Skip to content
Gujarati Lyrics

AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE LYRICS | ROHIT THAKOR

Gujarati Song 21 views March 30, 2023
PDF

AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rohit Thakor from DK Films. The song is composed by Sanju Thakor, with lyrics written by Sandeep Talapada.

તમને જેના જોડે ગમતું હોય
તમને જેના જોડે ગમતું હોય
તમે એના જોડે રો
તમને જેના જોડે ફાવતું હોય
તમે એના જોડે રો
હો તમે તમારું કર્યું અરે અમારું તો શું
તમે તમારું કર્યું અરે અમારું તો શું
અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ
હો અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ
તમારું મન જો મોણતું હોય
તમે એના જોડે રો
તમારું દિલ જો કહેતું હોય
તમે એના જોડે રો

હો મારા પ્રેમ મોં શું ખોમી હતી કેવા કઈ ના રહ્યા છો
અચાનક હાવ તમે બદલાઈ જ્યાં છો
હે રહ્યા અરમાનો અધૂરા ને સપના તોડી ગયા છો
દિલની વાતો દિલ માં રહી સાથ છોડી જ્યાં છો
એ તમે તમારું વિચાર્યું હવે અમારું તો શું
તમે તમારું વિચાર્યું હવે અમારું તો શું
અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ
હે દીકુ કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ
તમને દિલ થી જે વ્હાલું હોય તમે એના જોડે રો
તમને મારા થી જે પ્યારું હોય તમે એના જોડે રો

હો કઈ પણ વાત મને ભૂલ્યા વગર કરજો
કોમ પડે તો અડધી રાતે યાદ કરજો
હો બધા ની પેલા હું આવી ઉભો રહીશ
કોઈ દાડો ના તને દુઃખ પડવા દઈશ
હો તમે ગમે એ કર્યું અરે અમારું તો શું
તમે ગમે એ કર્યું અરે અમારું તો શું
અમે કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ
એ જાનુ કાલે પણ એકલા હતા આજે પણ એકલા છીએ
તમારા રોમ તમને કેતા હોય
તમે એના જોડે રો
તમારી ઓતેડી જો ઠરતી હોય
તમે એના જોડે રો
એ દીકુ એના જોડે રો
હે જાનુ એના જોડે રો
હે ગોડી એના જોડે રો

Tamne jena jode gamtu hoy
Tamne jena jode gamtu hoy
Tame aena jode ro
Tamne jena jode favtu hoy
Tame aena jode ro
Ho tame tamru karyu are amru to shu
Tame tamru karyu are amru to shu
Ame kale pan ekla hata aaje pan ekla chhie
Ho ame kale pan ekla hata aaje pan ekla chhie
Tamaru man jo montyu hoy
Tame aena jode ro
Tamaru dil jo kahetu hoy
Tame aena jode ro

Ho mara prem mo shu khomi hati keva kai na rahya chho
Achanak haav tame badlai jya chho
He rahya armano adhura ne sapna todi gya chho
Dil ni vaato dil ma rahi saath chhodi jya chho
Ae tame tamaru vicharyu have amaru to shu
Tame tamaru vicharyu have amaru to shu
Ame kale pan ekla hata aaje pan ekla chhie
He diku kale pan ekla hata aaje pan ekla chhie
Tamne dil thi je vhalu hoy tame aena jode ro
Tamne mara thi je pyaru hoy tame aena jode ro

Ho kai pan vaat mane bhulya vagar karjo
Kom pade to addhi rate yaad karjo
Ho badha ni pela hu aavi ubho rahish
Koi dado na tane dukh padva daish
Ho tame game ae karyu are amaru to shu
Tame game ae karyu are amaru to shu
Ame kale pan ekla hata aaje pan ekla chhie
Ae jaanu kale pan ekla hata aaje pan ekla chhie
Tamara rom tamne keta hoy
Tame aena jode ro
Tamari otedi jo tharti hoy
Tame aena jode ro
Ae diku aena jode ro
He jaanu aena jode ro
He godi aena jode ro

Share this song

Video

Song details

Singer Rohit Thakor
Lyricist Sandeep Talapada
Album DK Films
Director Sanju Thakor
Publisher DK Films

DK Films Songs Lyrics

Song Singers
PARDESH NI VATE Kamlesh Chhatraliya

FAQs

Which album or label is AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE from?
AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE is from DK Films.
Who sang the song AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE?
The song AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE was sung by Rohit Thakor.
Who composed the music for AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE?
The music for AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE was composed by Sanju Thakor.
Who wrote the lyrics of AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE?
The lyrics for AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE were written by Sandeep Talapada.
What genre is AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE?
AME KALE PAN EKLA HATA AAJE PAN EKLA CHHIE is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF