..હો..
આંખ્યો માં ઉડે તારી વાત…
જગમાં જોઈએ તારોં સાથ…
સાંવરિયા..સાંવરિયા…
મન ની માનેલી છે તું મારી
પ્રેમ મારો સાંવરિયા..
આંખોં ની આદત તું મારી
પ્રેમ મારો સાંવરિયા…
નામે કરી મૈ…
નામે કરી મૈ
આ ઝીંદગી તારા ઓ સાંવરિયા…
આવ તને હું જાત ઓઢાડું
ઓ મારા સાંવરિયા…
…હો…
સાંવરિયા.
English version
..Ho……
Aankhyo ma ude tari vaat…
Jagma joie taro sath…
Saanvariya…saanvariya….
Mann ni maneli che tu mari
Prem maro saanvariya…
Aankhon ni aadat tu mari
Prem maro saanvariya…
Naame kari mein…
Naame kari mein
Aa zindgi tara o saanvariya…
Aav tane hu jaat odhadu
Oo mara saanvariya…
..ho……
Saanvariya.
Watch Video
- Album: Saavaj Ek Prem Garjana (2016)