Skip to content
Gujarati Lyrics

JAG JE MATA TARI JARUR PADI CHHE LYRICS | VIPUL SUSRA

Gujarati Song 36 views August 18, 2021
PDF

JAG JE MATA TARI JARUR PADI CHHE is a Gujarati Devotional song voiced by Vipul Susra from Rudrax Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Amarat Vayad.

એ જાગ જે માતા તારી જરૂર પડી સે
એ જાગ જે મારી માતા તારી જરૂર પડી સે
એ વેળા ની વાઝેણ આજે વેરા રે બની સે
નોખયો મારા પર આરોપ આતો મતલબી સે લોક
નોખયો મારા પર આરોપ આતો મતલબી સે લોક
એ આવજે મારી માતા આજે ભીડ રે પડી સે
એ ઓતેડી કકડી મારી ઓખડી રડી સે
એ આવજે મારી માતા તારી જરૂર પડી સે

હો અણધાર્યું વિગણ આયુ વેરા રે લૂંટાય સે
કપરી વેરાયે મારી કસોટી ચેવી થાય સે
હો હો હો આવજે માડી નકે આબરૂ મારી જાય સે
દુનિયા ના દેખાવ માં મારી જોયા જેવી થાય સે
હે માડી પુરે આજે હાચ
માં તું આવજે આપો આપ
માડી પુરે આજે હાચ
માડી આવજે આપો આપ
એ આજવે મારી સિંહણ આજે સંકટ ની ઘડી સે
એ આવજે મારી દૈતન દુનિયા હોમી રે પડી સે
એ આવજે મારી માતા તારી જરૂર પડી સે

ઓ ચાર દિશા ના વાયરા વાયા દુઃખના વાદળ ફાટ્યા
હગા વાલા એ અળગા કરી નાખ્યા
હો હો હો વર્તા વર્યા ઘેર ઘરના એ બારણાં વાસ્યા
થયું અંધારું મારે ના રહી કોઈ આશા
હે મારી હોભડી લીધી વાત માં એ દુઃખ માં દીધો સાથ
મારી હોભડી લીધી વાત માં એ દુઃખ માં દીધો સાથ

એ અમરત વાયડ એ આ વાત કરી સે
એ હાર્યો દુશ્મન મારી જીત રે થઇ સે
એ આવજે મારી માતા તારી જરૂર પડી સે

Ae jaag je mata tari jarur padi se
Ae jaag je mari mata tari jarur padi se
Ae veera ni vajen aaje vera re bani se
Nokhyo mara par aarop aato matlabi se lok
Nokhyo mara par aarop aato matlabi se lok
Ae aavje mari mata aaje bhid re padi se
Ae otedi kakadi mari okhadi radi se
Ae aavje mari mata tari jarur padi se

Ho an dharyu vighan aayu vera re lutay se
Kapri veraye mari kasoti chevi thaay se
Ho ho ho aavje madi nake aabru mari jaay se
Duniya na dekhav ma mari joya jevi thaay se
He madi pure aaje haach
Maa tu aavej aapo aap
Madi pure aaje haach
Madi aavje aapo aap
Ae aavje mari sihan aaje sankat ni ghadi se
Ae aavje mari daitan duniya homi re padi se
Ae aavje mari mata tari jarur re padi se

O char disha na vayra vaya dukhna vaadar fatya
Haga vala ae adga kari nakhya
Ho ho ho varta varya ghre gharna ae barna vasya
Thayu andharu mare na rahi koi aasha
He mari hobhadi lidhi vaat maa ae dukh ma didho sath
Mari hobhadi lidhi vaat maa ae dukh ma didho sath

Ae amrat vayad ae aa vaat kari se
Ae haryo dushman mari jit re thai se
Ae aavje mari mata tari jarur padi se

Share this song

Video

Song details

Singer Vipul Susra
Lyricist Amarat Vayad
Director Dhaval Kapadiya
Genre Devotional
Publisher Rajan Rathod Vayad

Rudrax Digital Songs Lyrics

Song Singers
NA JOYA KOIE KANUDA NA KALJA MA CHIRA Geeta Rabari
HAIYU MARU TU NA BAL Jignesh Barot (Jignesh Kaviraj Barot)
CHOTILE CHAMUNDA BHALI Rajal Barot
PASTAVO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
AAVI UBHI JAA Rajal Barot
TARA LAKKHAN HARA NOTA Mahesh Vanzara
SAIYAR MORI Geeta Rabari
Koini Yado Ma Kajal Maheriya
Dwarka Vada Re Vijay Suvada
Janu Tari Judai Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is JAG JE MATA TARI JARUR PADI CHHE from?
JAG JE MATA TARI JARUR PADI CHHE is from Rudrax Digital.
Who sang the song JAG JE MATA TARI JARUR PADI CHHE?
The song JAG JE MATA TARI JARUR PADI CHHE was sung by Vipul Susra.
Who composed the music for JAG JE MATA TARI JARUR PADI CHHE?
The music for JAG JE MATA TARI JARUR PADI CHHE was composed by Dhaval Kapadiya.
Who wrote the lyrics of JAG JE MATA TARI JARUR PADI CHHE?
The lyrics for JAG JE MATA TARI JARUR PADI CHHE were written by Amarat Vayad.
What genre is JAG JE MATA TARI JARUR PADI CHHE?
JAG JE MATA TARI JARUR PADI CHHE is a Gujarati Devotional song.

Related songs

PDF