Skip to content
Gujarati Lyrics

Tari Jaan Pehla Niklse Mari Arthi Lyrics | Aryan Barot | Tanariri Production Vadnagar

Gujarati Song 120 views October 23, 2020
PDF

Tari Jaan Pehla Niklse Mari Arthi is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from Tanariri Production Vadnagar. The song is composed by Tejash-Dhaval, with lyrics written by Jayesh Kathad.

તુંતો મજબુર થઇ રશમે રિવાજે
તુંતો મજબુર થઇ રશમે રિવાજે
એકવાર વિચાર્યું નઈ મારુ છું થાશે
તુંતો મજબુર થઇ રશમે રિવાજે
એકવાર વિચાર્યું નઈ મારુ છું થાશે
આવીજ હશે ઉપર વાળા ની મરજી
આવીજ હશે ઉપર વાળા ની મરજી
તારી જાન પેહલા હો..
તારી જાન પેહલા નીકળશે મારી અર્થી
તારી જાન પેહલા નીકળશે મારી અર્થી

લેવાણાં હતા મારી જાનુ ના લગન
મારા હૈયે એવી લાગી રે લગન
સોળે સજ્યા હતા તમે શણઘારો
મારે તો એક બસ આંસુ નો સહારો
વાર્યું ના વળે દિલ મારા રે મન થી
વાર્યું ના વળે દિલ મારા રે મન થી
તારી જાન પેહલા હો..
તારી જાન પેહલા નીકળશે મારુ અર્થી
તારી જાન પેહલા નીકળશે મારી અર્થી

તારા માથે ઓઢી હશે નવરંગી ચૂંદડી
મને તલાશ હવે એક મારા મોત ની
સળગી જાશે ચિતાયો તારી યાદ ની
મારી ચિતા ને ઇન્તઝાર એક આગની
માછલી કેમ જીવે છોડી ને જળ થી
માછલી કેમ જીવે છોડી ને જળ થી
તારી જાન પેહલા હો..
તારી જાન પેહલા નીકળશે મારી અર્થી
તારી જાન પેહલા નીકળશે મારી અર્થી
તારી જાન પેહલા નીકળશે મારી અર્થી.

Tuto majbur thai rashme rivaje
Tuto majbur thai rashme rivaje
Ekvaar vicharyu nai maru chhu thaase
Tuto majbur thai rashme rivaje
Ekvaar vicharyu nai maru chhu thaase
Aavij hase upaer vara ni marji
Aavij hase upaer vara ni marji
Tari jaan pehla ho…
Tari jaan pehla nikalse mari arthi
Tari jaan pehla nikalse mari arthi

Levana hata mari janu na lagan
Mara haiye aevi laagi re lagan
Sole sajya hata tame shangharo
Mare to ek bus aasu no saharo
Varyu na vare dil mara re man thi
Varyu na vare dil mara re man thi
Tari jaan pehla ho..
Tari jaan pehla nikalse mari arthi
Tari jaan pehla nikalse mari arthi

Tara maathe odhi hase navrangi chundadi
Mane talas have ek mara mot ni
Sargi jaase chitayo tari yaad ni
Mari chita ne intzaar ek aagni
Machli kem jive chhodi ne jal thi
Machli kem jive chhodi ne jal thi
Tari jaan pahal ho..
Tari jaan pehla nikalse mari arthi
Tari jaan pahal nikalse mari arthi
Tari jaan pahal nikalse mari arthi.

Share this song

Song details

Singer Aryan Barot
Lyricist Jayesh Kathad
Director Tejash-Dhaval
Publisher Tanariri Production Vadnagar

FAQs

Which album or label is Tari Jaan Pehla Niklse Mari Arthi from?
Tari Jaan Pehla Niklse Mari Arthi is from Tanariri Production Vadnagar.
Who sang the song Tari Jaan Pehla Niklse Mari Arthi?
The song Tari Jaan Pehla Niklse Mari Arthi was sung by Aryan Barot.
Who composed the music for Tari Jaan Pehla Niklse Mari Arthi?
The music for Tari Jaan Pehla Niklse Mari Arthi was composed by Tejash-Dhaval.
Who wrote the lyrics of Tari Jaan Pehla Niklse Mari Arthi?
The lyrics for Tari Jaan Pehla Niklse Mari Arthi were written by Jayesh Kathad.
What genre is Tari Jaan Pehla Niklse Mari Arthi?
Tari Jaan Pehla Niklse Mari Arthi is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF