UPAKAR LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
UPAKAR is a Gujarati song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Trishul Sounds. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
હો… સગા સૌ સુખમાં ન આવે કોઈ દુઃખમાં
હો… સગા સૌ સુખમાં ન આવે કોઈ દુઃખમાં
સગા સૌ સુખમાં ન આવે કોઈ દુઃખમાં
સ્વાર્થની સગાઇ રાખી જીવે આ જગતમાં
હો… પોતાના રમી જાય છે રમત આ જીવનમાં
ભાઈભાઈમાં ઝેર ઘોળે સુખી આ સંસારમાં
હો… પાપ મનમાં ભર્યાને વેરી આંખે ઉભર્યા
આજ પોતાના પોતાની સામે પડયા
પાપ મનમાં ભર્યાને વેરી આંખે ઉભર્યા
આજ પોતાના પોતાની સામે પડયા
કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી
સાચું સમજાતું નથી રે કોઈ કોઈનું નથી
મીઠુંડો મધપૂડો જોઈ વળગી રે રેવાના
સુખ સાયબી તારી જોઈ ભેળા રે રેવાના
જુઠા રે દિલાસા આપી દિલ જીતવાના
દુઃખ આવશે ત્યારે એતો દૂર રે થવાના
હો… પાપના પંથે ચડયા રસ્તા આકરા બન્યા
જીવનના રસ્તે સાથ સૌ એ છોડયા
પાપના પંથે ચડયા રસ્તા આકરા બન્યા
જીવનના રસ્તે સાથ સૌ ના છૂટ્યા
કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી
સાચું સમજાતું નથી રે કોઈ કોઈનું નથી
હો… પડશે જરૂર ત્યારે તારા રે થવાના
જરૂર હશે ત્યારે દૂર રે થવાના
હો… મારુ મારુ કરીને ખોટા રે મરવાના
અંત વેળાએ તારા કોઈ ન થવાના
હો… સાથ છોડી જાશે ના કોઈ સામે જોશે
તારા કરેલા ઉપકાર એ તો ભૂલી રે જાશે
સાથ છોડી જાશે ના કોઈ સામે જોશે
તારા કરેલા ઉપકાર એ તો ભૂલી જાશે
કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી
સાચું સમજાતું નથી રે કોઈ કોઈનું નથી.
Ho… Saga sau sukh ma na aave koi dukh
Ho… Saga sau sukh ma na aave koi dukh
Saga sau sukh ma na aave koi dukh
Swarth ni sagai rakhi jive aa jagat ma
Ho… Potana rami jaay chhe ramat aa jivan ma
Bhai bhai ma zer ghole sukhi aa sansar ma
Ho… Pap man ma barya ne veri ankhe ubharya
Aaj potana potani same padya
Pap man ma barya ne veri ankhe ubharya
Aaj potana potani same padya
Koi koi nu nathi koi koi nu nathi
Sachu samjatu nathi re koi koi nu nathi
Muthudo madhpudo joi vadgi re revana
Sukh sayabi tari joi bhela re revana
Jutha re dilasa api il jitvana
Dukh aavshe tyare aeto dur re thavana
Ho… Pap na panthe chadya rasta aakara banya
Jivan na raste sath sau ae chhodya
Pap na panthe chadya rasta aakra banya
Jivan na raste sath sau na chhutya
Koi koi nu nathi koi koi nu nathi
Sachu samjatu nathi re koi koi nu nathi
Ho… Padshe jarur tyare tara re thavana
Jarur hashe tyare dur thavana
Ho… Maru maru kaine khota re marvana
Ant vela ae tara koi na thavana
Ho… Sath chhodi jashe na koi same joshe
Tara karela upkar ae to bhuli re jashe
Sath chhodi jashe na koi same joshe
Tara karela upkar ae to bhuli re jashe
Koi koi nu nathi koi koi nu nathi
Sachu samjatu nathi re koi koi nu nathi.
Video
Song details
Trishul Sounds Songs Lyrics
| Song | Singers |
|---|---|
| YAAD KARAJE | Gaman Santhal |
FAQs
Which album or label is UPAKAR from?
Who sang the song UPAKAR?
Who composed the music for UPAKAR?
Who wrote the lyrics of UPAKAR?
Related songs
Mane Pan Koi Tari Garaj Nathi Lyrics | Kajal Maheriya | Rn Music
Ramva Java Dyo Kanudo Lyrics | Rakesh Barot, Kinjal Rabari | VM Digital
TARI YAADO MA DADO NATHI JATO LYRICS | RAKESH BAROT
Aavu Na Karay Kana Lyrics ગુજરાતી માં | Alpa Patel | Naresh Navadiya Organizer
Aavu Na Karay Kana Lyrics