Skip to content
Gujarati Lyrics

Tane Rom Rom Lyrics| Bechar Thakor

Gujarati Song 24 views March 28, 2023
PDF

Tane Rom Rom is a Gujarati Bewafa (બેવફા) song voiced by Bechar Thakor from Studio Jay Bhavani. The song is composed by Harshad Thakor, with lyrics written by Vijay Thakor.

એ પ્રેમ ની મારી વાતો, વાતો વાતો
એ પ્રેમ ની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ
એ પ્રેમ ની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ

ફોન કદી કરતી નઈ મોઢું બતાવતી નઈ
ફોન કદી કરતી નઈ મોઢું બતાવતી નઈ
હે તને રોમ રોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
એ પ્રેમ ની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ

રમર ભમર
એ જિંદગી કરી નાખી તે રમર ભમર
હો બકુ દીકુ બોલી બોલી મને છેતરી ગઈ છે
હવે મારે તને જોવી નથી તું ઓંખ થી ઉતરી ગઈ સે
હો મુજને રે રડાવી આજે તું હસી ગઈ સે
મારી આ ગરીબીનો મજાક કરી ગઈ સે
હો હમાચાર કરતી નઈ ખબરો પૂછતી નઈ
હમાચાર કરતી નઈ ખબરો પૂછતી નઈ
હે તને રોમ રોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
એ પ્રેમ ની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ

હો મને દેવા માં ડુબાડી હાથ તાળી આપી ગઈ સે
મારા રે મગજ ની હવે ડગરી ખસી ગઈ સે
હો ભર બજારે લૂંટી તું બદનામ કરી ગઈ સે
મળતી નઈ તું ભૂલ થી હોમે મારી મારી સટકી ગઈ સે
હો વાત મારી કરતી નઈ નોમ મારું લેતી નઈ
વાત મારી કરતી નઈ નોમ મારું લેતી નઈ
હે તને રોમ રોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
એ પ્રેમ ની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ
હે તને રોમ રોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલોમ

Ae prem ni maari vaato, vaato vaato
Ae prem ni maari vaato mulakato bhuli gai
Mithi mitih vaato ae raato bhuli gai
Ae prem ni maari vaato mulakato bhuli gai
Mithi mitih vaato ae raato bhuli gai

Phone kadi karti nai modhu batavti nai
Phone kadi karti nai modhu batavti nai
He tane rom rom
He tane rom rom tane chheli salom
He tane rom rom tane chheli salom
Ae prem ni maari vaato mulakato bhuli gai
Mithi mitih vaato ae raato bhuli gai

Ramar bhamar
Ae jindagi kari naakhi te ramar bhamar
Ho baku diku boli boli mane chhetri gai chhe
Have maare tane jovi nathi tu okh thi utari gai se
Ho mujne re radavi aaje tu hasi gai se
Maari aa garibi no majak kari gai se
Ho hamachar karti nai khabro puchhati nai
Hamachar karti nai khabro puchhati nai
He tane rom rom
He tane rom rom tane chheli salom
He tane rom rom tane chheli salom
Ae prem ni maari vaato mulakato bhuli gai
Mithi mitih vaato ae raato bhuli gai

Ho mane deva maa dubadi haath taari aapi gai se
Mara re magaj ni have dagri khasi gai se
Ho bhar bajare luti tu badnaam kari gai se
Malti nai tu bhul thi home maari satki gai se
Ho vaat maari karti nai nom maaru leti nai
Vaat maari karti nai nom maaru leti nai
He tane rom rom
He tane rom rom tane chheli salom
He tane rom rom tane chheli salom
Ae prem ni maari vaato mulakato bhuli gai
Mithi mitih vaato ae raato bhuli gai
He tane rom rom
He tane rom rom tane chheli salom
He tane rom rom tane chheli salom
He tane rom rom tane chheli salom
He tane rom rom tane chheli salom

Share this song

Video

Song details

Studio Jay Bhavani Songs Lyrics

Song Singers
Tara Lagan Ni Tarik Aavi Gai Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is Tane Rom Rom from?
Tane Rom Rom is from Studio Jay Bhavani.
Who sang the song Tane Rom Rom?
The song Tane Rom Rom was sung by Bechar Thakor.
Who composed the music for Tane Rom Rom?
The music for Tane Rom Rom was composed by Harshad Thakor.
Who wrote the lyrics of Tane Rom Rom?
The lyrics for Tane Rom Rom were written by Vijay Thakor.
What genre is Tane Rom Rom?
Tane Rom Rom is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF