Skip to content
Gujarati Lyrics

KEVI RITE BHULI JAU LYRICS | Rohit Thakor | Raj Digital

Gujarati Song 11 views March 30, 2023
PDF

KEVI RITE BHULI JAU is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rohit Thakor from Raj Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Sagar Karol.

હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ

હો.. દર્દ એવા આપ્યા એને કેમ ભુલી જઉ
દર્દ એવા આપ્યા એને કેમ ભુલી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ

હો.. શું ગુના રે કર્યા તમે હોમું રે પડયા
મારા નસીબમાં આવા ક્યાંથી રે મળ્યા
શું ગુના રે કર્યા તમે હોમું રે પડયા
મારા નસીબમાં આવા ક્યાંથી રે મળ્યા

હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉં
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ
હો.. તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ

હો.. બેવફા થયા વિશ્વાસ નથી થાતો
છોડી દીધો સાથ કેમ તોડી દીધો નાતો
હો… બની દુશ્મન બધી ભુલી ગયા વાતો
મળ્યા એવા દર્દ કે દિવસ નથી જાતો

હો.. કયા કારણીયે દિવસો આવા જોવા રે પડયા
વગર વોકના અમે કેવા રે રડયા
કયા કારણીયે દિવસો આવા જોવા રે પડયા
વગર વોકના અમે કેવા રે રડયા

હો.. યાદ આવે છે તારી કે હાલ મરી જઉ
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ
હો.. તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ

હો.. તારા ગયા પછી ગયા દાડા હસવાના
તને યાદ કરી થોડે થોડે મરવાના
હો.. જીવાય એટલી ગમની જિંદગી જીવવાના
જા બેવફા તને કોય ના કહેવાના

હો.. સાથ છોડી રે તમે બધું ભુલી રે ગયા
અમે તો દુનિયા છોડી રે ગયા
સાથ છોડી રે તમે બધું ભુલી રે ગયા
અમે તો દુનિયા છોડી રે ગયા

હો.. યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ
હો.. તું કહે છે ભુલી જા કેવી રીતે ભુલી જઉ.

Ho… Yaad aave chhe tari hu hal mari jau
Ho… Yaad aave chhe tari hu hal mari jau
Yaad aave chhe tari hu hal mari jau
Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau

Ho… Dard aeva aapya aene kem bhuli jau
Dard aeva aapya aene kem bhuli jau
Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau

Ho… Shu guna re karya tame homu re padya
Mara naseeb ma aava kyathi re malya
Shu guna re karya tame homu re padya
Mara naseeb ma aava kyathi re malya

Ho… Yaad aave chhe tari hu hal mari jau
Yaad aave chhe tari hu hal mari jau
Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau
Ho… Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau

Ho… Bewafa thaya vishwas nathi thato
Chhodi didho sath kem todi didho nato
Ho… Bani dushman badhi bhuli gaya vato
Malya aeva dard ke divas nathi jato

Ho… Kaya karniye divaso aava jova re padya
Vagar vokna ame keva re radya
Kaya karniye davaso aava jova re padya
Vagar vokna ame keva re radya

Ho… Yaad aave chhe tari ke hal mari jau
Yaad ave chhe tari hu hal mari jau
Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau

Ho… Tara gata pachhi gaya dada hasvana
Tane yaad kari thode thode marvana
Ho… Jivay aetli gam ni jindgi jivvana
Ja bewafa tane koy na kahevana

Ho… Sath chhodi re tame badhu bhuli re gaya
Ame to duniya chhodi re gaya
Sath chhodi re tame badhu bhuli re gaya
Ame to duniya chhodi re gaya

Ho… Yaad aave chhe tari hu hal mari jau
Yaad aave chhe tari hu hal mari jau
Ho… Tu kahe chhe bhuli ja kevi rite bhuli jau
Ho…tu kahe chhe bhuli ja kevi rite bhuli jau.

Share this song

Video

Song details

Raj Digital Songs Lyrics

Song Singers
MARO PYAR NAJARANO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
KOI NA BAGALA BHARI ZUPADA PADI NA DEVAY Rohit Thakor

FAQs

Which album or label is KEVI RITE BHULI JAU from?
KEVI RITE BHULI JAU is from Raj Digital.
Who sang the song KEVI RITE BHULI JAU?
The song KEVI RITE BHULI JAU was sung by Rohit Thakor.
Who composed the music for KEVI RITE BHULI JAU?
The music for KEVI RITE BHULI JAU was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of KEVI RITE BHULI JAU?
The lyrics for KEVI RITE BHULI JAU were written by Sagar Karol.
What genre is KEVI RITE BHULI JAU?
KEVI RITE BHULI JAU is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF