Skip to content
Gujarati Lyrics

ZUMANU LYRICS | KAMLESH CHHATRALIYA

Gujarati Song 9 views December 20, 2021
PDF

ZUMANU is a Gujarati Love song voiced by Kamlesh Chhatraliya from Baavri Films. The song is composed by Ranjit Nadiya, with lyrics written by Satish Dalvadi.

ઝૂમણું રે…
એ તારું હોનાનું ઝૂમણું

એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
હાચુ કવ ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું

હે રૂપથી રૂપાળી આકાશમાંથી આવી
તારા જેવી જોરદાર ચોય ના મેં ભાળી
દિલ અમારું તારા દિલની ઓખે ભાળે છે

હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
હાચુ કવ દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે

એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું

હો ધોળા દૂધ જેવી તમારી છે કાયા
કાબરી આંખો એ લગાડી છે માયા
હો રૂપ ના વાયરા મારા દિલમાં રે વાયા
ચિયા મલકથી તમે રે આયા

હે કરમાઈ જાય અડતા આ કાયા છે રૂપાળી
નાજુક ને નમણી પરીયોની છે રોની
રેશમીયાળી લટો તારી જીવ બાળે છે

હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે

એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું

હો જોબનીયું જાલીમ ને ઉકળતી જવાની
ભલ ભલા તારી આગળ ભરે આજ પોણી
અરે લાખો બોટલ નો નશો છે નજરમાં
થઇ જ્યો મજનુ ગોડી તારા રે પ્યારમાં

માતાના હમ ખઈ ને બનાવું તને મારી
દઈ દે મને જાનુ હવે મીઠી સ્માઈલ તારી
કુણા મારા કાળજા ગોડી શું કમ બાળે છે

હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે
મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે

એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું

જોઈ છે જ્યારથી જીવ નથી મોનતો
તારા સિવાય હું કોઈ ને નથી જોણતો
દઈ દે દિલ તારું મેલી દે શરમ ને
કરી લે કબુલ ગોડી મારા રે પ્રેમ ને

હાથ ની હથેળીમાં હાચવીને રાખશું
તને રે હસાવવા રાત દાડો રડશું
કુણા મારા કાળજા જાનુ શું કમ બાળો છો

હે મારા દિલમાં કેટલો પ્યાર મારો રોમ જોણે છે

એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું
એ ઝૂમણું રે તારું હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગેશે જબરું.

Zumanu re…
Ae taru hona nu zumanu

Ae zumanu re taru honanu zumanu
Hachu kav zamaku tara kon ma lageshe jabaru

Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru

Her rupthi rupali akashmathi aavi
Tara jevi jordar choy na me bhali
Dil amaru tara dil ni aokhe bhale chhe

He mara dil ma ketalo pyar maro rom jone chhe
Hachu kav dil ma ketalo pyar maro rom jone chhe

Ae zumanu re taru honanu zumanu
Zamaku tara kon ma lageshe jabaru

Ho dhola dudh jevi tamari chhe kaya
Kabari ankho ae lagadi chhe maya
Ho roop na vayara mara dil ma re vaya
Chiya malak thi tame re aaya

He karmai jaay adata aa kaya chhe rupali
Najuk ne namani pariyo ni chhe roni
Reshamiyali lato tari jeev bale chhe

He mara dil ma ketalo pyar maro rom jone chhe
He mara dil ma ketalo pyar maro rom jone chhe

Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru

Ho jobaniyu jalim ne ukadati jawani
Bhal bhala tari aagal bhare aaj poni
Are lakho bottle no nasho chhe najar ma
Thai jyo majanu godi tara re pyar ma

Matana ham khai ne banavu tane mari
Dai de mane jaanu have mithi smile tari
Kuna mara kalaja godi shu kam bale chhe

He mara dil ma ketalo pyar maro rom jone chhe
Mara dil ma ketalo pyar maro rom jone chhe

Ae zumanu re taru honanu zumanu
Zamaku tara kon ma lageshe jabaru

Joi chhe jyarthi jeev nathi monato
Tara sivay hu koi ne nathi jonato
Dai de dil taru meli de sharam ne
Kari le kabul godi mara re prem ne

Hath ni hatheli ma hachavi ne rakhashu
Tane re hasavava rat dado radashu
Kuna mara kalaj jaanu shu kam balo chho

He mara dil ma ketalo pyar maro rom jone chhe

Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru
Ae zumanu re taru hona nu zumanu
Zamaku tara kon ma lageshe jabaru.

Share this song

Video

Song details

Lyricist Satish Dalvadi
Album Baavri Films
Director Ranjit Nadiya
Genre Love
Publisher Ranjit Nadiya

Baavri Films Songs Lyrics

Song Singers
Tane Devu Chhe Dil Maru Daan Ma Dhaval Barot

FAQs

Which album or label is ZUMANU from?
ZUMANU is from Baavri Films.
Who sang the song ZUMANU?
The song ZUMANU was sung by Kamlesh Chhatraliya.
Who composed the music for ZUMANU?
The music for ZUMANU was composed by Ranjit Nadiya.
Who wrote the lyrics of ZUMANU?
The lyrics for ZUMANU were written by Satish Dalvadi.
What genre is ZUMANU?
ZUMANU is a Gujarati Love song.

Related songs

PDF