Skip to content
Gujarati Lyrics

Gujarat Che Amrut Dhara Lyrics | Geeta Rabari | Geeta Ben Rabari Official

Gujarati Song 85 views March 25, 2023
PDF

Gujarat Che Amrut Dhara is a Gujarati Proud song voiced by Geeta Rabari from Geeta Ben Rabari Official. The song is composed by Shivam Gundecha (Shivam Music Studio), with lyrics written by Sairam Dave.

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત

જ્યાં સાંજ સવારે ભક્તિ ઈબાદત
ના નિત વાગે નગારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

જેના સંત ફકીરો ભક્ત સુરા ને
વંદન વારંવારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

ન્યારા…ન્યારા…
ન્યારા…ન્યારા…

આ સાવજ ની ધરતી છે જેના
હૈયા હિમ્મતવાળા
હૈયા હિમ્મતવાળા
જ્યાં એક બીજા ને ચાહે જંખે
કોઈ ના વિખે માળા
કોઈ ના વિખે માળા

જ્યાં મેહમાનો માટે માથા દે
દઉં એને ભલકારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

આ ચંદ્ર ની ઉપર ભલે પોંહચતી
વિશ્વ ની કોઈ પણ જાતિ
વિશ્વ ની કોઈ પણ જાતિ
પણ દુકાન કરશે ચંદ્ર ની ઉપર
પેહલો આ ગુજરાતી
પેહલો આ ગુજરાતી

અમે દિલ થી જીવીએ, દિલ થી મરીએ
દિલ દઈ દઈ પરબારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

ગુજરાતી, અમે ગુજરાતી
અમે ગુજરાતી, અમે ગુજરાતી

જ્યાં અસાંજ કચ્છડો ડાલા મથ્થો
પૂર્વ માં ભાદર ગાજે
પૂર્વ માં ભાદર ગાજે
જ્યાં દક્ષિણ દિશ માં નીર નર્બદા
પોહચી ઘર ઘર આજે
પોહચી ઘર ઘર આજે

જ્યાં ઉત્તર માં છે બનાસ
પશ્ચિમ મહી નદી ના ફુવારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

ન્યારા..ન્યારા…
ન્યારા…ન્યારા….

હવે ધરમ કોમના થાય ના ભડકા
બૂરી નજર ના લાગે
બૂરી નજર ના લાગે
હવે આખી દુનિયા ઉઝડી કરવા
સૌ ગુજરાતી જાગે
સૌ ગુજરાતી જાગે

આ સાંઈ રામ માંગે નભ માં ચમકે
ગુર્જર ના સિતારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા

ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા.

Jai jai garvi gujarat
Jai jai garvi gujarat
Jai jai garvi gujarat
Jai jai garvi gujarat

Jya sanj savare bhakti ibadat
Na neet vage nagara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Jena sant fakiro bhakt sura ne
Vandan varamvara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Nyara..nyara..
Nyara..nyara..

Aa savaj ni dharti che jena
Haiya himmatwada
Haiya himmatwada
Jya ek bija ne chahe jankhe
Koi na vikhe mada
Koi na vikhe mada

Jya mehmano mate matha de
Dau ene bhalkara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Aa chandra ni upar bhale pohchti
Vishwa ni koi pan jaati
Vishwa ni koi pan jaati
Pan dukaan karse chandra ni upar
Pehlo aa gujarati
Pehlo aa gujarati

Ame dil thi jeevi e, dil thi mari e
Dil dayi dayi parbaara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Gujarati ame gujarati
Ame gujarati, ame gujarati

Jya asanjh kachado dala mattho
Purv ma bhaadar gaaje
Purv ma bhaadar gaaje
Jya dakshin dish ma neer narbda
Pohchi ghar ghar aaje
Pohchi ghar ghar aaje

Jya uttar ma che banas
Paschim mahi nadi na fuwara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Nyara..nyara..
Nyara..nyara..

Have dharam kom-na thay na bhadka
Boori nazar na laage
Boori nazar na laage
Have akhi duniya ujhadi karva
Sau gujarati jaage
Sau gujarati jaage

Aa sairam mange nabh ma chamke
Gurjar na sitaara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarat che amrut dhara

Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara.

Share this song

Song details

Singer Geeta Rabari
Lyricist Sairam Dave
Director Shivam Gundecha (Shivam Music Studio)
Genre Proud
Publisher Geeta Ben Rabari Official

Geeta Ben Rabari Official Songs Lyrics

Song Singers
ZANZARIYU Geeta Rabari
KRISHNA HATILO Geeta Rabari
MAA MOMAI MAHER KARSHE Geeta Rabari
RAMDEV NI KANKOTRI Geeta Rabari
VEERA O MARA Geeta Rabari
O Mara Kana Geeta Rabari
Har Har Mahadev Geeta Rabari
Raghunandji Ni Dwarke Je Nathji Geeta Rabari

FAQs

Which album or label is Gujarat Che Amrut Dhara from?
Gujarat Che Amrut Dhara is from Geeta Ben Rabari Official.
Who sang the song Gujarat Che Amrut Dhara?
The song Gujarat Che Amrut Dhara was sung by Geeta Rabari.
Who composed the music for Gujarat Che Amrut Dhara?
The music for Gujarat Che Amrut Dhara was composed by Shivam Gundecha (Shivam Music Studio).
Who wrote the lyrics of Gujarat Che Amrut Dhara?
The lyrics for Gujarat Che Amrut Dhara were written by Sairam Dave.
What genre is Gujarat Che Amrut Dhara?
Gujarat Che Amrut Dhara is a Gujarati Proud song.

Related songs

PDF