Skip to content
Gujarati Lyrics

Rupiye Thi Dikri Ne Na Tolsho Lyrics | Hansha Bharwad

Gujarati Song 50 views February 18, 2021
PDF

Rupiye Thi Dikri Ne Na Tolsho is a Gujarati Sad song voiced by Hansha Bharwad from S S Digital. The song is composed by Lavkesh Navlakha, with lyrics written by Ramesh Vachiya.

હો રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હો રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હો ખોટા રે પાપમાં ના પાડશો રે કોઈ
દહેજના કારણીયે જીવ આલશે
માલધારી રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ

હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ

નાનપણથી બાપના ખોળે રમતી રે લોલ
એની માતા ને મીઠા લાડ લડાવતી રે લોલ
નાનપણથી બાપના ખોળે રમતી રે લોલ
એની માતાને મીઠા લાડ લડાવતી રે લોલ
માટે મોટી થઇ પારકા ઉમરા દીપાવશે
માલધારી રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ

હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ

હો સસરાને બાપના તોલે ગણતી રે લોલ
એની સાસુને માં ગણી સેવા કરતી રે લોલ
હો સસરાને બાપના તોલે ગણતી રે લોલ
એની સાસુને માં ગણી સેવા કરતી રે લોલ
માટે તમે એને દીકરી તોલે ગણજો
માલધારી રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ

હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ

હો કહેવું છે સાસુમા ને એટલું રે લોલ
તમે પણ કોકના દીકરી હતા રે લોલ
હો કહેવું છે સાસુમા ને એટલું રે લોલ
તમે પણ કોકના દીકરી હતા રે લોલ
માટે વહુ ગણી તમે મેના એને ના મારશો
માલધારી રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ

હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ
હો દહેજના કારણીયે જીવ આલશે
માલધારી રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ
હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હા રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે કોઈ
હે જી રે રૂપિયેથી દીકરીયુંને ના તોલશો રે લોલ.

Ho rupiye thi dikriyune na tolsho re koi
Ho rupiye thi dikriyune na tolsho re koi
Ho khota re papma na padsho re koi
Dahejna karaniye jiv aalashe
Maldhari rupiye thi dikriyune na tolsho re lol
He ji re rupiye thi dikriyune na tolsho re lol

Ha rupiye thi dikriyune na tolsho re koi
Ha rupiye thi dikriyune na tolsho re koi

Nanpan thi bapna khode ramti re lol
Aeni mata ne mitha lad ladavti re lol
Nanpan thi bapna khode ramti re lol
Aeni mata ne mitha lad ladavti re lol
Maate moti thai parka umara dipavshe
Maldhari rupiye thi dikriyune na tolsho re lol
He ji re rupiye thi dikriyune na tolsho re kol

Ha rupiye thi dikriyune na tolsho re koi
Ha rupiye thi dikriyune na tolsho re koi
He ji re rupiye thi dikriyune na tolsho re kol

Ho sasrane bapna tole ganti re lol
Aeni sasune maa gani seva karti re lol
Ho sasrane bapna tole ganti re lol
Aeni sasune maa gani seva karti re lol
Mate tame aene dikari tole ganjo
Maldhari rupiye thi dikriyune na tolsho re lol
He ji re rupiye thi dikriyune na tolsho re kol

Ha rupiye thi dikriyune na tolsho re koi
Ha rupiye thi dikriyune na tolsho re koi
He ji re rupiye thi dikriyune na tolsho re kol

Ho kahevu chhe sasuma ne aetalu re lol
Tame pan kokna dikari hata re lol
Ho kahevu chhe sasuma ne aetalu re lol
Tame pan kokna dikari hata re lol
Mate vahu gani tame mena ane na marsho
Maldhari rupiye thi dikriyune na tolsho re lol
He ji re rupiye thi dikriyune na tolsho re lol

Ha rupiye thi dikriyune na tolsho re koi
Ho dahejna karniye jiv aalase
Maldhari rupiye thi dikriyune na tolsho re lol
He ji re rupiye thi dikriyune na tolsho re lol
Ha rupiye thi dikriyune na tolsho re koi
Ha rupiye thi dikriyune na tolsho re koi
He ji re rupiye thi dikriyune na tolsho re lol.

Share this song

Video

Song details

Lyricist Ramesh Vachiya
Album S S Digital
Director Lavkesh Navlakha
Genre Sad
Publisher Yash Barot

S S Digital Songs Lyrics

Song Singers
DWARKA UCHO DARBAR BETHO SHAMALIYO SARKAR Mahesh Vanzara
HU NAHI RAHU TYARE AANKHO TARI RADVANI Mahesh Vanzara
KOK NA JAVAN DIKRA MARI NAKHSO Mahesh Vanzara
Nakki Tu Godi Kokna Vade Chadi Vipul Susra
Kon Jane Kem Re Bhuli Gaya Bholu Khadol

FAQs

Which album or label is Rupiye Thi Dikri Ne Na Tolsho from?
Rupiye Thi Dikri Ne Na Tolsho is from S S Digital.
Who sang the song Rupiye Thi Dikri Ne Na Tolsho?
The song Rupiye Thi Dikri Ne Na Tolsho was sung by Hansha Bharwad.
Who composed the music for Rupiye Thi Dikri Ne Na Tolsho?
The music for Rupiye Thi Dikri Ne Na Tolsho was composed by Lavkesh Navlakha.
Who wrote the lyrics of Rupiye Thi Dikri Ne Na Tolsho?
The lyrics for Rupiye Thi Dikri Ne Na Tolsho were written by Ramesh Vachiya.
What genre is Rupiye Thi Dikri Ne Na Tolsho?
Rupiye Thi Dikri Ne Na Tolsho is a Gujarati Sad song.

Related songs

PDF