MARO ROM TANE KARE NAHI MAAF LYRICS | KAJAL MAHERIYA
MARO ROM TANE KARE NAHI MAAF is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.
Ho dil raji hatu tara vagar kashu natu
Me to karyu badhu jatu tari jode rahevu hatu
Ho dil raji hatu tara vagar kashu natu
Me to karyu badhu jatu tari jode rahevu hatu
Maari haare karyo te vishwasghat re
Mane lagyo che khub moto aaghat re
Mane lagyo che khub moto aaghat re
Ja hu to tane kari daish maaf re
Maro rom tane kare nahi maaf
Ja hu to tane kari daish maaf re
Maro rom tane kare nahi maaf
Ho dil raji hatu tara vagar kashu natu
Me to karyu badhu jatu tari jode rahevu hatu
Ho karyo taro vishwas aankho michi ne
Todi didhu dil maru tame hasi ne
Ho mara prem ni kadar tame na kari
Patthar hashe dil taru khabar na padi
Tu hava ma ude che aajkal re
Tu samaji shake na mara haal re
Tu samaji shake na mara haal re
Ja ja hu to tane kari daish maaf re
Maro rom tane kare nahi maaf
Ja ja hu to tane kari daish maaf re
Maro rom tane kare nahi maaf
Ho dil raji hatu tara vagar kashu natu
Me to karyu badhu jatu tari jode rahevu hatu
Ho jaane kem yaad mari yaad rahi gai
Dil radyu ne ankho mari bhini thai gai
Ho amaro prem aaj juno thai gayo
Karyo me prem e guno thai gayo
Ho pyaar malvo e kismat ni vaat che
Juda padavu e kudrat ne haath che
Juda padavu e kudrat ne haath che
Ja hu to tane kari daish maaf re
Maro rom tane kare nahi maaf
Ja hu to tane kari daish maaf re
Maro rom tane kare nahi maaf
Bhagwon tane kare nahi maaf
Maro rom tane kare nahi maaf.
હો દિલ રાજી હતું તારા વગર કશું નતું
મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું
હો દિલ રાજી હતું તારા વગર કશું નતું
મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું
મારી હારે કર્યો તે વિશ્વાસઘાત રે
મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે
મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે
જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ
જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ
હો દિલ રાજી હતું તારા વગર કશું નતું
મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું
હો કર્યો તારો વિશ્વાસ આંખો મીંચી ને
તોડી દીધું દિલ મારુ તમે હસી ને
હો મારા પ્રેમ ની કદર તમે ના કરી
પથ્થર હશે દિલ તારું ખબર ના પડી
તું હવા માં ઉડે છે આજકાલ રે
તું સમજી શકે ના મારા હાલ રે
તું સમજી શકે ના મારા હાલ રે
જા જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ
જા જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ
હો દિલ રાજી હતું તારા વગર કશું નતું
મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું
હો જાણે કેમ યાદ મારી યાદ રહી ગઈ
દિલ રડ્યુ ને આંખો મારી ભીની થઇ ગઈ
હો અમારો પ્રેમ આજ જૂનો થઇ ગયો
કર્યો મેં પ્રેમ એ ગુનો થઇ ગયો
હો પ્યાર મળવો એ કિસ્મત ની વાત છે
જુદા પડવું એ કુદરત ને હાથ છે
જુદા પડવું એ કુદરત ને હાથ છે
જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ
જા હું તો તને કરી દઈશ માફ રે
મારો રોમ તને કરે નહિ માફ
ભગવોન તને કરે નહિ માફ
મારો રોમ તને કરે નહિ માફ.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |