Koini Yado Ma Lyrics | Kajal Maheriya
Koini Yado Ma is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Rudrax Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar.
કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હો હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો સાચો પ્રેમ કોઈનો પામી ને જોઈ લેજો
સાચો પ્રેમ કોઈનો પામી ને જોઈ લેજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો જ્યારે પ્રેમ સાચો ના રે મળે છે
ત્યારે આ દિલ ને તકલીફ પડે છે
હો વિશ્વાસ ના પાયા જ્યારે તૂટે છે
દિલની સાથે આંખો પણ રડે છે
આંખો પણ રડે છે
આંખો પણ રડે છે
દર્દ શું હોય છે જાણી તમે લેજો
દર્દ શું હોય છે જાણી તમે લેજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો તારું કરેલું હવે ભોગવી તું લેજે
મારી જેમ દર્દો ને સહી તું લેજે
હો કોઈ નથી કોઈ નું માની તું લેજે
સાચો ને ખોટો પ્રેમ જાણી તું લેજે
જાણી તું લેજે
જાણી તું લેજે
મારી જેમ તડપી ને તમે જોઈ લેજો
મારી જેમ તડપી ને તમે જોઈ લેજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
He umar 18 ne roop no se katko
He bahu gamese mane aeno re latko
Are re umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko
Roj aene jovu chhu mare aene kevu chhu
Roj aene jovu chhu mare aene kevu chhu
Kyare thase mara kadja no katko
He kyare thase mara kadja no katko
Umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko
Ho aaj kaal karta dara vahya jaay se
Homu joi mane hasta hali jaay se
Ho karu kosis pan vaat na thay se
Have to maru dil gabhray se
Kaya bone vaat karu roj aeni pachad faru
Kaya bone vaat karu roj aeni pachad faru
Kyare thase ae mara kadja no katko
He kyare thase ae mara kadja no katko
Umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko
Ho na padi dese aevu man ma mara thayse
Aeni aankho ma mane pyar re dekhay chhe
Ho have nathi jivvu mare aena thi rahi juda
Ha pade aevi meto rakhi chhe re badha
Jani mara dil ni vaat lai hatho ma hath
Jani mara dil ni vaat lai hatho ma hath
Bani gai ae mara kadja no katko
He bani gai ae mara kadja no katko
Are re bani gai ae mara kadja no katko
Video
Song details
Rudrax Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NA JOYA KOIE KANUDA NA KALJA MA CHIRA | Geeta Rabari |
| HAIYU MARU TU NA BAL | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| CHOTILE CHAMUNDA BHALI | Rajal Barot |
| PASTAVO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| AAVI UBHI JAA | Rajal Barot |
| JAG JE MATA TARI JARUR PADI CHHE | Vipul Susra |
| TARA LAKKHAN HARA NOTA | Mahesh Vanzara |
| SAIYAR MORI | Geeta Rabari |
| Dwarka Vada Re | Vijay Suvada |
| Janu Tari Judai | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
FAQs
Which album or label is Koini Yado Ma from?
Who sang the song Koini Yado Ma?
Who composed the music for Koini Yado Ma?
Who wrote the lyrics of Koini Yado Ma?
What genre is Koini Yado Ma?
Related songs
મજનુ MAJNU LYRICS | NARESH THAKOR
MAJNU LYRICS