PREMI DUSHMAN THAYI GAYA LYRICS | KAJAL MAHERIYA
PREMI DUSHMAN THAYI GAYA is a Gujarati Bewafa (બેવફા) song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.
હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
પ્રેમ માટે તને કગર્યા
હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
પ્રેમી દુશ્મન થઇ મળ્યા
હો… માંગ્યો હતો પ્રેમ આંખે આંસુ રે મળ્યા
રાખ્યા જેને દિલમાં એ દગાળા નેકળ્યા
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
ભૂલથી એ કદી પ્રેમનું આ નામ કદી ના લેશું
જે રસ્તે તારા સંગ ચઢ્યા એ રસ્તો છોડી દેશું
હો… ખોટા તારા પ્રેમ ના વિશ્વાસ માં રહ્યા
હવે અમે ઘરના ના ઘાટ ના રહ્યા
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
હો… કહી તો જોવુંતું શું હતું તારા દિલ માં
જીવ અમે મારો કાઢી દેતા
હો… તોડવો જ હતો તારે મુજથી નાતો
જિંદગીથી તારી જતા રેતા
પાગલ બની ને તારા પ્રેમ માં ફરું
પડે ના ફરક તને હું જીવું કે મરુ
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં…
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા.
Ho… Aaj keva vayra valya… Valya…
Ho… Aaj keva vayra valya… Valya…
Prem mate tane kagarya
Ho… Aaj keva vayra valya… Valya…
Premi dushman thai malya
Ho… Mangyo hato prem aankhe aasu re malya
Rakhya jene dil ma ae dagala nekalya
Aaj keva vayra valya
Ho… Aaj keva vayra valya… Valya…
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Bhulthi ae kadi prem nu aa nam kadi na leshu
Je raste tara sang chadhya ae rasto chhodi deshu
Ho… Khota tara prem na vishwas ma rahya
Have ame gharna na ghat na rahya
Aaj keva vayra valya
Ho… Aaj keva vayra valya… Valya…
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Ho… Kahi to jovutu shu hatu tara dil ma
Jiv ame maro kadhi deta
Ho… Todvo ja hato tare muj thi nato
Jindagi thi tara jata reta
Pagal bani ne tara prem ma faru
Pade na farak tane hu jivu ke maru
Aaj keva vayra valya
Ho… Aaj keva vayra valya… Valya…
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya
Dard mara dil ne re malya.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |