Skip to content
Gujarati Lyrics

Tu Dil Ma Che Nashib Ma Nathi Lyrics | Aryan Barot

Gujarati Song 20 views February 21, 2021
PDF

Tu Dil Ma Che Nashib Ma Nathi is a Gujarati Bewafa (બેવફા) song voiced by Aryan Barot from SK Digital. The song is composed by Mahesh Savala, with lyrics written by Kamlesh Thakor (Sultan).

હો સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે
હો સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે
થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે
હો સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે
થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે

હો મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું
હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું
મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું
હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું
ફરી વાર નહિ કહું

તુ દિલ માં છે નસીબ માં નથી
મારા દિલ માં છે નસીબ માં નથી

સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે
થયું માને દર્દ જ્યારે કરી ના વાત તમે
હો થયું માને દર્દ જ્યારે કરી ના વાત તમે

હો પહેલી નજરનો મારો તું પહેલો પ્યાર
મને છોડતા તને લાગી ના જરાયે વાર
હો ખોટી હતી તારી એ કરેલી વાતો
તુજ આખી ખોટી તોયે તારા જોડે નાતો

હો ભૂલ તારી એવી તને માફ નહિ કરું
હો હો યાદ માં તારી કોઈ દિવસ નહિ રડું
ભૂલ તારી એવી તને માફ નહિ કરું
હો હો યાદ માં તારી કોઈ દિવસ નહિ રડું
કોઈ દિવસ નહિ રડું

તુ દિલ માં છે નસીબ માં નથી
મારા દિલ માં છે નસીબ માં નથી

સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે
થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે
હો થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે

હો મજબૂરીના આ કેવા રે દિવસો
મારા થયા હાલ એવા કોઈના ના થાશો

હો ખુશ રહે સદા તું દુઆ એ મારી
મારી આ યાર હવે થઇ ગઈ બીજા ની

હો મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું
હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું
મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું
હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું
ફરી વાર નહિ કહું

તુ દિલ માં છે નસીબ માં નથી
મારા દિલ માં છે નસીબ માં નથી

સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે
થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે
હો થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે

Ho saame malya toye hasi sakya naa tame
Ho saame malya toye hasi sakya naa tame
Thayu mane dard jyare kari naa vaat tame
Ho saame malya toye hasi sakya naa tame
Thayu mane dard jyare kari naa vaat tame

Ho mukh taru jova have pachho nahi faru
Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu
Mukh taru jova have pachho nahi faru
Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu
Fari vaar nahi kahu

Tu dil maa chhe nasib maa nathi
Mara dil maa chhe nasib maa nathi

Saame malya toye hasi sakya naa tame
Thayu mane dard jyare kari naa vaat tame
Ho thayu mane dard jyare kari naa vaat tame

Ho paheli najrno maro tu pahlo pyaar
Mane chhodta tane lagi naa jaraye vaar
Ho khoti hati tari ae kareli vaato
Tuj aakhi khoti toye tara jode naato

Ho bhul tari aevi tane maaf nahi karu
Ho ho yaad maa taari koi divas nahi radu
Bhul tari aevi tane maaf nahi karu
Ho ho yaad maa taari koi divas nahi radu
Koi divas nahi radu

Tu dil maa chhe nasib maa nathi
Mara dil maa chhe nasib maa nathi

Saame malya toye hasi sakya naa tame
Thayu mane dard jyare kari naa vaat tame
Ho thayu mane dard jyare kari naa vaat tame

Ho majburina aa keva re divso
Mara thaya haal aeva koina naa thaso

Ho khush rahe sada tu duaa ae maari
Maari aa yaar have thai gai bija ni

Ho mukh taru jova have pachho nahi faru
Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu
Mukh taru jova have pachho nahi faru
Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu
Fari vaar nahi kahu

Tu dil maa chhe nasib maa nathi
Mara dil maa chhe nasib maa nathi

Saame malya toye hasi sakya naa tame
Thayu mane dard jyare kari naa vaat tame
Ho thayu mane dard jyare kari naa vaat tame

Share this song

Video

Song details

Singer Aryan Barot
Lyricist Kamlesh Thakor (Sultan)
Album SK Digital
Director Mahesh Savala
Publisher Vijay Thakor

FAQs

Which album or label is Tu Dil Ma Che Nashib Ma Nathi from?
Tu Dil Ma Che Nashib Ma Nathi is from SK Digital.
Who sang the song Tu Dil Ma Che Nashib Ma Nathi?
The song Tu Dil Ma Che Nashib Ma Nathi was sung by Aryan Barot.
Who composed the music for Tu Dil Ma Che Nashib Ma Nathi?
The music for Tu Dil Ma Che Nashib Ma Nathi was composed by Mahesh Savala.
Who wrote the lyrics of Tu Dil Ma Che Nashib Ma Nathi?
The lyrics for Tu Dil Ma Che Nashib Ma Nathi were written by Kamlesh Thakor (Sultan).
What genre is Tu Dil Ma Che Nashib Ma Nathi?
Tu Dil Ma Che Nashib Ma Nathi is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF