Skip to content
Gujarati Lyrics

EK PAL NI MULAKAT LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 18 views March 25, 2023
PDF

EK PAL NI MULAKAT is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.

હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત
હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત
મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત
હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત
મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત

આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ
આ મજબૂર દિલ ની હવે કોને કરું વાત
અરે હું તો તારા પ્રેમ માં જબરી રે ફસાણી
જવા દેને યાર તારો નથી કોઈ વાંક

હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત
મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત

હો દિલ થી ચાહ્યો તો શુ ખોટ રહી ગયી
તને એવી કઈ વાત ના રે ગમી
હો આંખ ખુલે તુજને બસ શોધ્યા કરું
હદ થી વધારે હું દિવાની બની ગયી
હદ થી વધારે દિવાની બની ગયી

આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ
આ મજબૂર દિલ ની હવે કોને કરું વાત
હો તારા પ્રેમ માં જીવતર ગયું રે રોળાઈ
જવા દેને યાર તારો નથી કોઈ વાંક

હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત
મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત

હો મન નો માણીગર હું તો માની ને ફરતી
તું કહે તો દિવસ તું કહે તો રાત ઢળતી
હો આટલું બધું કર્યું તોય રહી ગયી રઝળતી
આખર માં છોડી ગયો એકલી તડપતી
સાથ મારો છોડી દીધો રહી ગયી તડપતી

આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ
આ મજબૂર દિલ ની હવે કોને કરું વાત
હો તારા વિના હવે કેમ જીવશું મારા યાર
જવા દેને યાર તારો નથી કોઈ વાંક

હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત
મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત
મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત.

Ho bhuli gaya tame ek pal ni mulakat
Ho bhuli gaya tame ek pal ni mulakat
Mara dil ne aapi chhe tame kevi re saugaat
Ho bhuli gaya tame ek pal ni mulakat
Mara dil ne aapi chhe tame kevi re saugaat

Aa prem maaro thukravi chhodi didho sath
Aa majboor dil ni have kone karu vaat
Are hu to taara prem ma jabari re fasani
Java dene yaar taro nathi koi vaank

Ho bhuli gaya tame ek pal ni mulakat
Mara dil ne aapi chhe tame kevi re saugaat

Ho dil thi chahyo to su khot rahi gayi
Tane evi kai vaat na re gami
Ho ankh khule tujhne bas sodhya karu
Had thi vadhare hu deewani bani gayi
Had thi vadhare deewani bani gayi

Aa prem maaro thukravi chhodi didho sath
Aa majboor dil ni have kone karu vaat
Ho tara prem ma jivtar gayu re rodai
Java dene yaar taro nathi koi vaank

Ho bhuli gaya tame ek pal ni mulakat
Mara dil ne aapi chhe tame kevi re saugaat

Ho man no manigar hu to maani ne farti
Tu kahe to divas tu kahe to raat dhalti
Ho aatlu badhu karyu toy rahi gayi rajalti
Aakhar ma chhodi gayo ekli tadapti
Sath maro chhodi didho rahi gayi tadapti

Aa prem maaro thukravi chhodi didho sath
Aa majboor dil ni have kone karu vaat
Ho tara vina have kem jivsu mara yaar
Java dene yaar taro nathi koi vaank

Ho bhuli gaya tame ek pal ni mulakat
Mara dil ne aapi chhe tame kevi re saugaat
Mara dil ne aapi chhe tame kevi re saugaat.

Share this song

Video

Song details

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is EK PAL NI MULAKAT from?
EK PAL NI MULAKAT is from Saregama Gujarati.
Who sang the song EK PAL NI MULAKAT?
The song EK PAL NI MULAKAT was sung by Kajal Maheriya.
Who composed the music for EK PAL NI MULAKAT?
The music for EK PAL NI MULAKAT was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of EK PAL NI MULAKAT?
The lyrics for EK PAL NI MULAKAT were written by Sunil Vagheshwari.
What genre is EK PAL NI MULAKAT?
EK PAL NI MULAKAT is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF