PACHA FER NA MALYA LYRICS | KISHAN RAWAL
PACHA FER NA MALYA is a Gujarati Sad song voiced by Kishan Rawal from VM Digital. The song is composed by Dhaval Kapadiya, with lyrics written by Manu Rabari.
હે જાનુ તમે જુદા રે થયા ને પાછા ફેર ના મળ્યા
જાનુ અમે જોતા રે રહ્યા ને તમે પરણી ગયા
હો જીવ મારો બળી ને થઇ જ્યો રાખ
રડતી રઈ જી મારી ઓંખ
જીવ મારો બળી ને થઇ જ્યો રાખ
રડતી રઈ જી મારી ઓંખ
એ આજ મારા ઓરતા રહ્યા ને સપના બળી રે ગયા
હે જાનુ તમે જુદા રે થયા ને પાછા ફેર ના મળ્યા
હો ખુશીયો જોઈ એના પરણતાં મુખ મા
દલડું રોવે ઈ વાત ના રે દુઃખ મા
હો ખુશીયો જોઈ એના પરણતાં મુખ મા
દલડું રોવે ઈ વાત ના રે દુઃખ મા
હો ચમ એને કર્યું હશે ઓ-મ
કોઈ મને હમજાનું ના રોમ
ચમ એને કર્યું હશે ઓ-મ
કોઈ મને હમજાનું ના રોમ
એ આજ મારા કાળજા બાળ્યા ને કટકે કટકા થયા
હે જાનુ તમે જુદા રે થયા ને પાછા ફેર ના મળ્યા
હો પારકા મીંઢળ બોધ્યા એને હાથ મા
લોહી ના આંસુ આવ્યા મારી ઓંખ મા
અરે પારકા મીંઢળ બોધ્યા એને હાથ મા
લોહી ના આંસુ આવ્યા મારી ઓંખ મા
ઓ પરણી જાશે એ પારકા ગોમ
મારા થી રેવાશે ચમ કરી રોમ
પરણી જાશે એ પારકા ગોમ
મારા થી રેવાશે ચમ કરી રોમ
હે વેળા મારે મરવા ની આયી ને વાલા વેરી રે થયા
હો જાનુ ચમ કર્યું રે આવું કઈ દો ગુના મા કયા
હો જાનુ તને જતા રે રહ્યા ને અમે જોતા રે રહ્યા
પાછા ફેર ના મળ્યા
He janu tame juda re thaya ne pachha fer na malya
Janu ame jota re rahya ne tame parni gaya
Ho jiv maro bari ne thai jyo raakh
Radti raiji mari okh
Jiv maro bari ne thai jyo raakh
Radti raiji mari okh
Ae aaj mara orta rahya ne sapna bari re gaya
He janu tame juda re thaya ne pachaa fer na malya
Ho khushiyo joi aene paranta mukh ma
Daldu rove e vaat na re dukh ma
Ho khushiyo joi aene paranta mukh ma
Daldu roje e vaat na re dukh ma
Ho cham aene karyu hase o-m
Koi mane hamjanu na rom
Cham aene karyu hase o-m
Koi mane hamjanu na rom
Ae aaj mara kadja barya ne katke katka thaya
He janu tame juda re thaya ne pachaa fer na malya
Ho parka midhar bodhya aene haath ma
Lohi na aasu aavya mari okh ma
Are parka midhar bodhya aene haath ma
Lohi na aasu aavya mari okh ma
O parni jase ae parka gom
Mara thi revashe cham kari rom
Parni jase ae parka gom
Mara thi revashe cham kari rom
He vera mare marva ni aayi ne vala veri re thaya
Ho janu cham karyu re aavu kai do guna ma kaya
Ho janu tame jata re rahya ne ame jota re rahya
Pachha fer na malya
Video
Song details
VM Digital Songs Lyrics
| Song | Singers |
|---|---|
| RASE RAMTA | Divya Chaudhary |
| MATCHING | Dhaval Barot |
| CHOCK VACCHE CHALO NA KARIYE | Vijay Suvada |
| MALI KANKOTRI | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| SHIV BHOLIYO | Umesh Barot |
| MELE ZAT JAIYE | Kairavi Buch |
| MANARAJ | Kinjal Rabari |
| MARO PREM DIDHO BALI | Rajdeep Barot |
| DIL POKARE RADHE RADHE | Umesh Barot |
| CHAM NA AAI GOMDE | Vipul Susra |