Skip to content
Gujarati Lyrics

Hasvani Vato Na Karsho Lyrics | Rakesh Barot | Ram Audio

Gujarati Song 37 views October 15, 2020
PDF

Hasvani Vato Na Karsho is a Gujarati Mayur Nadiya song voiced by Rakesh Barot from Ram Audio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Hitesh Sobhasan.

મારા નસીબ મા ખુશી તો લખાયી નથી
મારા નસીબ મા ખુશી તો લખાયી નથી
મારા નસીબ મા હસી તો લખાયી નથી
તમે હસવાની વાતો ના રે કરશો
મારા નસીબ મા ખુશી તો લખાયી નથી
મારા નસીબ મા હસી તો લખાયી નથી
તમે હસવાની વાતો ના રે કરશો
હૈયા મા હરગેશે પ્રેમ ની આ હોળી
દિલ પર ઝખ્મો ની ઘેરી વરી ટોરી
ઝખ્મો ને તાજા ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો

મળ્યા મને રાતો ના જોવો ઉજાગરા
કર્યા મારી આબરૂ ના એને ધજાગરા
મળ્યા અને રાતો ના જોવો ઉજાગરા
કર્યા મારી આબરૂ ના એને ધજાગરા
માનતો હતો એ દગારી ને ભોરી
રમતી હતી રોજ મન મા એ ચોરી
એ દિવસો ને યાદ ના અપાવશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો

જાણતો નોતો મારા થઈને મને મારશે
પ્રેમ હોમે પ્રેમ નહિ જીવ મારો માગશે
જાણતો નોતો મારા થઈને મને મારશે
પ્રેમ હોમે પ્રેમ નહિ જીવ મારો માગશે
હોમે જઈને દુઃખ ને લીધું અમે હોળી
વાત આ પુરી કરો કૌછું તમને સોરી
મારી નજરો ની હોમે ના લાવશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો
તમે હસવાની વાતો ના રે કરશો

Mara naisb ma khoosi to lakhyi nathi
Mara naisb ma khoosi to lakhyi nathi
Mara nasib ma hasi to lakhyi nathi
Tame hasvani vato na re karso
Mara naisb ma khoosi to lakhyi nathi
Mara nasib ma hasi to lakhyi nathi
Tame hasvani vato na re karso
Haiya ma hargese prem niaa hori
Dil par zakhmo ni gheri vari tori
Zakhmo ne taja na re karso
Tame hasvani vato na re karso

Madya mane raato na jovo ujagra
Karya mari aabru na aene dhajagra
Madya mane raato na jovo ujagra
Karya mari aabru na aene dhajagra
Manto hato ae dagari ne bhori
Ramti hati ae roj man ma ae chori
Ae divso ne yaad na apavso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso

Janto noto mara thaine mane marse
Prem home prem nahi jiv maro magse
Janto noto mara thaine mane marse
Prem home prem nahi jiv maro magse
Home jaine dukh ne lidhu ame hori
Vaat aa puri karo kavchhu tamne sorry
Mari najro ni home na lavso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso
Tame hasvani vato na re karso

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Lyricist Hitesh Sobhasan
Album Ram Audio
Director Mayur Nadiya
Genre Mayur Nadiya
Publisher Ram Audio

Ram Audio Songs Lyrics

Song Singers
RAM NA BHAROSE Gaman Santhal
EK TU HATI VAL KARNARI Naresh Thakor
SUPER THI UPAR Vijay Suvada
DASHAMA NA SAMAIYA Shital Thakor
MALVU HOY TO AAVJE VELI Dinesh Thakor
TOUCH MA REJO Vijay Suvada
TARI NE MARI CHHELI MULAKAT Rohit Thakor
BADLUCK Mahesh Vanzara
YAAD TARI AAVINE AANKHO BHINJANI Bechar Thakor
KYU KHAV CHHO FRUIT LAGO BAV CUTE Vijay Suvada

FAQs

Which album or label is Hasvani Vato Na Karsho from?
Hasvani Vato Na Karsho is from Ram Audio.
Who sang the song Hasvani Vato Na Karsho?
The song Hasvani Vato Na Karsho was sung by Rakesh Barot.
Who composed the music for Hasvani Vato Na Karsho?
The music for Hasvani Vato Na Karsho was composed by Mayur Nadiya.
Who wrote the lyrics of Hasvani Vato Na Karsho?
The lyrics for Hasvani Vato Na Karsho were written by Hitesh Sobhasan.
What genre is Hasvani Vato Na Karsho?
Hasvani Vato Na Karsho is a Gujarati Mayur Nadiya song.

Related songs

PDF