YAADO NA SAHARE JIVATU NATHI LYRICS | KISHAN RAVAL
YAADO NA SAHARE JIVATU NATHI is a Gujarati Sad song voiced by Kishan Raval from T-Series Gujarati. The song is composed by Shankar Prajapati, with lyrics written by Darshan Bazigar.
હો… મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
હો… મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
તારા સાથ વગર દુનિયા મારી અધુરી છે
ખાલી યાદોના સહારે હવે જીવાતું નથી
હે… ખાલી યાદોના સહારે હવે જીવાતું નથી
હો.. મેળામો લઈ આલી બંગડીયોની ખનક
યાદ નથી આવતી તને મારી કોઈ ઝલક
હો… મારી જિંદગીમાં…
મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
સાથ વગર દુનિયા મારી અધુરી છે
યાદોના સહારે હવે જીવાતું નથી
તારી યાદોના સહારે હવે જીવાતું નથી
હો… અમાવસો ગણી મેતો પુનમો ગણી
અધુરી જિંદગી રહી તારા વણી
હો… તમે તો ગયા યાદો મુકીને
કોના રે સહારે મને એકલો મૂકીને
હો… પડછાયાની જેમ સાથે તમે રેતા
કોઈ પણ વાત ના કીધા વગર રેતા
હો… મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
સાથ વગર દુનિયા મારી અધુરી છે
ખાલી યાદોના સહારે હવે જીવાતું નથી
તારી યાદોના સહારે હવે જીવાતું નથી
હો… ગોમના મંદિર કોઈ બાકી ના રાખતી
નકોરડા ઉપવાસ મારા માટે કરતી
હો ધોળો દુપટ્ટો પણ પાથરી રે દેતી
મારા માટે ખરો તડકો માથે લેતી
જીવવા માટે જિંદગી ધડકન જરૂરી છે
તારા વીના દુનિયા મારી અધુરી છે
હો.. તમે કહીને ગયા તા જીવી લેજો મારા વીના
જોઈ લીધું શું હાલ થયા મારા તારા વીના
ખાલી યાદોના સહારે જીવાતું નથી.
Ho… Mari jindagi ma taru hovu jaruri chhe
Ho… Mari jindagi ma taru hovu jaruri chhe
Tara sath vagar duniya mari adhuri chhe
Khali yaado na sahare have jivatu nathi
He… Khali yaado na sahare have jivatu nathi
Ho… Mela mo lai aali bangadiyo ni khanak
Yaad nathi aavati tane mari koi zalak
Ho… Mari jindagi ma…
Mari jindagima taru hovu jaruri chhe
Sath vagar duniya mari adhuri chhe
Yaado na sahare have jivatu nathi
Tari yado na sahare have jivatu nathi
Ho… Amavso gani meto punamo gani
Adhuri jindagi rahi tara vani
Ho… Tame to gaya yado mukine
Kona re sahare mane aeklo mukine
Ho… Padachhaya ni jem sathe tame reta
Koi pan vat na kidha vagar reta
Ho… Mari jindagi ma taru hovu jaruri chhe
Sath vagar duniya mari adhuri chhe
Khali yaado na sahare have jivatu nathi
Tari yaado na sahare have jivatu nathi
Ho… Gom na mandir koi baki na rakhati
Nakorda upvas mara mate karati
Ho… Dholo dupatto pan pathari re deti
Mara mate kharo tadko mathe leti
Jivava mate jindagi dhadkan jaruri chhe
Tara vina duniya mari adhuri chhe
Ho… Tame kahine gaya ta jivi lejo mara vina
Joi lidhu shu hal thaya mara tara vina
Khali yaado na sahare jivatu nathi.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |