Skip to content
Gujarati Lyrics

KOK NA JAVAN DIKRA MARI NAKHSO LYRICS | MAHESH VANZARA

Gujarati Song 51 views March 26, 2023
PDF

KOK NA JAVAN DIKRA MARI NAKHSO is a Gujarati Masti song voiced by Mahesh Vanzara from S S Digital. The song is composed by Dipesh Chavda, with lyrics written by Ramesh Vachiya.

ઓ હરણી જેવી ચાલ સે
અને જોબન ધડકતી ઢેલ
પ્રેમ માં ઘાયલ થયો હૂતો
એ મારો ઊંધો પડી ગ્યો ખેલ
અન મારો ઊંધો પડી ગયો ખેલ

હે ગોરું રૂપ લઇ ને તમે બજાર માં ના આવશો
ગોરું રૂપ લઇ ને તમે બજાર માં ના આવશો
રવાદો ને કોક ના જવોન દીકરા મારી નાખશો

હો ચાંદ શરમાવો તમે ગુલાબ ની પાંખ સો
ચાંદ શરમાવો તમે ગુલાબ ની પાંખ સો
રવાદો ને કોક ના જવોન દીકરા ટાળી નાખશો
હે રવાદો કોક ના જવોન દિકરા મારી નાખશો
હે ઘાયલ કરી નાખશો ઘર ની બાર ના નીકળશો
હા ઘાયલ કરી નાખશો ઘર ની બાર ના નીકળશો

હે છુટા મેલી ખેશ તમે બજાર ના નીકળશો
છુટા મેલી ખેશ તમે બજાર ના નીકળશો
રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો
એ રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો

હે ઘડવા વાળા એ ઘડી હશે તને ફુરસત માં
જોઈ ના તારા જેવી આખા મલક માં
ઓ ગમી જાય ગમે એને પેલી નજર માં
જોઈ ના તારા જેવી વેજલપુર ગોમ માં

ઝબકતું જોબન લઈને તમે બાર ના ફરશો
ઝબકતું જોબન લઈને તમે બાર ના ફરશો
એ હે પંજાબી ડ્રેસ પેરી બાર ના નીકળશો
બ્લેક ગોગલ્સ પેરી બાર ના રે ફરશો
રવાદો ને કોક ના જવોન દીકરા ટાળી નાખશો
એ હે મોનીજો કોક ના જવોન જીવતા મારી નાખશો

હો હો દિલ કર્યું ઘાયલ એવી સ્માઈલ તમે આપો સો
રાત-દિન જોયા કરું રૂપાળા બહુ લાગો સો
આવતા જતા તમે મારી હામું ના તાકો સો
જોયા મેં સપના જેના મને એ લાગો સો

બનાવીશે મારે જોને રુદિયા ની રાની
હું ગયો તને જાણી તું લે મને જાણી
એ હાચુ કઉ તમે મારી વાત ક્યારે મોનશો
હાચુ કઉ તમે દિલ ના રાની ક્યારે બનશો
રવાદો ને કોક ના જવોન જીવતા મારી નાખશો
એ હે મોનીજો કોક ના જવોન જીવતા મારી નાખશો
એ હે રવાદો ને કોક જવોન દીકરા ટાળી નાખશો

O..harni jevi chal se
Ane joban dhadakti dhel
Prem ma ghayal thayo huto
Ae maro undho padi gyo khel
An maro undho padi gayo khel

He goru roop lai ne tame bajar ma na aavsho
Goru roop lai ne tame bajar ma na aavsho
Ravado ne kok na javon dikra mari nakhsho

Ho chand sharmavo tame gulab ni pankh so
Chand sharmavo tame gulab ni pankh so
Ravado ne kok na javon dikra tari nakhsho
He ravado kok na javon dikra mari nakhsho
He ghayal kari nakhsho ghar ni baar na nikdsho
Ha ghayal kari nakhsho ghar ni baar na nikdsho

He chhuta meli khesh tame bajar na nikadsho
Chhuta meli khesh tame bajar na nikadsho
Ravado ne kok na javon jivta mari nakhshoa
Ae ravado ne kok na javon jivta mari nakhsho

He ghadva vara ae ghadi hase tane fursat ma
Joi na tara jevi aakha malak ma
O gami jaay game aene peli najar ma
Joina tara jevi vejalpur gom ma

Jabaktu joban laine tame baar na farsho
Jabaktu joban laine tame baar na farsho
Ae he panjabi dress peri baar na nikadsho
Black gogals peri baar na re farsho
Ravado ne kok na javon dikra tari nakhsho
Ae he monijo kok na javon jivta mari nakhsho

Ho ho dil karyu ghayal aevi smail tame aapo so
Raat-din joya karu rupra bahu lago so
Aavta jata tame mari hamu na tako so
Joya me sapna jena mane ae lago so

Banavishe mare jone rudiya ni rani
Hu gayo tane jani tu le mane jani
Ae hachu kau tame mari vaat kyare monsho
Hachu kau tame dil na rani kyare bansho
Ravado ne kok na javon jivta mari nakhsho
Ae he monijo kok na javon jivta mari nakhsho
Ae he ravado ne kok javon dikra tari nakhsho

Share this song

Video

Song details

Lyricist Ramesh Vachiya
Album S S Digital
Director Dipesh Chavda
Genre Masti
Publisher S S Digital

S S Digital Songs Lyrics

Song Singers
DWARKA UCHO DARBAR BETHO SHAMALIYO SARKAR Mahesh Vanzara
HU NAHI RAHU TYARE AANKHO TARI RADVANI Mahesh Vanzara
Nakki Tu Godi Kokna Vade Chadi Vipul Susra
Rupiye Thi Dikri Ne Na Tolsho Hansha Bharwad
Kon Jane Kem Re Bhuli Gaya Bholu Khadol

FAQs

Which album or label is KOK NA JAVAN DIKRA MARI NAKHSO from?
KOK NA JAVAN DIKRA MARI NAKHSO is from S S Digital.
Who sang the song KOK NA JAVAN DIKRA MARI NAKHSO?
The song KOK NA JAVAN DIKRA MARI NAKHSO was sung by Mahesh Vanzara.
Who composed the music for KOK NA JAVAN DIKRA MARI NAKHSO?
The music for KOK NA JAVAN DIKRA MARI NAKHSO was composed by Dipesh Chavda.
Who wrote the lyrics of KOK NA JAVAN DIKRA MARI NAKHSO?
The lyrics for KOK NA JAVAN DIKRA MARI NAKHSO were written by Ramesh Vachiya.
What genre is KOK NA JAVAN DIKRA MARI NAKHSO?
KOK NA JAVAN DIKRA MARI NAKHSO is a Gujarati Masti song.

Related songs

PDF