હો દગાબાજ નીકળી તું દગાબાજ
હો દગાબાજ નીકળી તું દગાબાજ
હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
હો હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો
તું મને ભૂલી જાય એવી તો નતી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો
હો મજબૂરી તો તારી નતી તને તો ગમે સે
હો હો મજબૂરી તો તારી નતી તને તો ગમે જ સે
આવી તારી વાતો ગોડી મને પણ મળે જ સે
હો દુનિયા મારી બાળી તું ચમ રે રડે સે
તને તો તારું બધું માગ્યું રે મળે સે
હું સામે રે હતો તોયે વાત ના કરી
નક્કી તું ગોડી કોક ની વાદે ચડી
હે નક્કી તું ગોડી કોક ના રવાડે ચડી
હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો
હો હસતા હસતા ચાર તું ફેરા રે ફરે સે
હો હો હો હસતા હસતા ચાર તું ફેરા રે ફરે સે
દિલમ મારા પ્રેમ ની ચિતા રે બળે સે
હો તારા વગર શું થાશે તને તો ખબર સે
વગર મોતે તારો આશિક મરે સે
જે થયું તે થયું હવે તું ના રડતી
ભલે તું કોક ની વાદે ચડી
હો ભલે તું કોક ની વાદે ચડી
હો હોભળી તારી વાતો રડે છે મારી આંખો
તે કર્યું સે એવું વિશ્વાસ નથી થાતો
English version
Ho dagajab nikari tu dagajab
Ho dagajab nikari tu dagajab
Ho hobhari taari vaato rade chhe maari aankho
Ho ho hobhari taari vaato rade chhe maari aankho
Te karyu se aevu vishwas nathi thaato
Tu mane bhuli jaay aevi to nati
Nakki tu godi kok ni vaade chadi
Ho nakki tu godi kok ni vaade chadi
Ho hobhari taari vaato rade chhe maari aankho
Te karyu se aevu vishwas nathi thaato
Ho majburi to taari nati tane to gamese
Ho ho majburi to taari nati tane to game j se
Aavi taari vaato godi mane pan male j se
Ho duniya maari baari tu cham re rade se
Tane to taaru badhu magyu re male se
Hu saame re hato toye vaat naa kari
Nakki tu godi kok ni vaade chadi
He nakki tu godi kok naa ravade chadi
Ho hobhari taari vaato rade chhe maari aankho
Te karyu se aevu vishwas nathi thaato
Ho hasta hasta chaar tu fera re fare se
Ho ho ho hasta hasta chaar tu fera re fare se
Dil maa maara prem ni chita re bare se
Ho taara vagar shu thaase tane to khabar se
Vagar mote taaro aashik mare se
Je thayu te thayu have tu naa radti
Bhale tu kok ni vaade chadi
Ho bhale tu kok ni vaade chadi
Ho hobhari taari vaato rade chhe maari aankho
Te karyu se aevu vishwas nathi thaato
Watch Video
- Album: S S Digital
- Singer: Vipul Susra
- Director: Jackie Gajjar
- Genre: Bewafa (બેવફા)
- Publisher: S S Digital