Skip to content
Gujarati Lyrics

VANDHO LYRICS | YASH BHARWAD

Gujarati Song 36 views December 18, 2021
PDF

VANDHO is a Gujarati Funny song voiced by Yash Bharwad from Goga Star Films Media. The song is composed by Ranjit Nadiya, with lyrics written by Anil Meer.

એ વાંઢો આયો
અલ્યા ભઈ આયો વાંઢો
એ વાંઢો આયો
અલ્યા ભઈ આયો વાંઢો

એ કોઈ છોડી હોય તો કેજો
કોઈ છોડી હોય તો કેજો

કોઈ છોડી હોય તો કેજો મારો ભઈ હજુ છે વાંઢો
કોઈ છોડી હોય તો કેજો મારો ભઈ હજુ છે વાંઢો
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ રહી ગ્યો વાંઢો

કોઈ છોડી હોય તો કેજો મારો ભાઈ હજુ છે વાંઢો
કોઈ છોડી હોય તો કેજો મારો ભાઈ હજુ છે વાંઢો
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ હજુ છે વાંઢો

જોઈએ છે ભઈ ને છોકરી રૂપાળી
કેજો ભઈ કોઈની કુંવારી હોય હાળી

એ હીરો છે મારો ભાઈ એને ફેશન છે હાઈફાઈ
એ હીરો છે મારો ભાઈ એને ફેશન છે હાઈફાઈ
પર્સનાલિટી જોઈ તમે ભૂલો સલમાન ભાઈ
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ હજુ છે વાંઢો

ફરી ફરીને ભઈ બીજાની જાનમાં જઈ આવતો
ક્યારે પરણીશ હું એવું મનમાં મુંજાતો
વધી ગઈ છે ઉમર ને સમય થઇ ગ્યો ઝાઝો
વાડ કરજો વેલી નહીંતર નહીં કરે કોઈ ચાંદલો

વેઠી લીધું છે બવ હવે જિંદગી થઇ જંગ રે
રોજ રોજ થાય છે ભઈ ને જવાનીથી જંગ રે

કોઈ છોડી હોય તો કેજો મારો ભઈ હજુ છે વાંઢો
કોઈ છોડી હોય તો કેજો મારો ભઈ હજુ છે વાંઢો
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ હજુ છે વાંઢો
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ હજુ છે વાંઢો

મન મોજી છે ભઈ મારો નહીં થવા દે ઉદાસ
કરશે પુરી ખ્વાહિશ નહીં થાવા દે નિરાશ
ધ્યાનમાં રાખજો ભઈનું ભવ ના બગાડતા
બુક કરી રાખ્યું છે કૌશિક ડી જે રે વગાડવા

જમવાની રાહ જોવે નેહડાનાં છોકરા
ડી જે નાં દઈ દીધા છે એક લાખ રોકડા

કોઈ છોડી હોય તો કેજો મારો ભઈ હજુ છે વાંઢો
કોઈ છોડી હોય તો કેજો મારો ભઈ હજુ છે વાંઢો
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ હજુ છે વાંઢો
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ હજુ છે વાંઢો
એ પરણી ગ્યો જમાનો આખો ભઈ હજુ છે વાંઢો.

Ae vandho aayo
Alya bhai aayo vandho
Ae vandho aayo
Alya bhai aayo vandho

Ae koi chhodi hoy ko kejo
Koi chhodi hoy to kejo

Koi chhodi hoy to kejo
Maro bhai haju chhe vandho
Koi chhodi hoy to kejo
Maro bhai haju chhe vandho

Ae parni gyo jamano akho
Bhai rahi gyo vandho

Koi chhodi hoy to kejo
Maro bhai haju chhe vandho
Koi chhodi hoy to kejo
Maro bhai haju chhe vandho

Ae parni gyo jamano akho
Bhai rahi gyo vandho

Joiae chhe bhai ne chhokari rupali
Kejo bhai koi ni kuwari hoy hali

Ae hero chhe maro bhai
Aene fashion chhe hi fi
Ae hero chhe maro bhai
Aene fashion chhe hi fi

Personality joi ne
Tame bhulo salman bhai
Ae parni gyo jamano akho
Bhai haju chhe vandho

Fari fari ne bhai bija ni jan ma jai aavto
Kyare parnish hu aevu manma munjato
Vadhi gai chhe umar ne samay thai gayo zazo
Vad karjo veli nahitar nahi kare koi chandlo

Vethi lidhu bav have jindagi thai jang re
Roj roj thay chhe bhay ne javani thi jang re

Koi chhodi hoy ko kejo
Maro bhai haju chhe vandho
Koi chhodi hoy ko kejo
Maro bhai haju chhe vandho

Ae parni gyo jamano akho
Bhai haju chhe vandho
Ae parni gyo jamano akho
Bhai haju chhe vandho

Man moji chhe bhai maro nahi thava de udas
Karshe puri khwahish nahi thava de nirash
Dhyan ma rakhjo bhai nu na bhav bagadta
Book kari rakhyu chhe kaushik dj re vagadva

Jamva ni rah jove nehda na chhokra
Dj na dai didha chhe aek lakh rokda

Koi chhodi hoy ko kejo
Maro bhai haju chhe vandho
Koi chhodi hoy ko kejo
Maro bhai haju chhe vandho

Ae parni jyo jamano akho
Bhai rahi gayo vandho
Ae parni jyo jamano akho
Bhai rahi gayo vandho

Koi chhodi hoy to kejo
Maro bhai haju chhe vandho
Koi chhodi hoy to kejo
Maro bhai haju chhe vandho

Ae parni gyo jamano akho
Bhai haju chhe vandho
Ae parni gyo jamano akho
Bhai haju chhe vandho
Ae parni gyo jamano akho
Bhai haju chhe vandho.

Share this song

Video

Song details

Singer Yash Bharwad
Lyricist Anil Meer
Director Ranjit Nadiya
Genre Funny
Publisher Tinabhai maldhari

FAQs

Which album or label is VANDHO from?
VANDHO is from Goga Star Films Media.
Who sang the song VANDHO?
The song VANDHO was sung by Yash Bharwad.
Who composed the music for VANDHO?
The music for VANDHO was composed by Ranjit Nadiya.
Who wrote the lyrics of VANDHO?
The lyrics for VANDHO were written by Anil Meer.
What genre is VANDHO?
VANDHO is a Gujarati Funny song.

Related songs

PDF