DUNGARA DURTHI RADHIYALA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
DUNGARA DURTHI RADHIYALA is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા
ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા
અરે નવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડા
જીવ ને મારા હવે તો જપ ના પડે
એને બીજા હારે જોઈ આંખ રે રડે
અરે પેલા લાગે હારા પછી નેકળે દગાળા
ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા
હાથે કરી મેં મારી જિંદગી બગાડી
તારી હારે રેવાની મેં આદત પાડી
દુઃખ નો છે દાડો અને રાતો છે અંધારી
મારા રે પ્રેમમાં હવે ફરી ગઈ પથારી
પેલા પેલા મને એ બઉ રે હાચવતી
હવે મને જરાયે એ નથી રે ધરાવતી
અરે મેઠું મેઠું બોલે પણ મન ના હોય મેલા
ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા
વ્હાલું વ્હાલું કરી એને કર્યો રે દવાલો
મારી જિંદગી નો એને કર્યો રે ભવાડો
ભરોસો નોતો કરવા જેવો મારે એનો
હવે હું તો થઇ ગયો હાવ રે નોધારો
જીવન મારુ હોપી દીધ્યુ તું એના હાથમાં
એની રે યાદોમાં આજ બળે મારો આત્મા
જીગો જીગો કરી મને ફસાયો એના પ્રેમમાં
ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા
નવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડા
જીગો જીગો કરી મને ફસાયો એના પ્રેમમાં
ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા
નવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડા.
Dungara to durthi lage re radhiyala
Dungara to durthi lage re radhiyala
Are navo navo prem haro lagyo re nav dada
Jiv ne mara have to jap na pade
Aene bija hare joi ankh re rade
Are pela lage hara pachhi nekde dagala
Dungra to durthi lage re radhiyala
Hathe kari me mari jindagi bagadi
Tari hare revani me aadat padi
Dukh no chhe dado ane rato chhe andhari
Mara re prem ma have fari gai pathari
Pela pela mane ae bau re hachavti
Have mane jaraye ae nathi re dharavti
Are methu methu bole pan man na hoy mela
Dungara to durthi lage re radhiyala
Vhalu vhalu kari aene karyo re davado
Mari jindagi no aene karyo re bhavado
Bharoso noto karva jevo mare aeno
Have hu to thai gayo hav re nodharo
Jivan maru hopi didhyu tu aena hath ma
Aeni re yado ma aaj bale maro aatma
Jigo jigo kari mane fasayo aena prem ma
Dungara to durthi lage re radhiyala
Navo navo prem haro lagyo re nav dada
Jigo jigo kari mane fasayo aena prem ma
Dungara to durthi lage re radhiyala
Navo navo prem haro lagyo nav dada.
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |