Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

KHOTA TARA VAYDA KASMO KHOTI LYRICS | KAJAL MAHERIYA

Written by Gujarati Lyrics

હો… પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
હો… પ્રેમમાં ના હોય કદી વાતો મોટી

પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી

હો.. મળવાનું કઈ મને મળવાનું ટાળે તું
કેવી રીતે માનું હું પોતાની માને તું

હો… પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી

હો… દીધેલા કોલ તું ભૂલી ગયો
અધવચ્ચે મને તું મૂકી ગયો
હો… મળી જશે તને આ પ્રેમી અનેક
સાચો પ્રેમ મળે છે જિંદગી માં એક

હો… ખોટો તારો પ્રેમ ને લાગણી છે ખોટી
તૂટ્યા મારા અરમાન આશા તૂટી

હો… પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી

હો… નામ તારું રુદિયે લખ્યું હતું
તારું સપનું મેં જોયું હતું
હો… સાચો પ્રેમ કોઈ ને મળતો નથી
સાથે ચાલનારા સાથે હોતા નથી

હો… ખોટો છે પ્રેમ સૌનો રીત છે ખોટી
તૂટ્યા મારા સપના ને નીંદર તૂટી

હો… પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી.

English version

Ho… Prem ma na hoy kadi vato moti
Ho… Prem ma na hoy kadi vato moti

Prem ma na hoy kadi vato moti
Khota tara vayada ne kasamo khoti
Prem ma na hoy kadi vaato moti
Khota tara vayda ne kasmo khoti

Ho… Malvanu kai mane malvanu tale tu
Kevi rite maanu hu potani mane tu

Ho… Prem ma na hoy kadi vato moti
Prem ma na hoy kadi vaato moti
Khota tara vayda ne kasmo khoti
Khota tara vayda ne kasmo khoti

Ho… Didhela call tu bhuli gayo
Adhavacche mane tu muki gayo
Ho… Mali jashe tane aa premi anek
Sacho prem male che jindagi ma aek

Ho… Khoto taro prem ne lagani chhe khoti
Tutya mara armaan aasha tuti

Ho… Prem ma na hoy kadi vato moti
Prem ma na hoy kadi vaato moti
Khota tara vayda ne kasmo khoti
Khota tara vayda ne kasmo khoti

Ho… Naam taru rudiye lakhyu hatu
Taru sapnu me joyu hatu
Ho… Sacho prem koi ne malto nathi
Sathe chalnara sathe hota nathi

Ho… Khoto chhe prem sauno rit chhe khoti
Tutya mara sapna ne nindar tuti

Ho… Prem ma na hoy kadi vato moti
Prem ma na hoy kadi vato moti
Khota tara vayda ne kasamo khoti
Khota tara vayda ne kasamo khoti
Khota tara vayda ne kasamo khoti.Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Kajal Maheriya
  • Director: Ravi Nagar
  • Genre: Sad
  • Publisher: Ravi Shankar

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!