Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

AJANYA LYRICS | RAKESH BAROT

Written by Gujarati Lyrics

હો… કેમ છો મજામાં સો પૂછો સો
હો… કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો

કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
એ… તમે દાજેલા ને ચમ બાળો સો
એ… તમે હળગતામાં દિવાળી ચોપો સો

હે… જોણી જોઈ ને અજોણ્યો બનો સો
ચમ મારી જાનુ તમે ઓમ કરો સો

હો… કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
આવા હળગતા માં દિવાળી ચોપો સો

હો… હાલ ના પૂછો હમાચાર ના પૂછો મારા
તારા વગર હાવ હુના જાય દી મારા
હો.. કેમ કરી કઉ તને હાચી વાત દિલની મારા
અધૂરા છે ઓરતા તારા વગર જાનું મારા

હો… દિલ ઉપર પથ્થર રાખી ને જીવું છું
તારા વગર જાનું જીવતો મરું છું

હો… કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
એ ચમ હળગતામાં દિવાળી ચોપો સો

હો… તું ની હમજે તો મને બીજું કોણ હમજસે
તારા વગર જાનું કોણ મને હાચવશે
હો… દિલ ના દરવાજે નોમ એક તારું છે
તારા વગર મારા જીવન મ અંધારું છે

હો… તારા વગર હું તો કોય નથી ભાળતો
રોજ તારી યાદનો દીવો દિલમાં બાળતો

હો… કેમ છો મજામાં સો પૂછો સો
તમે મારા હાલ જોણો સો
તમે દાજેલા ને ચમ બાળો સો
એ જાનુ હળગતામાં દિવાળી ચમ ચોપો સો
એ તમે દાજેલા ને ચમ બાળો સો

English version

Ho… Kem chho majama so puchho so
Ho… Kem chho majama so puchho so
Tame mara haal jono so

Kem chho majama so puchho so
Tame mara haal jono so
Ae… Tame dajela ne cham balo so
Ae… Tame halagata ma divali chopo so

He… Jani joi ne ajonya bano so
Cham mari jaanu tame aom karo so

Ho… Kem chho majama so puchho so
Tame mara haal jono so
Tame dajela ne cham balo so
Aava halagata ma divali chopo so

Ho… Haal na puchho hamachar na puchho mara
Tara vagar hav huna jaay di mara
Ho… Kem kari kau tane hachi vaat dil ni maara
Adhura chhe orata tara vagar janu mara

Ho… Dil upar patthar rakhi ne jivu chhu
Tara vagar jaanu jivato maru chhu

Ho… Kem chho majama so puchho so
Tame mara haal jono so
Tame dajela ne cham balo so
Ae cham halagata ma divali chopo so

Ho… Tu ni hamaje to mane biju kon hamjase
Tara vagar janu kon mane hachvase
Ho… Dil na darvaje nom ek taru chhe
Tara vagar mara jivan ma andharu chhe

Ho… Tara vagar hu to koy nathi bhalto
Roj tari yaad no divo dil ma balato

Ho… Kem chho majama so puchho so
Tame mara haal jono so
Tame dajela ne cham balo so
Ae janu halagata ma divali cham chopo so
Ae tame dajela ne cham balo so.Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Ravi Nagar
  • Genre: Sad
  • Publisher: Darshan Bazigar

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!