NAI MADE TANE DUNIYA MA KOI MARA JEVU LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
NAI MADE TANE DUNIYA MA KOI MARA JEVU is a Gujarati Love song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from DM Music. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
અરે હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું
હો… નહીં મળું કદી તને વાત યાદ રાખજે
નહીં મળું કદી તને વાત યાદ રાખજે
મારી યાદો ને તારા ગળે રે લગાડજે
હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો… હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું
હો… પૂછ્યા વગર તને પોણીએ ના પીધું
તોયે તમે ગમે તેમ બોલી મને દીધું
હો… તને દુઃખ થાય એવું કાંઈ ના કીધું
કર્યુ અપમાન તોયે સહી અમે લીધું
હો… ભૂખ તરહ જાનુ વિઠી તારા માટે
ભૂખ તરહ જાનુ વિઠી તારા માટે
તોયે તમે છોડી દીધો મને વગર વાંકે
હો… નઈ મડે તને દુનિયામાં કોઈ જીગા જેવું
અરે હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું
હો… ભલે અમે હતા જાનુ ગરીબ ઘરનાં
ખોટ ના પડવા દીધી તને કોઈ વાતમાં
હો… નોતી ખબર મને આમ ફરી જાશો
મારુ કરેલું બધું તમે ભૂલી જાશો
હો… દિલથી દુઃખી થઇ અમે રે રડીયે
દિલથી દુઃખી થઇ અમે રે રેડીયે
તોયે જાનુ તને અમે માફ રે કરીયે
હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો… હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું
અરે નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો… હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું.
Ho… Nai made tane duniya ma koi mara jevu
Ho… Nai made tane duniya ma koi mara jevu
Are hombhali le janu tu dil nu mara kevu
Ho… Nahi malu kadi tane vaat yaad rakhje
Nahi malu kadi tane vaat yaad rakhje
Mari yaado ne tara gale re lagadje
Ho… Nai made tane duniya ma koi mara jevu
Ho… Hombhali le janu tu dil nu mara kevu
Ho… Puchhya vagar tane poniae na pidhu
Toye tame game tem boli mane didhu
Ho… Tane dukh thay aevu kai na kidhu
Karyu apman toye sahi ame lidhu
Ho… Bhukh tarah janu vithi tara mate
Bhukh tarah janu vithi tara mate
Toye tame chhodi didho mane vagar vanke
Ho… Nai made tane duniya ma koi jiga jevu
Are hombhali leje janu tu dil nu mara kevu
Ho… Bhale ame hata janu garib ghar na
Khot na padva didhi tane koi vat ma
Ho… Noti khabar mane aam fari jasho
Maru karelu badhu tame bhuli jasho
Ho… Dilthi dukhi thai ame re radiye
Dilthi dukhi thai ame re radiye
Toye janu tane ame maaf re kariye
Ho… Nai made tane duniya ma koi mara jevu
Ho… Hombhali leje janu tu dil nu mara kevu
Are nai made tane duniya ma koi jiga jevu
Ho… Hombhali leje janu tu dil nu mara kevu.
Video
Song details
DM Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Hu Nahi Jovu Mari Mata Joshe | Ashok Thakor |