Hath Bija No Hath Ma Zali Balya Mara Kalja Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Jigar Studio
Hath Bija No Hath Ma Zali Balya Mara Kalja is a Gujarati Prakash (Jay Goga) song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. The song is composed by Mayur Nadiya, with lyrics written by Harshad Mer.
હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા
હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા
જેણે માન્યા પોતાના એ તો થયા પારકા
હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
અરે હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા
જેણે માન્યા પોતાના એ તો થયા પારકા
હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
હો બાળ્યા મારા કાળજા બાળ્યા મારા કાળજા
બાળ્યા મારા કાળજા તે બાળ્યા મારા કાળજા
હો પેલા મારી જાનુ મને હસીને બોલાવતી
આજ હામે મળે છે તો હેઠું ગાલીને હાલતી
હોઓઓ હો હો
વાત કરું હું તો એ મોઠું લેછે ફેરવી
દિલ મારુ દાજે છે એના આવા રે વેવાર થી
હો મારા માટે નફરત કોને ભરી તારા દિલમાં
વાત મારે કરવી છે ઉઘાડ ઘર ના બારણાં
હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
હવે હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
હો મારા વગર જે રહી નોતી શકતી
એ આજ કહે હું તો તને નઈ ઓળખતી
હોઓઓ હો હો
રમત રમી ગઈ તું જીગા ના દિલ થી
ખુશ રહેજે હવે તું તારી જીત થી
હો આજ નથી રોકાતા આંસુ મારી આંખ માં
પ્રેમ ના નામે વેર વારી ગઈ તું સાજના
હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
હવે તે તો હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા
જેણે માન્યા પોતાના એ તો થયા પારકા
હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
અરે હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
હો બાળ્યા મારા કાળજા બાળ્યા મારા કાળજા
બાળ્યા મારા કાળજા તે બાળ્યા મારા કાળજા
હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા
Ho jene manya potana ae to thaya parka
Ho jene manya potana ae to thaya parka
Jene manya potana ae to thaya parka
Hath bija no hath ma zali balya mara kalja
Are hath bija no hath ma zali balya mara kalja
Ho jene manya potana ae to thaya parka
Jene manya potana ae to thaya parka
Hath bija no hath ma zali balya mara kalja
Ho balya mara kalja balya mara kalja
Balya mara kalja te balya mara kalja
Ho pela mari jaanu mane hasine bolavti
Aaj hame made che to hethu gai ne halti
Hooo ho ho
Vat karu hu to ae mothu leche fervi
Dil maru daje che ena aava re vevar thi
Ho mara mate nafrat kone bhari tara dilma
Vat mare karvi che ughad ghar na barna
Hath bija no hath ma zali balya mara kalja
Have hath bija no hath ma zali balya mara kalja
Ho mara vagar je rahi noti Shak ti
A aaj kahe hu to tane nai odakhati
Hooo ho ho
Ramat rami gai tu jiga na dil thi
khush rehje have tu tari jit thi
Ho aaj nathi rokata aanshu mari aankh ma
Prem na name ver vari gai tu sajna
Hath bija no hath ma zali balya mara kalja
Have te to hath bija no hath ma zali balya mara kalja
Ho jene manya potana ae to thaya parka
Jene manya potana ae to thaya parka
Hath bija no hath ma zali balya mara kalja
Are hath bija no hath ma zali balya mara kalja
Ho balya mara kalja balya mara kalja
Balya mara kalja te balya mara kalja
Hath bija no hath ma zali balya mara kalja
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |