Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

RANG RASIYO LYRICS | UMESH BAROT, TRUSHA RAMI

Written by Gujarati Lyrics

રંગ રસિયો તારો રંગ રસિયો
રંગ રસિયો તારો રંગ રસિયો

ઓય આવું તો ઓય આવ સ
ત્યો જવ તોયે તોય મળ સ
આખો દાડી મારી પાછળ ફર સ

મનનો મોરલિયો થનગનાટ કરતો
દલડાંનો દરિયો આજ હિલોળે ચડતો
નાચે ધરતી ને આજ ઝૂમે ગગન રે

ખાલી ખોટી તું ઓટા માર સ
પાછળ ફરે ના પ્રેમ મળ સ
રંગ રસિયો મારી ચેડે પડયો સ
રંગ રસિયો મારી ચેડે પડયો સ

રંગ રંગીલો મન મોજીલો મને રે લાગે તું
તું કરે મીઠી વાતો મને તારી કરવા માંગે તું
નેણની કટારી મારા દિલમાં વાગી તારી
જોઈ સુરત પ્યારી પ્યારી હું તો જાઉં વારી વારી

ખોટા જુવે તું તો સપના મારા
નહિ આવું કદી હું તો હાથમાં તારા
જોવું હું તો બસ સપના તારા
આજ મળી મને કેવા નસીબ મારા

પાછળ ફરે ના પ્રેમ મળ સ
રંગ રસિયો મારી ચેડે પડયો સ
પ્રેમ નો મેહુલિયો આજ હૈયે વરસ્યો છે
તારા મારા પ્રેમનું મધુર આ મિલન છે

છેલ છોગાળો તું નખરાળો ગમી રે ગયો તું
નતો કરવો તોયે પ્રેમ મને થઇ રે ગયો સ
તું મારા દિન ને રાત તું મારી ગમતી વાત
પ્રેમનો વિશ્વાસ મારા રુદિયે તારું રાજ

જનમો જન્મ વ્હાલા સપના તારા
પુરા કરશું અમે બધા સપના તારા
જનમો જન્મ છે વ્હાલી નામ તારા
પુરા કરશું અમે બધા સપના તારા

રંગ રસિયો આજ મને રે મળ્યો છે
રાધા ને એનો રે શ્યામ રે મળ્યો છે
પ્રેમ નો મેહુલિયો આજ હૈયે વરસ્યો છે
રંગ રસિયો આજ તને રે મળ્યો છે
રાધા ને આજ એનો શ્યામ રે મળ્યો છે

રંગ રસિયો આજ તને રે મળ્યો છે
રંગ રસિયો આજ મને રે મળ્યો છે
રંગ રસિયો આજ તને રે મળ્યો છે.

English version

Rang rasiyo taro rang rasiyo
Rang rasiyo taro rang rasiyo

Aoy aavu to aoy aav sa
Tyo jav toye toy mal sa
Akho dadi mari pachhad far sa

Man no morliyo thanganat karto
Dal no dariyo aaj hilode chadto
Nache dharti ne aaj zume gagan re

Kahi khoti tu aota mar sa
Pachhad fare na prem mal sa
Rang rasiyo mari chede padyo sa
Rang rasiyo mari chede padyo sa

Rang ragilo man mojilo mane re lage tu
Tu kare mithi vato mane tari karva mange tu
Nen ni katari mara dil ma vagi tari
Joi surat pyari pyari hu to jau vari vari

Khota juve tu to sapna mara
Nahi aavu kadi hu to hath ma tara
Jovu hu to bas sapna tara
Aaj mali mane keva naseeb mara

Pachhad fare na prem mal sa
Rang rasiyo mari chede padyo sa
Prem no mehuliyo aaj haiye varsyo chhe
Tara mara prem nu aa madhur milan chhe

Chhel chhogado tu nakhralo gami re gayo tu
Nato karvo toye prem mane thai re gayo sa
Tu mara din ne rat tu mari gamti vat
Prem no vishvas mara rudiye taru raj

Janamo janam vhala sapna tara
Pura karshu ame badha sapna tara
Janamo janam chhe vhali nam tara
Pura karshu ame badha sapna tara

Rang rasiyo aaj mane re malyo chhe
Radha ne aeno re shyam re malyo chhe
Prem no mehuliyo aaj haiye varsyo chhe
Rang rasiyo aaj tane re malyo se
Radha ne aaj aeno shyam re malyo se

Rang rasiyo aaj tane re malyo chhe
Rang rasiyo aaj mane re malyo chhe
Rang rasiyo aaj tane re malyo chhe.Watch Video


  • Album: Pahal Films
  • Singer: Umesh Barot
  • Director: Trusha Rami
  • Genre: Love
  • Publisher: Mitesh Barot

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!