CHORI KARE CHE MANE GHAYAL LYRICS | RAKESH BAROT
CHORI KARE CHE MANE GHAYAL is a Gujarati Romantic song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Shashi Kapadiya, with lyrics written by Raghuvir Barot.
એ કોન મ ઈયરફોન હાથ મ મોબાઈલ
કોન મ ઈયરફોન હાથ મ મોબાઈલ
આવતા જતા મન આપે છે સ્માઈલ
નક્કી આ છોડી કરી દેશે મને ઘાયલ
એ કોન મ ઈયરફોન હાથ મ મોબાઈલ
આવતા જતા મને આપે છે સ્માઈલ
નક્કી આ છોડી કરી દેશે મને ઘાયલ
એ વાઇ ફાઇ ના બોને એ આવે મારી જોડે
દિલથી મારા એનું દિલ એતો જોડે
વાઇ ફાઇ ના બોને એ આવે મારી પોહે
દિલથી મારા એનું દિલ એતો જોડે
એ મને પણ ગમે છે એની રે સ્માઈલ
મને પણ ગમે છે એની રે સ્માઈલ
પાતળી કમર એની કરે છે ઘાયલ
નક્કી આ છોડી કરી દેશે મને ઘાયલ
નક્કી આ છોડી કરી દેશે મને ઘાયલ
હક કરી મારી જોડે કંઈ પણ માંગતી
ના આલુ તો એ ખોટું રે લગાડતી
ઓ ગોરી મારી
થોડી થોડી વારે એ મારી હોમું જોતી
નજરો મળે ત્યારે મીઠું મીઠું હસતી
દિલની વાત મને કઈ નથી શકતી
બુકમાં એની મારુ નોમ એ તો લખતી
દિલની વાત મને કઈ નથી શકતી
બુકમાં એની મારુ નોમ એ તો લખતી
મને લાગે મારા કિસ્મત ખુલી ગ્યા
મને લાગે મારા કિસ્મત ખુલી ગ્યા
અમને તો એ ક્યારના ગમી ગ્યા
અમે પણ હવે તો એમને ગમી ગ્યા
અમે પણ હવે તો એમને ગમી ગ્યા
હો જોવા ના મળું તો હું ફોન કરી પૂછતી
ચ્યો ચ્યો ફરું છું દ્યોન બધું રાખતી
હો કોઈ જોડે વાત કરું એને નથી ગમતું
મને પણ હવે એના વિના નથી ફાવતું
હો એનું મારુ નોમ લખી આપ્યો મને કાગળ
દિલ હારી બેઠો હું જાનુની આગળ
એનું મારુ નોમ લખી આપ્યો મને કાગળ
દિલ હારી બેઠો હું જાનુની આગળ
એ પછી તો ફોનમાં વાત થઇ ચાલુ
એ ગોડી મારી
પછી તો ફોનમાં વાત થઇ ચાલુ
એના સિવાય મને કોઈ નથી વ્હાલું
એની વાતોમાં હું દ્યોન બઉ આલુ
કોન મ ઈયરફોન હાથ મ મોબાઈલ
આવતા જતા મને આપે છે સ્માઈલ
હવે આ છોડી એ કરી દીધો મને ઘાયલ
હવે આ છોડી એ કરી દીધો મને ઘાયલ
નક્કી આ છોડી એ કરી દીધો મને ઘાયલ.
Ae kon ma earphone hath ma mobile
Kon ma earphone haath ma mobile
Aavta jata man aape che smile
Nakki aa chhodi kari deshe mane ghayal
Ae kon ma earphone hath ma mobile
Aavta jata man aape che smile
Nakki aa chhodi kari deshe mane ghayal
Ae wi-fi na bone ae aave mari jode
Dil thi mara aenu dil aeto jode
Wi-fi na bone ae aave mari pohe
Dil thi mara aenu dil aeto jode
Ae mane pan game che aeni re smile
Mane pan game che aeni re smile
Patali kamar aeni kare che ghayal
Nakki aa chhodi kari deshe mane ghayal
Nakki aa chhodi kari deshe mane ghayal
Hak kari mari jode kai pan mangti
Na aalu to ae khotu re lagadti
O gori mari
Thodi thodi vaare ae mari homu joti
Najaro male tyare mithu mithu hasati
Dil ni vaat mane kai nathi shakati
Book ma aeni maru nom ae to lakhati
Dil ni vaat mane kai nathi shakati
Book ma aeni maru nom ae to lakhati
Mane lage mara kismat khuli gya
Mane lage mara kismat khuli gya
Amane to ae kyarna gami gya
Ame pan have to aemne gami gya
Ame pan have to aemne gami gya
Ho jova na malu to hu phone kari puchhati
Chyo chyo faru chhu dhyon badhu rakhati
Ho koi jode vaat karu aene nathi gamatu
Mane pan have aena vina nathi favatu
Ho aenu maru nom lakhi aapyo mane kagal
Dil hari betho hu jaanu ni aagal
Aenu maru nom lakhi aapyo mane kagal
Dil hari betho hu jaanu ni aagal
Ae pachhi to phone ma vaat thai chalu
Ae godi mari
Pachhi to phone ma vaat thai chalu
Aena sivay mane koi nathi vhalu
Aeni vaato ma hu dhyon bau aalu
Kon ma earphone hath ma mobile
Aavta jata mane aape che smile
Have aa chhodi ae kari didho mane ghayal
Have aa chhodi ae kari didho mane ghayal
Nakki aa chhodi ae kari didho mane ghayal.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |