Skip to content
Gujarati Lyrics

MARO PYAR NAJARANO LYRICS | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Raj Digital

Gujarati Song 6 views March 25, 2023
PDF

MARO PYAR NAJARANO is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Raj Digital. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar.

હો… નજરાણો મારો પ્યાર નજરાણો

હો… નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
હો… નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

હો.., ફૂલની જેમ મારો પ્યાર કરમાણો
શરમથી આંખો ઝૂકી હું તો શરમાણો

હો… નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

હો… જીવતા હતા અમે જિંદગી જેના માટે
મળવાનું નસીબ નતું દર્દ મળ્યું હાટે
હો… ખબર ના પડી દુઃખ થયું કઈ વાતે
વળીને આઈ ના ફરી મારી વાટે

હો… હાથથી હાથ છુટ્યો હું તો ગભરાણો
તારા ગયા પછી બઉ મનમાં રે મુંજાણો

હો… નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

હો… તું ગઈ તો તારી યાદોને મુકી ગઈ
જીવતા જીવ મને તું તો રે મારી ગઈ
હો.. વફાની ઉમીદ હતી મને તો તારાથી
બોલ શું ભુલ થઇ કઈ દે ને મારાથી

હો… કારણ તો કઈ દે મને જુદા રે પડવાનું
તારા વગર મારે કેમ જીવવાનું

હો… નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો.

Ho… Najarano maro pyar najarano

Ho… Najarano maro pyar najarano
Lagi koni najar maro pyar najarano
Ho… Najarano maro pyar najarano
Lagi koni najar maro pyar najarano

Ho… Ful ni jem maro pyar karmano
Sharam thi ankho zuki hu to sharmano

Ho… Najarano maro pyar najarano
Lagi koni najar maro pyar najarano
Lagi koni najar maro pyar najarano

Ho… Jivata hata ame jindagi jena mate
Malvanu nashib natu dard malyu hate
Ho… Khabar na padi dukh thayu kai vate
Vali ne aai na fari mari vaate

Ho… Hath thi hath chhutyo hu to gabhrano
Tara gaya pachhi bau man ma re munjano

Ho… Najarano maro pyar najarano
Lagi koni najar maro pyar najarano
Lagi koni najar maro pyar najarano

Ho… Tu gai to tari yaado ne muki gai
Jivta jiv mane tu to re mari gai
Ho… Vafa ni umid hati mane to tara thi
Bol shu bhul thai kai de ne mara thi

Ho… Karan to kai de mane juda re padvanu
Tara vagar mare kem re jivvanu

Ho… Najarano maro pyar najarano
Lagi koni najar maro pyar najarano
Lagi koni najar maro pyar najarano
Lagi koni najar maro pyar najarano.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Darshan Bazigar
Album Raj Digital
Director Ravi-Rahul
Genre Sad
Publisher Raj Digital

Raj Digital Songs Lyrics

Song Singers
KEVI RITE BHULI JAU Rohit Thakor
KOI NA BAGALA BHARI ZUPADA PADI NA DEVAY Rohit Thakor

FAQs

Which album or label is MARO PYAR NAJARANO from?
MARO PYAR NAJARANO is from Raj Digital.
Who sang the song MARO PYAR NAJARANO?
The song MARO PYAR NAJARANO was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for MARO PYAR NAJARANO?
The music for MARO PYAR NAJARANO was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of MARO PYAR NAJARANO?
The lyrics for MARO PYAR NAJARANO were written by Darshan Bazigar.
What genre is MARO PYAR NAJARANO?
MARO PYAR NAJARANO is a Gujarati Sad song.

Related songs

PDF