Skip to content
Gujarati Lyrics

TEV LYRICS | Gaman Santhal | Love Story

Gujarati Song 33 views March 25, 2023
PDF

TEV is a Gujarati Love song voiced by Gaman Santhal from Love Story. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
આટલો હેત ના રાખશો અમને ટેવ પડી જાશે
મારા માટે રોજ રાતે ઉજાગરા કરે
ઊંઘ નો આવે ત્યાં સુધી વાત કરે

આટલી ફિકર ના કરશો અમને ટેવ પડી જાશે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે

હો જો કોઈ વસ્તુ મને ગમી જાય
બીજા દાડે હવારે ગિફ્ટ થઇ જાય
મારા માટે કોઈ આડું અવળુ બોલી જાય તો
તો એના ઘેર જઈ ને બબાલ થઇ જાય

ઇના નોમ પાછળ મારું નોમ લખે છે
ફોન મો મારા સિવાય ના કોઈ ફોટા રાખે છે
આટલી લાગણી ના રાખો અમને ટેવ પડી જાશે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે

મારા જીવવા થી એ જીવે છે
મારા જીવવા થી એ જીવે છે
હું મરુ તો એ મરી જાશે
શબ્દો નથી સુ લખે રાજન ધવલ તારા માટે
આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે
અમને ટેવ પડી જાશે, અમને ટેવ પડી જાશે.

Aatlo prem na karsho amne tev padi jaase
Aatlo prem na karsho amne tev padi jaase
Aatlo het na rakhsho amne tev padi jaase
Mara maate roj raate ujagra kare
Ungh no aave tya sudhi vaat kare

Aatli fikar na karsho amne tev padi jaase
Aatlo prem na karsho amne tev padi jaase

Ho jo koi vastu mane gami jaay
Bija daade haware gift thai jaay
Mara maate koi adu avadu boli jaay to
To ena gher jai ne babaal thai jaay

Ena nom pachad maaru nom lakhe chhe
Phon mo mara sivay na koi phota rakhe chhe
Aatli lagni na rakho amne tev padi jaase
Aatlo prem na karsho amne tev padi jaase

Mara jivva thi e jive chhe
Mara jivva thi e jive chhe
Hu maru to e mari jaase
Shabdo nathi su lakhe rajan dhaval tara mate
Aatlo prem na karsho amne tev padi jaase
Amne tev padi jaase, amne tev padi jaase.

Share this song

Song details

Singer Gaman Santhal
Lyricist Rajan Rayka
Album Love Story
Director Jitu Prajapati
Genre Love
Publisher Dhaval Motan

FAQs

Which album or label is TEV from?
TEV is from Love Story.
Who sang the song TEV?
The song TEV was sung by Gaman Santhal.
Who composed the music for TEV?
The music for TEV was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of TEV?
The lyrics for TEV were written by Rajan Rayka.
What genre is TEV?
TEV is a Gujarati Love song.

Related songs

PDF