Khabar Nati Jaan Leshe Jaan Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Khabar Nati Jaan Leshe Jaan is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Zee Music Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari.
હો જમણા હાથે મેં તો લખ્યું તારું નામ
હો જમણા હાથે મેં તો લખ્યું તારું નામ
પ્રેમની નિશાની મારા હાથે તારું નામ
જીવતા મારી ગઈ મધધારે છોડી ગઈ
જીવતા મારી ગઈ મધધારે છોડી ગઈ
હૈયે ખૂટી મારે હામ
ખબર નોતી મારી જાનુ લેશે જાન
ખબર નતી મારી જાનુ લેશે જાન
હો જમણા હાથે મેં લખ્યું તારું નામ
પ્રેમની નિશાની મારા હાથે તારું નામ
મન મળ્યા જયારે થઇ જઈ મુલાકાત
પલમાં થઇ જઈ પ્રેમની શરૂઆત
એક બીજા એ કરી દિલની રજૂઆત
પ્રેમી ઓ પ્રેમમાં પૂછે ના નાત જાત
એ નેણ ઠરી ગયા દિલ મળી ગયા
નેણ ઠરી ગયા દિલ મળી ગયા
સઘળું કર્યું કુરબાન
ખબર નતી મારી જાનુ લેશે જાન
ખબર નતી મારી જાનુ લેશે જાન
હો જમણા હાથે મેં લખ્યું નામ જાન
પ્રેમની નિશાની મારા હાથે તારું નામ
ખાલી ચાર દાડા દૂર થઇ જઈ યાર
ખબર નહિ એ કોની આવી જઈ વાતમાં
લગન કરવાની એને પાડી દીધી હા
મારો વિચાર કશો કર્યો એને ના
હો મળ્યા હમાચાર દિલ માને નહિ યાર
મળ્યા હમાચાર દિલ માને નહિ યાર
અધૂરા રહ્યા અરમાન
ખબર નતી મારી જાનુ લેશે જાન
ખબર નતી મારી જાનુ લેશે જાન
ખબર નતી મારી જાનુ લેશે જાન.
Ho jamna hathe me to lakhyu taru nam
Ho jamna hathe me to lakhyu taru nam
Premni nishani mara hathe taru nam
Jivata mari gai madhadhare chhodi gai
Jivata mari gai madhadhare chhodi gai
Haiye khuti mare ham
Khabar noti mari janu leshe jaan
Khabar nati mari janu leshe jaan
Ho jamna hathe me lakhyu taru nam
Premni nishani mara hathe taru nam
Man madya jrare thai jai mulakat
Palma thai jai premni sharuaat
Aek bija ae kari dilni rajuaat
Premi ao premma puchhe na nat jat
Ae nen thari gaya dil mali gaya
Nen thari gaya dil mali gaya
Saghadu karyu kurban
Khabar nati mari janu leshe jaan
Khabar nati mari janu leshe jaan
Ho jamna hathe me to lakyu nam jaan
Premni nishani mara hathe taru nam
Khali char dada dur thai jai yaar
Khabar nahi ae koni aaavi jai vat ma
Lagan karvani aene padi didhi ha
Maro vichar kasho karyo aene na
Ho madya hamachar dil mane nahi yaar
Madya hamachar dil mane nahi yaar
Adhura rahya arman ho
Khabar nati mari janu leshe jaan
Khabar nati mari janu leshe jaan
Khabar nati mari janu leshe jaan.
Video
Song details
Zee Music Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| LAGANI | Geeta Rabari |
| KUM KUM | Geeta Rabari |
| GAYA KYA GAYA | Vishal Hapor |
| MARI NAZAR NA HATE | Umesh Barot |
| MARU DIL VAT JOVE | Vijay Suvada |
| ANTAR MA RAKHE | Umesh Barot |
| TAMARI YAAD NE TAME VISRATA NATHI | Vijay Suvada |
| DHABKARO | Geeta Rabari |
| DHABKARO | Geeta Rabari |
| AANKHON NE AARE | Javed Ali |