Khota Mari Paahe Te Sogandh Khadhata Lyrics | Vijay Suvada, Kinjal Rabari | VM Digital
Khota Mari Paahe Te Sogandh Khadhata is a Gujarati Manu Rabari song voiced by Vijay Suvada from VM Digital. The song is composed by Kinjal Rabari, with lyrics written by Dhaval Kapadiya.
અલ્યા નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
ખોટા મારા પાહે તે સોગંધ ખાધાંતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા
દિલ ની વાત અમે તને કરતાતા
તુકે એ બધું અમે માની લેતાતા
મારી પાહે તે ખોટા ખોટા તે સોગંધ ખાધાંતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા
મારી પાહે ખોટા તે સોગંધ ખાધાંતા
ભાગ લાગ માં તું કરે નહિ દગો
માન્યો તો તને મારો ભાઈ મેં હગો
છેતરી ને મારી પાહે સહી તે કરાવી
ઘર ઘર થર મારી લીધી તે પડાવી
ચોયના ના રાખ્યા તે રહ્યા અમે રોતા
નથી આંખો માંથી આંસુ સુકાતા
ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા
ખોટા મારી પાહે તે સોગંધ ખાધાંતા
પેટ માં પેશી તે પગ લોબા કીધા
જીવતે જીવતે અમને મારી દીધા
ગામ ના લોકો મને સૌએ કેતા તા
કોઈ નું કેવું અમે મોન્તા નતા
આપવું પડશે મારા ભાગનું ધુણતા ધુણતા
મનુ રબારી કે નઈ છોડે માતા
મારી પાહે ખોટા તે સોગંધ ખાધાંતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
નઈ છોડે હાય નઈ છોડે મારી માતા
ખોટા મારી પાહે તે ખોટા ખોટા તે સોગંધ ખાધાંતા
ખોટા મારી પાહે તે ખોટા ખોટા તે સોગંધ ખાધાંતા
મારી પાહે ખોટા તે સોગંધ ખાધાંતા
કે કોઈ નું લૂંટેલું કોઈ નું પડાયેલું ના
કોઈ ના જોડે કોક મેળવા માટે
કોક ના રાજી કરવા માટે
સોગંધ ખાધી હોય વાયદો કર્યો હોય
વેરા બદલાય સમય બદલાય મોણસ બદલાય પણ
યુગજાય યુગ નું વેન ના જાય એટલ
ખાધેલા સોગંધ કરેલો વાયદો
પાતાળ માં જઈને પોકાર કરશે
તાર જેટલ પોકવું હોય એટલ પોકી લેજે
ફરવું હોય એટલું ફરી લેજે
જુગનું વેન નથી જવાનું ખમા તમને.
Alya nayi chhode haay nayi chhode mari mata
Nayi chhode haay nayi chhode mari mata
Khota mari paahe te sogandh khadhata
Nayi chhode haay nayi chhode mari mata
Nayi chhode haay nayi chhode mari mata
Khota mari paahe te sogandh khadhata
Dil ni vaat ame tane karta ta
Tuke ae badhu ame mani leta ta
Mari paahe khota te sogandh khadhata
Nayi chhode haay nayi chhode mari mata
Nayi chhode haay nayi chhode mari mata
Khota mari paahe te sogandh khadhata
Mari paahe khota te sogandh khadhata
Bhag laag ma tu kare nahi dago
Manyo to tane maro bhai me hago
Chhetri ne mari paahe sahi te karavi
Ghar ghar thar mari lidhi te padavi
Choyan na rakhya te rahya ame rota
Nathi aakho ma thi aasu sukata
Khota mari paahe te sogandh khadhata
Nayi chhode haay nayi chhode mari mata
Nayi chhode haay nayi chhode mari mata
Khota mari paahe te sogandh khadhata
Khota mari paahe te sogandh khadhata
Pet ma pesi te pag loba kidha
Jivte jivte amne mari didha
Gaam na loko mane sau ae keta ta
Koi nu kevu ame monta nata
Aapvu padse mara bhag nu dhunta dhunta
Manu rabari ke nayi chhode mata
Mari paahe khota te sogandh khadhata
Nayi chhode haay nayi chhode mari mata
Nayi chhode haay nayi chhode mari mata
Khota mari paahe te khota te sogandh khadhata
Khota mari paahe te khota te sogandh khadhata
Mari paahe khota te sogandh khadhata
Ke koinu lutelu koi nu padayelu na
Koi na jodi kok medva mate
Kok na raji karva mate
Sogandh khadhi hoy vaydo karyo hoy
Vera badlya samay badlay monas badlay pan
Yug jaay yug nu ven na jaay aetl
Khadhela sogandh karelo vaydo
Pataar ma jaine pokar karse
Tare jetla pokvu hoy aetl poki leje
Farvu hoy aetlu fari leje
Juganu ven nathi javanu khama tamna
Video
Song details
VM Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| RASE RAMTA | Divya Chaudhary |
| MATCHING | Dhaval Barot |
| CHOCK VACCHE CHALO NA KARIYE | Vijay Suvada |
| MALI KANKOTRI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SHIV BHOLIYO | Umesh Barot |
| MELE ZAT JAIYE | Kairavi Buch |
| MANARAJ | Kinjal Rabari |
| MARO PREM DIDHO BALI | Rajdeep Barot |
| DIL POKARE RADHE RADHE | Umesh Barot |
| CHAM NA AAI GOMDE | Vipul Susra |