Skip to content
Gujarati Lyrics

Prem No Jugar Lyrics | Kajal Maheriya

Gujarati Song 142 views February 19, 2021
PDF

Prem No Jugar is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Studio Saraswati Official. The song is composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar.

હો દિલ ના દર્દ ની છે વાતો

હો દિલ ના દર્દ ની છે વાતો
કરું હું કોને ફરિયાદો
દિલ ના દર્દ ની છે વાતો
કરું હું કોને ફરિયાદો

જાણે અજાણે કેવા રસ્તે પડી ગયા
જાણે અજાણે કેવા રસ્તે પડી ગયા
જિંદગી ની ભૂલ મોટી કરી રે બેઠા
કરી રે બેઠા
પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા
હો પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા

હો દિલ ના દર્દ ની છે વાતો
કરું હું કોને ફરિયાદો

હો બની હું કોઈ ની દીવાની
મતલબ ની વાત મેં ના જાણી

હો સપના તૂટ્યા આંખે પાણી
રહી ગઈ અધૂરી કહાણી

સજા મળી પ્રેમ કરવાની
પ્રેમ કરવાની
વાદળ વિનાનો વરસાદ છે આંખો માં
વાદળ વિનાનો વરસાદ છે આંખો માં
કોઈ નો ભરોસો ખોટો કરી રે બેઠા
કરી રે બેઠા

પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા
હો પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા

હો દિલ ના દર્દ ની છે વાતો
કરું હું કોને ફરિયાદો

હો કેવી છે મારી આ કહાણી
જિંદગી નથી હવે મજા ની

હો રાતો આ થઇ ગઈ રઝળતી
જિંદગી આ થઇ ગઈ રખડતી
સજા મળી પ્રેમ કરવાની
પ્રેમ કરવાની

દર્દ મળ્યા મને તો જીવતર માં
ઝખમ મળ્યા છે મને તો જીવતર માં
કોઈ ની વાતો માં અમે આવી રે ગયા
પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા
હો પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા

હો દિલ ના દર્દ ની છે વાતો
કરું હું કોને ફરિયાદો

હો દિલ ના દર્દ ની છે વાતો
કરું હું કોને ફરિયાદો
પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા

Ho dil na dard ni chhe vato
Ho dil na dard ni chhe vato
Karu hu kone fariyado
Dil na dard ni chhe vato
Karu hu kone fariyado

Jane ajane keva raste padi gaya
Jane ajane keva raste padi gaya
Jindagi ni bhul moti kari re betha
Kari re betha
Prem na naam no jugar rami betha
Ho prem na naam no jugar rami betha

Ho dil na dard ni chhe vato
Karu hu kone fariyado

Ho bani hu koi ni diwani
Matlab ni vaat me na jani

Ho sapna tutya aakhe pani
Rahi gai adhuri kahani

Saja mali prem karvani
Prem karvani
Vadar vinano varsad chhe aankho ma
Vadar vinano varsad chhe aankho ma
Koi no bharoso khoto kari re betha
Kari re betha

Prem na naam no jugar rami betha
Ho prem na naam no jugar rami betha

Ho dil na dard ni chhe vato
Karu hu kone fariyado

Ho kevi chhe mari aa kahani
Jindagi nathi have maja ni

Ho rato thai gai aa rajdti
Jindagi aa thai gai rakhdti
Saja mali prem karvani
Prem karvani

Dard malya mane to jivtar ma
Zakham malya chhe mane to jivtar ma
Koi ni vato ma ame aavi re gaya
Prem na naam no jugar rami betha
Ho prem na naam no jugar rami betha

Ho dil na dard ni chhe vato
Karu hu kone fariyado

Ho dil na dard ni chhe vato
Karu hu kone fariyado
Prem na naam no jugar rami betha

Share this song

Video

Song details

Lyricist Harjit Panesar
Director Ravi-Rahul
Publisher Studio Saraswati Official

Studio Saraswati Official Songs Lyrics

Song Singers
MOTI MOTI VATO TARI Shital Thakor
RIVAAJ Janu Solanki
MUJNE GANI MAA TARO Kirtidan Gadhvi
AAPNE SIKANDAR AAPNE RAAJA Vijay Suvada
SONA NA RATHDE JAGANNATHJI Bhoomi Panchal
MARO ROM TAN RAJI CHAM RAKH Bechar Thakor
DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO Jignesh Barot (Jignesh Kaviraj Barot)
HAVE TU NATHI TARI YAADO J CHHE Ashok Thakor
MOGAL NAAM LEJE RE Umesh Barot
SACHA PREMI Jignesh Barot (Jignesh Kaviraj Barot)

FAQs

Which album or label is Prem No Jugar from?
Prem No Jugar is from Studio Saraswati Official.
Who sang the song Prem No Jugar?
The song Prem No Jugar was sung by Kajal Maheriya.
Who composed the music for Prem No Jugar?
The music for Prem No Jugar was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Prem No Jugar?
The lyrics for Prem No Jugar were written by Harjit Panesar.
What genre is Prem No Jugar?
Prem No Jugar is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF