tari khoti chhe wafa
Khuli gaya bandh mari ankho na parda

O re matlabi tu su jaane maro pyar
Todyo te maara dil no aitbaar
Ae j samay no mane chhe intezaar
Jyare tara dil na thase tukda hazaar

Ho aavse taro pachhtava no vaaro
Ae hase taro aa chhe maro daado
Ho aavse taro pachhtava no vaaro
Ae hase taro aa chhe maro daado

Maru dil todvani tane mali chhe saja
Have prem vem ni nathi karvi re jafa

Kasmo rasmo tari khoti chhe wafa
Khuli gaya bandh mari ankho na parda
Kasmo rasmo tari khoti chhe wafa
Bhuli jaisu tane jaa re bewafa

Have prem vem ni nathi karvi aa jafa
Tare javu hoy to jaa mare nathi parwah
Jaa jaa re bewafa tane maara alvida.

Share this song

Video

Song details

Singer Sonam Parmar
Lyricist Rajvinder Singh
Director Dhaval Kapadiya
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is JAFA from?
JAFA is from Saregama Gujarati.
Who sang the song JAFA?
The song JAFA was sung by Sonam Parmar.
Who composed the music for JAFA?
The music for JAFA was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of JAFA?
The lyrics for JAFA were written by Rajvinder Singh.
What genre is JAFA?
JAFA is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF