TARI AA JUDAI MARO JIV LESE LYRICS | SHITAL THAKOR
TARI AA JUDAI MARO JIV LESE is a Gujarati Sad song voiced by Shital Thakor from T-Series Gujarati. The song is composed by Ajay Vagheshwari, with lyrics written by Rajvinder Singh.
એક વાત કહી દઉં તને
તારી આ જુદાઈ મારો જીવ લેશે
હો… એક વાત કહી દઉં તને
તારી આ જુદાઈ મારો જીવ લેશે
હો… દિલ નું દર્દ હવે ના રે સહેવાયે
ભીની ભીની આંખોમાં નીંદર ના આવે
દિલ નું દર્દ હવે ના રે સહેવાયે
ભીની ભીની આંખોમાં નીંદર ના આવે
એક વાત કહી દઉં તને
તારી બેવફાઈ મારો જીવ લેશે
એક વાત કહી દઉં તને
તારી આ જુદાઈ મારો જીવ લેશે
દર્દ જયારે મળશે તને મારા જેવો
ત્યારે સમજાશે તને દર્દ મારો
હો… દર્દ જયારે મળશે તને મારા જેવો
ત્યારે સમજાશે તને દર્દ મારો
તને પણ મળશે દગો જયારે પ્રેમમાં
ત્યારે સમજાશે તને પ્રેમ મારો
હો… તૂટશે દિલ તને ખબર પડવાની
સાચી મહોબ્બત ના ફરી મળવાની
તૂટશે દિલ તને ખબર પડવાની
સાચી મહોબ્બત ના ફરી મળવાની
એક વાત કહી દઉં તને
મારા જેવો પ્રેમ તને કોઈ નહિ કરે
એક વાત કહી દઉં તને
તારી આ જુદાઈ મારો જીવ લેશે
છોડી ને તું આજે સાથ મારો
પારકાની હારે સુખ છે
છોડી ને તું આજે સાથ મારો
પારકા ની હારે સુખ છે
મને લાગે છે પ્રેમ આ મારો
તારી જિંદગી પર બોજ છે
હો… થઇ ને જુદા તને ખબર પડવાની
મારી યાદોમાં તારી આંખો રડવાની
થઇ ને જુદા તને ખબર પડવાની
મારી યાદોમાં તારી આંખો રડવાની
એક વાત કહી દઉં તને
મારા જેવો ક્યાંય તને સાથ નહિ મળે
એક વાત કહી દઉં તને
તારી આ જુદાઈ મારો જીવ લેશે
હો… મારા જેવો કોઈ તને પ્રેમ નહિ કરે
મારા જેવો પ્રેમ તને કોઈ નહિ કરે.
Aek vat kahi dau tane
Tari aa judai maro jiv lese
Ho… Aek vat kahi dau tane
Tari aa judai maro jiv lese
Ho… Dil nu dard have na re sahevaye
Bhini bhini ankho ma nindar na aave
Dil nu dard have na re sahevaye
Bhini bhini ankho ma nindar na aave
Aek vat kahi dau tane
Tari bewafai maro jiv lese
Aek vat kahi dau tane
Tari aa judai maro jiv lese
Dard jyare malshe tane mara jevo
Tyare samjashe tane dard maro
Ho… Dard jyare malshe tane mara jevo
Tyare samjashe tane dard maro
Tane pan malshe dago jyare prem ma
Tyare samjashe tane prem maro
Ho… Tutshe dil tane khabar padvani
Sachi mahobbat na fari malvani
Tutshe dil tane khabar padvani
Sachi mahobbat na fari malvani
Aek vat kahi dau tane
Mara jevo prem tane koi nahi kare
Aek vat kahi dau tane
Tari aa judai maro jiv leshe
Chhodi ne tu aaje sath maro
Parka ni hare sukh chhe
Chhodi ne tu aaje sath maro
Parka ni hare sukh chhe
Mane lage chhe prem aa maro
Tari jindagi par boj chhe
Ho… Thai ne juda tane khabar padvani
Mari yado ma tari ankho radvani
Thai ne juda tane khabar padvani
Mari yado ma tari ankho radvani
Aek vat kahi dau tane
Mara jevo kyay tane sath nahi male
Aek vat kahi dau tane
Tari aa judai maro jiv lese
Ho… Mara jevo koi tane prem nahi kare
Mara jevo prem tane koi nahi kare.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |