Skip to content
Gujarati Lyrics

Hindu Kya Khovano Lyrics | Vikram Thakor, Rakesh Barot, Nitin Barot | HCT Creation

Gujarati Song 77 views March 27, 2023
PDF

Hindu Kya Khovano is a Gujarati Aalpesh Vyas song voiced by Vikram Thakor from HCT Creation. The song is composed by Rakesh Barot, with lyrics written by Nitin Barot.

નાત જાત ના ઝઘડા મા
આ હિન્દુ ક્યાં ખોવાણો
નાત જાત ના ઝઘડા મા
કહો હિન્દુ ક્યાં ખોવાયો
કોઈ દલિત ને કોઈ સુવૅણો
વાડા મા વિખરાણો
નાત જાત ના ઝઘડા મા
આ હિન્દુ ક્યાં ખોવાણો
કોઈ દલિત ને કોઈ સુવૅણો
વાડા મા વિખરાયો
વાડા મા વિખરાયો
વીખરાણો વીખરાણો
વીખરાણો હો વીખરાણો

એક બનો સૌ નેક બનો
નઈ તો જાશો તૂટી
નઈ તો જાશો તૂટી
હું હું કરશો હજી તમે તો
દુશ્મન જાશે લૂંટી
હા દુશ્મન જાશે લૂંટી
ઉંચ નીચ ની હોળી મા
માનવ છે હોમાયો
ઉંચ નીચ ની હોળી મા
માનવ છે હોમાયો
માનવ છે હોમાયો
નાત જાત ના ઝઘડા મા
આ હિન્દુ ક્યાં ખોવાણો
કોઈ દલિત ને કોઈ સુવૅણો
વાડા મા વીખરાણો
વાડા મા વીખરાણો
વીખરાણો વીખરાણો
વીખરાણો વીખરાણો

એકજ આપણો સર્જનહારો
આજ જુઓ સરમાણો
આજ જુઓ સરમાણો
માનવ મારી ઉત્તમ કૃતિ
લોભ થકી લલચાણો
લોભ થકી લલચાણો
સ્વાર્થ કાજે આ દુનિયા મા
ઈશ્વર છે વહેચાયો
સ્વાર્થ કાજે આ દુનિયા મા
ઈશ્વર છે વહેચાયો
ઈશ્વર છે વહેચાયો
નાત જાત ના ઝઘડા મા
આ હિન્દુ ક્યાં ખોવાયો
કોઈ દલિત ને કોઈ સુવૅણો
વાડા મા વીખરાણો
વાડા મા વીખરાણો
વીખરાણો વીખરાણો
વીખરાણો વીખરાણો

વિશ્વ વખાણે હિન્દુ ધર્મ ને
ઉજળી છે સંસ્કૃતિ
ઉજળી છે સંસ્કૃતિ
આજ સ્વાર્થ મા અંધ બનીને
નોતરશો બરબાદી
નોતરશો બરબાદી
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ મા
હિન્દુ છે જોખમાયો
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ મા
હિન્દુ છે જોખમાયો
હિન્દુ છે જોખમાયો
નાત જાત ના ઝઘડા મા
કહો હિન્દુ ક્યાં ખોવાયો
કોઈ દલિત ને કોઈ સુવૅણો
વાડા મા વિખરાયો
વાડા મા વિખરાયો
વિખરાયો વિખરાયો
વીખરાણો વીખરાણો
વીખરાણો વીખરાણો
વિખરાયો વિખરાયો

Naat jaat na jagda ma
Aa hindu kya khovano
Naat jaat na jagda ma
Kaho hindu kya khovayo
Koi dalit ne koi suvan
Vada ma vikhrano
Naat jaat na jagda ma
Aa hindu kya khovano
Koi dalit ne koi suvano
Vada ma vikhrano
Aa vada ma vikhrano
Vikhrano..vikhrano
Vikhrano ho vikhrano

Ek bano sau nek bano
Nai to jaaso tuti
Nai to jaaso tuti
Hu hu karso haji tame to
Dushman jase luti
Ha dushman jase luti
Unch nich ni holi ma
Manav chhe homayo
Unch nich ni holi ma
Manav chhe homayo
Manav chhe homayo
Naat jaat na jagda ma
Aa hindu kya khovano
Koi dalit ne koi suvano
Vada ma vikhrano
Vada ma vikhrano
Vikhrano..vikhrano
Vikhrano..vikhrano

Ekj aapno sarjanharo
Aaj juo sarmano
Aaj juo sarmano
Manav mari uttam kruti
Lobh thaki lalchano
Lobh thaki lalchano
Swarth kaje aa duniya ma
Ishwar chhe vahchayo
Swarth kaje aa duniya ma
Ishwar chhe vahchayo
Ishwar chhe vahchayo
Naat jaat na jagda ma
Aa hindu kya khovayo
Koi dalit ne koi suvano
Vada ma vikhrano
Vada ma vikhrano
Vikhrano..vikhrano
Vikhrano..vikhrano

Vishv vakhne hindu dharm ne
Ujadi chhe sanskruti
Ujadi chhe sanskruti
Aaj swarth ma andh banine
Notarso barbaadi
Notarso barbaadi
Brahman kshatriya vaishya srudh ma
Hindu chhe jokhmayo
Brahman kshatriya vaishya srudh ma
Hindu chhe jokhmayo
Hindu chhe jokhmayo
Naat jaat na jagda ma
Kaho hindu kya khovayo
Koi dalit ne koi suvano
Vada ma vikhrano
Vada ma vikhrano
Vikhrayo..vikhrayo
Vikhrayo..vikhrayo
Vikhrano..vikhrano
Vikhrano..vikhrano
Vikhrayo..vikhrayo

Share this song

Video

Song details

Singer Vikram Thakor
Lyricist Nitin Barot
Album HCT Creation
Director Rakesh Barot
Genre Aalpesh Vyas
Publisher HCT Creation

FAQs

Which album or label is Hindu Kya Khovano from?
Hindu Kya Khovano is from HCT Creation.
Who sang the song Hindu Kya Khovano?
The song Hindu Kya Khovano was sung by Vikram Thakor.
Who composed the music for Hindu Kya Khovano?
The music for Hindu Kya Khovano was composed by Rakesh Barot.
Who wrote the lyrics of Hindu Kya Khovano?
The lyrics for Hindu Kya Khovano were written by Nitin Barot.
What genre is Hindu Kya Khovano?
Hindu Kya Khovano is a Gujarati Aalpesh Vyas song.

Related songs

PDF