HUMSAFAR LYRICS | VIKRAM THAKOR
HUMSAFAR is a Gujarati Love song voiced by Vikram Thakor from Prince Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.
હો… માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ
હો… માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ
તારી ને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
જિંદગીનીસફરમાં હમસફર મળી ગઈ
ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ
ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ
તારી હારે જીવવાની આદત પડી ગઈ
માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ
તારી ને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
આશિક છુ તારો તું આશિકી મારી
સાચું કહું તો મને જીવથી તું પ્યારી
તારી મહોબ્બત ને માની બેઠો જિંદગી
તું મળી તો મને મળી આજ હરખુશી
હો… સમયસર આવજો વાર ના કરતા
સમયસર આવજો વાર ના કરતા
તને જોવા ને અમે પલ પલ મરતા
માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ
તારી ને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
ઘાયલ છુ ઘાયલ ના હાલ ના પૂછો તમે
આવીને પાગલ આ દિલ ને મળો તમે
જેમ તેમ કરી મારા દિલ ને મનાવું છુ
તારી યાદો માં સમય એમ રે વિતાવું છુ
ધડકે છે ધડકન તારું નામ લઈને
ધડકે છે ધડકન તારું નામ લઈને
દિવસ વીતે મારો તને યાદ કરીને
માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ
તારી ને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ.
Ho… Magi duva ne mari duva fali gai
Ho… Magi duva ne mari duva fali gai
Tari ne mari janu najar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Chahat gami gai tari ada gami gai
Chahat gami gai tari ada gami gai
Tari hare jivvani aadat padi gai
Magi duva ne mari duva fali gai
Tari ne mari janu najar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Aashik chhu taro tu aashiki mari
Sachu kahu to mane jiv thi tu pyaari
Tari mahobbat ne mani betho jindagi
Tu mali to mane mali aaj harkhushi
Ho… Samaysar aavjo var na karta
Samaysar aavjo var na karta
Tane jova ne ame pal pal marta
Magi duva ne mari duva fali gai
Tari ne mari janu najar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Ghayal chhu ghayal na hal na puchho tame
Aavine pagal aad dil ne malo tame
Jem tem kari mara dil ne manavu chhu
Tari yaado ma samay aem re vitavu chhu
Dhadke chhe dhadkan taru nam laine
Dhadke chhe dhadkan taru nam laine
Divas vite maro tane yaad karine
Magi duva ne mari duva fali gai
Tari ne mari janu najar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Jindagi ni safar ma humsafar mali gai
Jindagi ni safar ma humsafar mali gai.
Video
Song details
Prince Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| TAME BAU ROSHO | Rohit Thakor |
| Lash Mari Tu Jova Avi Lash Par Tu Rova Avi | Rohit Thakor |
| Kem Banya Jaanu Tame Patthar Jeva | Suresh Zala |
| Karyo Bharoso Me Aankho Bandh Rakhi | Bechar Thakor |
| Kuna Kalja Na Katka | Vikram Thakor |
| Kuna Kalja Na Katka | Vikram Thakor |