Skip to content
Gujarati Lyrics

Mane Chhodi Ne Tame Jaso Lyrics | Aryan Barot

Gujarati Song 76 views February 19, 2021
PDF

Mane Chhodi Ne Tame Jaso is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Mogal Films. The song is composed by Mahesh Sawala, with lyrics written by Darshan Baazigar.

હો મને છોડી ને તમે જાશો
હો મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો
મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો

તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય
પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય

હો મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય
હે પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય

હો બજાર નું બોનું કરી આવશો
જાતા બાર મહિને મુઢુ ભાળશો

હો ઘડી બે ઘડી વાત કરશો
ફરી તમે પાછા ઘેર ફરશો
તમે ઘરે જઈને રોશો
આયીના માં મોઢું જોશો
તમે ઘરે જઈને રોશો
આયીના માં મોઢું જોશો
મારી યાદ આવશે તમારો જીવ જાશે

હો મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો
મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
ફરી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય
હે પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય

હો વાયદો કર્યો એ નિભાવજો
તમે મને મળવા ને આવજો

હો તમારી વાટ જોઈ બેઠો શું
રાહ જોઈ ને હૂતો ઉભો શું
તમે આવજો વેલા વેલા
ચાંદ સુરજ ઉગ્યા પેલા
તમે આવજો વેલા વેલા
ચાંદ સુરજ ઉગ્યા પેલા
તને લઇ ને ભાગી જાઉં
કોઈ ની નજરે ના આવું

હો મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો
મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
ફરી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય

હો મને છોડી ને તમે જાશો
દિલ તોડી ને રાજી થાશો
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
તમે રડશો અડધી રાતે
પસ્તાશો વાતે વાતે
હે પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય
હે પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય
હે પછી વાત નહિ થાય
મુલાકાત નહિ થાય

Ho mane chhodi ne tame jaso
Ho mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso
Mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso

Tame radso addhi rate
Pastaso vate vate
Tame radso addhi rate
Pastaso vate vate
Pachi vaat nahi thay
Mulakat nahi thay
Pachi vaat nahi thay
Mulakat nahi thay

Ho mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso
Tame radso addhi rate
Pastaso vate vate
Tame radso addhi rate
Pastaso vate vate
Pachi vaat nahi thay
Mulakat nahi thay
He pachi vaat nahi thay
Mulakat nahi thay

Ho bajar nu bonu kari aavso
Jata baar mahine mudhu bharso
Ho ghadi be ghadi vaat karso
Fari tame pacha gher farso

Tame ghare jaine roso
Aayina ma modhu joso
Tame ghare jaine roso
Aayina ma modhu joso
Mari yaad aavse tamaro jiv jase

Ho mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso
Mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso
Tame radso addhi rate
Pastaso vate vate
Tame radso addhi rate
Pastaso vate vate
Fari vaat nahi thay
Mulakat nahi thay
He pahchi vaat nahi thay
Mukalat nahi thay

Ho vaydo karyo ae nibhavjo
Tame mane malva ne aavjo

Ho tamari vat joi betho shu
Raah joi ne huto ubho shu
Tame aavjo vela vela
Chand suraj ugya pela
Tame aavjo vela vela
Chad suraj ugya pela
Tane lai ne bhagi jaau
Koi ni najre na aavu

Ho mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso
Mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso
Tame radso addhi rate
Pastaso vate vate
Tame radso addhi rate
Pastaso vate vate
Fari vaat nahi thay
Mulakat nahi thay

Ho mane chhodi ne tame jaso
Dil todi ne raji thaso
Tame radso addhi rate
Pastaso vate vate
Tame radso addhi rate
Pastaso vate vate
Pachi vaat nahi thay
Mulakat nahi thay
He pachi vaat nahi thay
Mulakat nahi thay
He pachi vaat nahi thay
Mulakat nahi thay

Share this song

Video

Song details

Singer Aryan Barot
Lyricist Darshan Baazigar
Album Mogal Films
Director Mahesh Sawala
Publisher Mogal Films

Mogal Films Songs Lyrics

Song Singers
Na Karu Hu Mara Dil Ni Fariyad Dhaval Barot

FAQs

Which album or label is Mane Chhodi Ne Tame Jaso from?
Mane Chhodi Ne Tame Jaso is from Mogal Films.
Who sang the song Mane Chhodi Ne Tame Jaso?
The song Mane Chhodi Ne Tame Jaso was sung by Aryan Barot.
Who composed the music for Mane Chhodi Ne Tame Jaso?
The music for Mane Chhodi Ne Tame Jaso was composed by Mahesh Sawala.
Who wrote the lyrics of Mane Chhodi Ne Tame Jaso?
The lyrics for Mane Chhodi Ne Tame Jaso were written by Darshan Baazigar.
What genre is Mane Chhodi Ne Tame Jaso?
Mane Chhodi Ne Tame Jaso is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF